કોઈ કહે આ જિંદગી એક 'પ્રવાસ' છે,
ઓછા સમયમાં જીવવાનો 'પ્રયાસ' છે,
લેવા જેવી ચીજ હોય તો પ્રેમની 'મિઠાસ' છે,
અને મૂકવા જેવી ચીજ હોય તો મનની 'કડવાશ' છે

ડી.એમ.આર
Wait while more posts are being loaded