શ્રીમદ્ રાજચંદ્ર રચિત શ્રી વચનામૃતજી in Audio Version
Available on http://www.jainlibrary.org/audio_file.php?file=Shrimad_Rajchandra_Vachanamrut_zip_Files 

Post has attachment
Live Prabhushreeji Shrimad Laghuraj Swami Original Video Full Video (Srimad Rajchandra)

Watch online Live Prabhushriji Original Video Of 30 minutes

‪#‎ShrimadRajchandra‬
‪#‎KrupaduDev‬
‪#‎ShrimadLaghurajSwami‬
‪#‎Prabhushriji‬

Post has shared content
Live Prabhushreeji Shrimad Laghuraj Swami Original Video Cut Scenes

Watch online Live Prabhushriji Original Video Cut Scene

‪#‎ShrimadRajchandra‬
‪#‎KrupaduDev‬
‪#‎ShrimadLaghurajSwami‬
‪#‎Prabhushriji‬

We should add "value" education in our textbooks.
Children need to know about "indian values" from childhood.

Post has attachment
PhotoPhotoPhotoPhotoPhoto
39 Photos - View album

Post has attachment
તમારા જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તેજ પ્રત્યાખાન છે।

તમારા જ્ઞાનમાં  એટલે તમે આત્મા અને જ્ઞાનમાં એટલે દેહમાં રહી સર્વ વિભાવ ભાવ મુક્ત અને સ્વભાવ ભાવ માં લીન .
અને ત્યાગરૂપ અવસ્થા એટલે સર્વ વિભાવોનો ત્યાગ , જેમ વિદેહી ભરત ચક્રવર્તીની ત્યાગરૂપ અવસ્થા , યુદ્ધ કરવા છતાં પણ કર્મ  ના બંધાવાની  અવસ્થા,
અને તેજ પ્રત્યાખાન છે .....આવું મારી માંથી કલ્પના વિચારે છે .....!

આ ધનતેરસ એ આપડા માટે ધન્ય  તેરસ છે ,
કારણકે આ ધન્ય દિવસે પ્રભુશ્રીજી ને શ્રીમદ રાજપ્રભુ નો પેહલો સમાગમ થયો હતો।
અને પેહલા સમાંગમેજ પૂર્વનું અનુસંધાન થતા પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને શાષ્ટંક કરિયા।

પછી આષો વદ પૂનમે  પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને પત્ર લખ્યો .એ પત્ર તો નાં મળ્યો પણ એવું શાભડ્યું છે કે એમાં પ્રભુશ્રીજીએ લખેલું કે ,
" પ્રભુ  આ રખડતા આતમ ને બચાવો . ".

પછી કૃપાળુદેવે કારતક સુદ ચૌદસે એટલે પંદરજ દિવસ માં 172 મો પત્ર લખ્યો કે " પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર માળિયું , આહલાદની વિશેષતા થઇ ."
તો પછી વિચારોકે પંદર દિવસમાં પ્રભુશ્રીજીએ કેવી ભક્તિ કરી હશે .....!
તે વખતે તો વિશ દોહરા , ક્ષમાપના , કે બીજા કોઈ પદ પણ ન હતા ...

God is kind to everyone;
He gives us what we choose;
If we choose to complain, He gives us problems;
If we choose to find solutions, he gives us answers!

Success is Ur Own Shadow,
Don't try to Catch it!
Walk Ur Own way & it follows U
But always remembr that Shadow follows U only when U Walk Towards d Light..

Manas kharekhar
"EKLO" Janme chhe"EKLO" Jive chhe ane
"EKLO" j Mare chhe fakt
"PREM"
ane
"SAMBANDHO" thi
Eva Vahem ma rahe chhe ke
Te "EKLO" Nathi
Wait while more posts are being loaded