Post is pinned.Post has attachment

Post has attachment

યમરાજ : હવે હાલ તારો સમય સમાપ્ત થયો

પપ્પુ : એક મારી અંતિમ ઇચ્છા છે

યમરાજ : બોલ

પપ્પુ : ગુજરાતમાં કોંગ્રેસની સરકાર જોવા માંગુ છું

યમરાજ : ચાલાકી નહીં, અમર થવા માંગે છે?

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

– મરીઝ

Post has attachment
માન, મર્યાદા, અને લાગણી હોવી જોઇએ...
સાહેબ
બાકી બધું તો રાવણ પાસે પણ હતું..!!
Photo

Post has attachment
Photo

Post has attachment

Post has attachment
Photo

Post has attachment

L.L.B. નું ભણતા વિદ્યાર્થીને છેલ્લા વર્ષના કાયદાના પેપરમાં પૂછાયેલ પ્રશ્ન.

નીચે આપેલ પરિસ્થિતિને ધ્યાનથી વાંચો અને આપેલ પ્રશ્નનો જવાબ આપો.👇🏻👇🏻

એક સ્ત્રી Maruti ગાડી ચલાવતી હતી. ભૂલથી તેણે પોતાની ગાડી એક BMW ગાડી સાથે અથડાવી દીધી.

BMW વાળી સ્ત્રી ગાડીમાંથી નીચે ઉતરી અને Maruti ગાડી વાળી સ્ત્રીને અપમાનપૂર્વક ખખડાવવા લાગી અને કહ્યું કે તું બેદરકારીપૂર્વક ગાડી ચલાવે છે તો હવે મારી ગાડી રીપેર કરાવી આપ.

Maruti ગાડી વાળી સ્ત્રીએ પોતાના પતિને ફોન કર્યો. પતિએ જવાબ આપ્યો કે હું બહુજ કામમાં વ્યસ્ત છું તો તું તારી જાતે જ પ્રોબ્લેમ સોલ્વ કરી લે.

BMW વાળી સ્ત્રીએ એના બોયફ્રેન્ડ ને ફોન કર્યો, સ્વીટહાર્ટ તેં મને આપેલી બર્થડે ગિફ્ટને કોઈએ અકસ્માત કર્યો છે અને મને બહુજ ગુસ્સો આવે છે. પ્લીઝ તું જલ્દી આવી જા.

થોડીજ વારમાં એનો બોયફ્રેન્ડ ત્યાં આવી પહોંચ્યો. BMW વાળી સ્ત્રીનો બોયફ્રેન્ડ એ જ Maruti ગાડી વાળી સ્ત્રીનો પતિ હતો.

પ્રશ્ન :- આ ત્રણે વ્યક્તિ વચ્ચે હવે પછી થનાર સંભવિત ચર્ચા અને ઉભી થનાર પરિસ્થિતિનું વિસ્તારથી વર્ણન કરો અને તેનો યોગ્ય ઉકેલ આપો. ( ૨૦ ગુણ )

😉😂😂🤣🤣😬😬😰🤦🏻‍♂
Wait while more posts are being loaded