Post has attachment
ચાંદખેડા વિસ્તાર માં સત્યમેવ હોસ્પિટલ ની પાછળ ના વિસ્તાર માં બેન્ક ની નવી બ્રાન્ચ શરૂ કરવા લાયક જગ્યા મોજુદ છે. નવા પુરી રીતે ડેવલોપ એરિયા માં એક પણ બેંક મોજુદ નથી. આ ત્રણ દુકાનો માત્ર ને માત્ર બેન્ક માટે રાખેલ છે. નવી બ્રાન્ચ શરુ કરવા માટે અમે આ બેન્ક ભાડેથી 5 વર્ષ ના કરાર થી આપવા માંગીએ છીએ. બેંક ના સ્થાપકો એ સંપર્ક કરવો . આ જગ્યા ના સ્કવે.ફૂટ : 1575 છે . આગળ પાર્કિંગ લાયક જગ્યા મોજુદ છે
contect mo:-8690579657
Photo
Wait while more posts are being loaded