Its a Long Journey b/w Human Being & Being Human.
Lets TRAVEL at least One Step Daily to Cover the DISTANCE !!

ગામનો મુખી : ‘આ મોબાઈલ તો મને ભિખારી બનાવી દેશે.’
ચિનુ ભાઇ : ‘કેમ ? શું થયું ?’
મુખી : ‘યાર, વારે વારે એમાં મેસેજ આવે છે… ‘બેટરી લો…. બેટરી લો…’ હું 56 બેટરી તો બદલી ચૂક્યો છું !’
Wait while more posts are being loaded