મારી કલ્પનાને હકીકત માં શોધુ છું ,
જીવનભર યાદ રહી જાય એવો પ્રેમ શોધુ છું ,
જગતમાં છે તેનુ અસ્તિત્વ મને વિશ્વાસ છે ,
બસ ..!! એ પણ આવી ને કહે કે હું તનેજ શોધુ છું.

સાવ જ નવું હો સ્થળ ને છતાં એમ લાગતું, 
પહેલાંય આ જગાએ હું આવી ગયેલ છું.
ચિનુ મોદી ‘ઈર્શાદ’
Wait while more posts are being loaded