Happy Dashera

Happy Navratri

શ્રી કૃષ્ણ : ક્રોધથી મુઢતા આવે છે.અને મુઢ મનુષ્ય હંમેશા નાશ પામે છે.(ભગવદ્ ગીતા)

શ્રી કૃષ્ણ : ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવાથી મનુષ્યની બુદ્ધિ સ્થિર થાય છે.ખરેખર સ્થિર બુદ્ધિની ખાસ જરૂર છે.(ભગવદ્ ગીતા)

"આપ સૌને શ્રી કૃષ્ણ જન્મોત્સવની શુભકામના." - મોહિત

શ્રી કૃષ્ણ : તું કોઈ પણ વાતનો શોક ન કર.(ભગવદ્ ગીતા)

શ્રી કૃષ્ણ : તું તારા 'મન'ની નિર્બળતાનો ત્યાગ કર. (ભગવદ્ ગીતા)

શ્રી કૃષ્ણ : કર્મના ફળનો ત્યાગ કરવાથી તને શાંતી મળશે.(ભગવદ્ ગીતા)

Happy
Raksha
Bandhan

શ્રી કૃષ્ણ : તું મારામાં મનને સ્થિર કર.આમ કરવાથી તું મને જ પામીશ.(ભગવદ્ ગીતા)
Wait while more posts are being loaded