Post has attachment

Post has attachment
FOUR THINGS YOU PROBABLY NEVER KNEW YOUR MOBILE PHONE CAN DO

I had received the following information tips on an internet link some time back. Please do let us all learn about your experience, if you do get opportunity to try them out.

There are a few things that can be done in times of grave emergencies. Your mobile phone can actually be a life saver or an emergency tool for survival. Check out the things that you can do with it:

FIRST: Emergency - The Emergency Number worldwide for Mobile is 112.

If you find yourself out of the coverage area of your mobile; network and there is an emergency, dial 112 and the mobile will search any existing network to establish the emergency number for you, and interestingly this number 112 can be dialed even if the keypad is locked. Try it out.

SECOND: Have you locked your keys in the car?

Does your car have remote keyless entry? This may come in handy someday. Good reason to own a cell phone: If you lock your keys in the car and the spare keys are at home, call someone at home on their mobile phone from your cell phone. Hold your cell phone about a foot from your car door and have the person at your home press the unlock button, holding it near the mobile phone on their end. Your car will unlock. This saves someone from having to drive your keys to you. Distance is no object. You could be hundreds of miles away, and if you can reach someone who has the other 'remote' for your car, you can unlock the doors (or the trunk).

(Editor's Note: It works fine! We tried it out and it unlocked our car over a mobile phone!')

THIRD: Hidden Battery Power, Imagine your mobile battery is very low.


To activate, press the keys *3370# your mobile will restart with this reserve and the instrument will show a 50% increase in battery. This reserve will get charged when you charge your mobile next time.

FOURTH: How to disable a STOLEN mobile phone?

To check your Mobile phone's serial number, key in following digits on your phone: * # 0 6 #

A 15 digit code will appear on the screen. This number is unique to your handset. Write it down and keep it somewhere safe. When your phone gets stolen, you can phone your service provider and give them this code. They will then be able to block your handset so even if the thief changes the SIM card, your phone will be totally useless. You probably won't get your phone back, but at least you know that whoever stole it can't use / sell it either. If everybody does this, there would be no point in people stealing mobile phones.

ATM - PIN Number Reversal - Good to Know

If you should ever be forced by a robber to withdraw money from an ATM machine, you can notify the police by entering your PIN # in reverse. For example, if your pin number is 1234, then you would put in 4321. The ATM system recognizes that your PIN number is backwards from the ATM card you placed in the machine. The machine will still give you the money you requested, but unknown to the robber, the police will be immediately dispatched to the location. This information was recently broadcast on CTV by Crime Stoppers however it is seldom used because people just don't know about it.

Please pass this along to everyone.
WITH KIND REGARDS VIPUL DESAI
http://suratiundhiyu.wordpress.com/

ફેસબુક-મૈત્રી થકી આનંદ.
ચાલો એકબીજાને થોડાં ઓળખાતાં થઈએ.
હું ૭૫ વર્ષિય, પોતાના કારખાનામાંથી નિવૃત,M S Ch E (1967); હાલ અમદાવાદ સ્થિત. મુખ્ય શોખમાં: વાંચન (અધ્યાત્મ, પ્રવાસ વર્ણન, કાવ્ય ગઝલ પઠન, જીવનચરિત્રો, ચિંતનાત્મક ઈ.); પ્રવાસ, વિચાર-વિનિમય, ચર્ચાઓમાં ભાગ લેવો; યુવક પ્રવૃત્તિઓ વગેરે.
આપના અભ્યાસ, પ્રવૃત્તિઓ, વ્યવસાય, રસ-રુચિનાં વિષયો, નિવાસ-સ્થળ આદિ વિશે જાણવું ગમશે.
‘જુનાગઢ માહાત્મય’ કદી પુનઃપ્રસ્થાપિત થઈ શકે ?! - મારા થોડાં સામાન્ય વિચારો:

જુનાગઢ થોડું વધું ચોખ્ખું, સુઘડ, સગવડ-સવલત ભર્યું, રળિયામણું, સમૃદ્ધ બને તેમજ શહેરને આવકનાં વિશેષ સ્તોત્રો મળી રહે તેવી હર કોઈ જુનાગઢવાસીની અભિલાષા રહી છે.

અસલ જીલ્લાનું ત્રણ જિલ્લાઓમાં વિભાજન થયા પછી હાલનાં જુનાગઢ જીલ્લાનાં આવકનાં સ્તોત્રો સાવ જ તળીએ જઈ બેંઠા છે. ઉદ્યોગધંધા અને વેપારી આલમ દ્વારા મળતી કરવેરાની આવક પણ ઘણાં વર્ષોથી સીમિત રહી છે. વધતી જતી મોંઘવારી સામે ઝીંક લેવી વિતતા સમય સાથે વધુ ને વધુ દુષ્કર થતું જાય છે. ઘણાં વર્ષોથી શહેરનો વિકાસ રૂંધાયેલો કે પછી સ્થગિત જ છે. જુનાગઢ પોતાની આર્થિક આબાદી ફરી પ્રાપ્ત કરી વિકાસના પંથે અગ્રેસર થઇ શકે જો તે તેનું પૌરાણિક આધ્યાત્મિક, ધાર્મિક, સાંકૃતિક અને ઐતિહાસિક માહત્મય પુનઃ પ્રસ્થાપિત કરી શકે તો. ગીરનાર અને તળેટી વિસ્તારમાં નાના મોટા પ્રકલ્પોનું વ્યવસ્થિત આયોજન આ હેતુસર કરવું અનિવાર્યપણે આવશ્યક છે. ઉપરાંત, અન્ય મોકાના સ્થળોને વિકસાવવા પણ જરૂર છે.

અનેકવિધ પ્રકલ્પોને સાકાર કરવાંની શક્યતા વહેવારુ છે અને આજના વિષમ સમયે જરૂરી પણ. ઉદાહરણ તરીકે: (૦૧) તળેટી વિસ્તારમાં ફરતે બાગ-બગીચા, ઉદ્યાનો, તલાવડીઓ, જળ-પ્રપાતો રચીએ (૦૨) જુનાગઢ અને ગુજરાતનાં ઐતિહાસિક પ્રસંગો અને બનાવોને કંડારતાં સ્થાપત્યો, શિલ્પો, ચિત્રો અને કળા-કારીગીરીની કૃતિઓ સહિતના ઉપવનો સર્જીએ (૦૩) ગીરનારની પ્રભાવશાળી વનસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિને લોકનજરે સહજ જ ઉપલબ્ધ કરાવીએ – પ્રદર્શની, ઓડિયો-વિડીઓનાં કાયમી પ્રોગ્રામો દ્વારા (૦૪) જુનાગઢ તથા ગુજરાતનું માહત્મય વધારતાં રચનાત્મક કાર્યક્રમો યોજીએ (૦૫) જુનાગઢ અને ગુજરાતના વ્યક્તિ-વિશેષોની આદરપૂર્ણ સરાહના કરતા ચોરાઓ ઉભા કરીએ (૦૬) વિશિષ્ઠ સ્થાનો (જટાશંકર, ઇન્દ્રેશ્વર, બોળદેવી, કનકાઈ, સપ્તધારા, નરસિંહ મહેતાનો ચોરો આદિ અનેકાનેક)નું મહત્તવ વિકસાવીએ (૦૭) તળેટી-માર્ગ, દામોદરકુંડ, કાળવા-વહેણ, સક્કરબાગ, એતિહાસિક સ્મારકોનાં સુધારણાં, જીર્ણોદ્ધાર (વિકાસ, આકર્ષણ-કેન્દ્રો, પ્રચાર, પ્રાણી-સહાય-સંવર્ધન ઈ.) (૦૮) જૂનાગઢનાં શિવ-રાત્રિ, પરિક્રમા, નવરાત્ર આદિનું માહાત્મય/પ્રસિદ્ધિ રાષ્ટ્રીય ફલક પર મુકાવાં મહેનત કરીએ (૦૯) ગીરનારને કેન્દ્રમાં રાખી સ્પર્ધાઓ, ટ્રેકિંગ-ટ્રેઇલ અને પર્વતારોહણનાં આયોજનો પ્રયોજીએ (૧૦) શહેરનાં મુલાકાતીઓ માટે રાત્રિનિવાસ હેતુ આસપાસની ટેકરીઓ પર સુવિધાઓ ઉભી કરીએ (૧૧) જુનાગઢનાં આધ્યાત્મિક, ધાર્મિક, સાંસ્કૃતિક ને પૌરાણિક મહાત્મયનો રાષ્ટ્રીય ધોરણે આક્રમક જરૂરી પ્રચાર કરીએ (૧૨) યુવા-પ્રવૃત્તિથી શહેર ધમધમતું રહે અને વેકેશનમાં વિશિષ્ઠ આયોજનો હાથ ધરાય તો શહેરનું આકર્ષણ વધે. (૧૩) શહેરને માટે એક સુંદર મ્યુઝિયમ અને આધુનિક પુસ્તકાલયનું નિર્માણ કરીએ (૧૪) ઉપરોક્ત પ્રકલ્પો માટે પર્યાપ્ત નર્મદાનીર મળી રહે તે માટે આક્રમક રજૂઆત અને જરૂરી લોબિંગ. (૧૫) મધ્યસ્થ શહેરના વ્યાપારી વિસ્તારમાંથી જરૂરીયાત પ્રમાણે દબાણ દુર કરી સરળ આવાગમન માટે રસ્તાઓ પહોળાં અને સુરેખ કરવાની જરૂર છે. (૧૬) ધૂળ-મુક્ત, પાલતુ પ્રાણીઓથી અગવડ-મુક્ત અને સુઆયોજિત વ્યવસ્થિત વાહન-વ્યવહાર આજે શહેરની તાતી આવશ્યકતા થઇ પડી છે.

જુનાગઢ પાસે પર્યાપ્ત નિષ્ણાતો, વિશેષજ્ઞો, તજજ્ઞો, શાક્ષરો, ઉત્સાહી કાર્યકરો, જોમવંતા યુવાનો અને કાબેલ દૂરંદર્શી અગ્રણીઓ છે; બાઉદ્દિન કોલેજ અને એગ્રીકલ્ચર યુનિવર્સીટી જેવી માતબર સદ્ધર સંસ્થાઓ છે; સૂઝ-બૂઝ, આવડત, કૌશલ્ય, જ્ઞાન-વિજ્ઞાન, જન સાધારણનો ઉત્સાહ આદિ પૂરતાં પર્યાપ્ત છે; જરૂર છે આ સર્વને એકત્રિત કરી શહેરના વિકાસાર્થે પ્રયોજવાની.

પૂરા રાજ્યમાં માત્ર એક જુનાગઢને જ વહાલા ગીરનાર થકી એક વૈશિષ્ટ્યપૂર્ણ માહાત્મય મળેલું છે. અફસોસ કે હાલ તે અતિ ઝાંખું પડી; પ્રજાજનો પોતાનો આર્તનાદ સાંભળે તેની પ્રતિક્ષામાં વલોપાત કરતું રહ્યું છે. ઉપરોક્ત બધાં પ્રકલ્પો અને પ્રવૃત્તિઓથી જુનાગઢને આધુનિક ઓપ મળશે; સારી આવક પ્રાપ્ત થશે; લોકોને નવાં કામકાજ મળશે; પ્રવાસીઓનું આકર્ષણ વધશે; નાગરિકોને સુવિધાઓ ઉપલબ્ધ થશે; સોમનાથ, દ્વારકા, નાગેશ, અંબાજી, ગણપતપુરા, રાજપીપળા (નર્મદા-ડેમ), શાપુતારા ઈ. પ્રમાણે જુનાગઢને પણ તેનું યથોચિત માનસન્માન અને લોકહ્રદયાસ્થ સ્થાન મળશે. જુનાગઢ એક ગિરિમથક અને યાત્રાધામ સ્વરૂપે રાજ્યવ્યાપી અને ત્યાર બાદ રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરે.

નાણાંકીય સાધનો ઊભાં કરવા માટે ઉચ્ચ સ્તરીય પ્રયત્નો કરવાં અતિ આવશ્યક છે અને સમયની માંગ પણ છે. આ હેતુસર રાજ્ય અને કેન્દ્ર સ્તરે રજૂઆતો કરવાં ઉપરાંત વર્લ્ડ-બેંકનો સંપર્ક કરવો પડે તો તે પણ ઉચિત અને આવકાર્ય ગણાવું જોઈએ. આ માટે આકાર લઇ શકતું નાગરિક-સંગઠન પોતાનું નિષ્ણાતોનું સલાહકાર મંડળ નીમી શકે. સજાગ અને સંવેદનશીલ પ્રજાજનોનું નાગરિક-સંગઠન, સભ્યપદ ઉભું કરી સભ્ય દીઠ નજીવી રકમ ઉઘરાવી શુભ શરૂઆત કરે. સમર્થો (વ્યવસાઈઓ, વ્યાપારીઓ, દેશ-વિદેશમાં વસતા સદ્ધરો ઈ.) આ સર્વહિતવર્ધક કાર્ય માટે પોતાનો ફાળો અને માર્ગદર્શન રાજીખુશીથી આપવા આગળ આવે.

આ આવકાર્ય નાગરિક-સંગઠન માટે પહેલ કઈ રીતે કરી શકાય? શા પ્રયનો થવા ઘટે? આપણે સૌ થોડાં સક્રિય થઇ; આપણી આજુબાજુની વ્યક્તિઓનો સમ્પર્ક સાધી તેમને આ હેતુસર પ્રોત્સાહિત કરીએ. આ લોકસંગઠન માટે જાહેર લોકમત કેળવવો, વિચારવંત અગ્રણી મહાનુભાવો નેતૃત્વ લવાં મોખરે આવે તે માટે તેમને જાગ્રત કરવાં; સત્તાધિશો પાસે લોકહિતના કામો કરાવવાં – આ ભગીરથ ઉદ્દેશ્ય સિદ્ધ થાય, જો એક બળકટ લોકસંગઠન અસ્તિત્વમાં આવે ! આ સંગઠનનાં સન્માનનીય પ્રતિષ્ઠિત અને લોકપ્રિય કાબેલ મોભીઓ અનુભવી નિષ્ણાતોની સલાહ-સહાય લઇ યોગ્ય પ્રકલ્પોની આયોજનબદ્ધ રૂપરેખા તૈયાર કરી સત્તાસ્થાને બિરાજતાં વ્ય્ક્તિવિશેષો (નગરપતિ, કલેક્ટરશ્રી, કમિશ્નરશ્રી, જ્ઞાતિમંડળના પ્રમુખશ્રીઓ, ઉદ્યોગ-વ્યાપાર-વ્યવસાય મંડળનાં અગ્રણીઓ, MLA તેમજ અન્ય વગ ધરાવતાં સ્થાનિક રાજકારણીઓ, રાજ્ય અને કેન્દ્રીય પ્રધાનો, નાણાંકીય ભંડોળ માટેનાં ખ્યાતનામ સલાહકારો ઈ. ઈ.) ને મળી વિષદ વાટાઘાટો, મુલાકાતો, રજુઆતો, પરસ્પર સહકાર-સમાધાન, પ્રચાર-પ્રસાર, ઉચ્ચ સ્થરીય આક્રમક લોબિંગ ઈત્યાદિ દ્વારા નિર્ધારિત પ્રકલ્પને મૂર્ત સ્વરૂપ અપાવવા બધાં શક્ય પ્રયત્ન કરી છુટશે.

શક્ય છે, જુનાગઢની કાયાપલટ કરવી અને તેની ખોવાયેલી અસ્મિતા પરત લાવવી.

ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે શહેરનું આધુનિકરણ ન થતા તેનું પૌરાણિક ગૌરવ / માહત્મ્ય જળવાઈ રહે તે પ્રમાણે સગવડ-સવલત-સુવિધા વધારાય અને કેડીઓ કે રસ્તાઓને, પરિસરને, સ્થાનકોને, “જગ્યાઓને” નયનરમ્ય પ્રાચીન ઓપ આપી શકાય.

જુનાગઢનિવાસીઓ અને અન્યત્ર દેશ-વિદેશ વસતાં જુનાગઢ પ્રેમી-મિત્રોનો અભિપ્રાય અને માર્ગદર્શન આવકાર્ય છે; વિશેષ કરીને લોક સંગઠનને અસ્તિત્વમાં લાવવા અને જુનાગઢ માટે ચિંતિત વરિષ્ઠોને શોધવાં-મનાવવાં અંગે. (મૂળભૂત પાયાનું કામ !).

અસ્તુ. આભાર.
- હિમતભાઇ પારેખ, અમદાવાદ
સંપર્ક: મો. ૯૯૨૫ ૧૯૫ ૫૦૨; ૦૦૧-૯૨૫-૩૬૪-૧૩૨૦, hsparekh@gmail.com

Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment
After the great success of kathi samaj website we are launch another website in english for making famous kathiyawad and junagadh to all over the world. http://kathiofkathiyawad.in/

Post has attachment

Post has attachment
કાઠીયાવાડ ના કાઠી રાજવીઓ નો રાજ્યવીસ્તાર સુચવતો નક્શો
Photo

Post has attachment
Wait while more posts are being loaded