Profile cover photo
Profile photo
Connect Gujarat TV
47 followers -
#BeyondJust News
#BeyondJust News

47 followers
About
Posts

Post has attachment
કાશ્મીર : સર્જિકલ સ્ટ્રાઈકમાં ભાગ લેનાર જાંબાઝ જવાન એન્ટી ટેરરિસ્ટ ઓપરેશનમાં શહીદ http://ow.ly/Sh0f30lY3Dh
#ConnectGujarat #BeyondJustNews
Add a comment...

Post has attachment
કાશ્મીર : સર્જિકલ સ્ટ્રાઈકમાં ભાગ લેનાર જાંબાઝ જવાન એન્ટી ટેરરિસ્ટ ઓપરેશનમાં શહીદ http://ow.ly/Sh0f30lY3Dh
#ConnectGujarat #BeyondJustNews
Add a comment...

રાજકોટ:ધોરાજીની શફુરા નદીના કાંઠે આવેલ નરસંગ મંદિરના મહંતના ભેદ ભરમ ભરેલા મોતનો મામલો.
મંદિરના મહંત લાલદાસ બાપુનો ચાર-પાંચ દિવસ પહેલા લોહીથી લથબથ મળી આવેલ મૃતદેહનો બનાવ અંતે હત્યામાં પલ્ટાયો.
રાજકોટ મેડીકલ પેનલ ડોક્ટરોની તપાસના અંતે મહંતની હત્યા ગળું દબાવીને ગળા અને માથાના ભાગે ઈજા કરીને કરવામાં આવી હોવાનું ખુલ્યું.
પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસના ચક્રોગતિમાન કર્યા.
Add a comment...

Post has attachment
મીરાંબાઇ ચાનૂ અને વિરાટ કોહલીને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી સમ્માનિત http://ow.ly/qiqs30lXZlJ
#ConnectGujarat #BeyondJustNews
Add a comment...

Post has attachment
અંકલેશ્વરઃ 10 થી વધુ જમીન મામલામાં તત્કાલીન ક્લાર્કની થઈ ધરપકડ http://ow.ly/FUaj30lXY00
#ConnectGujarat #BeyondJustNews
Add a comment...

અમદાવાદ: શાહવાડીમાંથી ચરસનો 25 લાખનું જથ્થો પકડાયો
1 કિલો 800 ગ્રામ કાશ્મીરી ચરસના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ
Add a comment...

એશિયા કપ-2018: સુપર-4 રાઉન્ડ મેચઃ અફઘાનિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 252 રન કર્યા. મોહમ્મદ શેહઝાદ 124 (116, 11 ચોગ્ગા, 7 છગ્ગા), મોહમ્મદ નબી 64 (56, 3 ચોગ્ગા, 4 છગ્ગા). જાડેજા 3 વિકેટ, કુલદીપ 2, ખલીલ એહમદ, દીપક ચાહર, કેદાર જાધવ 1-1 વિકેટ. #AsiaCup2018 #INDvAFG
Add a comment...

એશિયા કપ 2018 : અફઘાનિસ્તાને ભારતને જીતવા આપ્યો 253 રનનો લક્ષ્યાંક, શેહઝાદના 124 રન, જાડેજાની 3 વિકેટ #INDvAFG
Add a comment...

સુરેન્દ્રનગર: વઢવાણના રામપરા ગામની સીમમાં મિત્ર દ્રારા મિત્રની જ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
મિત્રની હત્યા કર્યા બાદ યુવાને પણ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
કોઇ કારણસર બંન્ને મિત્રો વચ્ચે થયો હતો ઝઘડો
Add a comment...

Post has attachment
રાજકોટ ; મમતા બેનરજી હાય હાય ના નારા સાથે ABVP ના કાર્યકર્તાઓ કર્યું પૂતળાનું દહન http://ow.ly/9ctu30lXTv3
#ConnectGujarat #BeyondJustNews
Add a comment...
Wait while more posts are being loaded