Profile cover photo
Profile photo
Shishir Ramavat
1,545 followers
1,545 followers
About
Shishir's posts

Post has attachment
વાત તરડાયેલા સંબંધન
Sandesh - Sanskar Purti - 9 April 2017 મલ્ટિપ્લેક્સ ‘આપણને સૌને કેટલાક પ્રશ્નો મૂંઝવતા હોય છે. મને ખૂબ મૂંઝવતો એક્ સવાલ એ છે કે માણસ જીવનમાં કોઈક પગલું ભરે કે કશુંક કરે તો તે કેટલું નૈતિક છે કે અનૈતિક તે કેવી રીતે નક્કી કરી શકાય? આવો ચુકાદો કોણ તોળે? આ સવાલ...

Post has attachment
શ્રદ્ધા અને સ્વચ્છતાને બાપે માર્યા વેર છે?
Sandesh - Ardh Saptahik Purti - 5 April 2017 ટેક ઓફ વૈષ્ણોદેવીના મંદિરે રોજ પચ્ચીસથી ત્રીસ હજાર લોકો દર્શને આવે છે. તે હિસાબે વર્ષેદહાડે મુલાકાતીઓનો આંકડો એક કરોડને ઓળંગી જાય છે. જો વૈષ્ણોદેવી જેવું ભારતનું બીજા નંબરનું બિઝી ધર્મસંસ્થાન સ્વચ્છ રહી શકતું હોય...

Post has attachment
રોજા જાનેમન
Sandesh - Sanskar Purti - 2 April 2017 મલ્ટિપ્લેક્સ       ‘ રહેમાન એવો સંગીતકાર છે, જે તમારી અપેક્ષા કરતાંય વધારે આઉટપુટ આપશે. જે રીતે ફ્લ્મિનો એક નિશ્ચિત સૂર નક્કી કરવો પડે તેમ ફ્લ્મિના સંગીતનો પણ એક ટોન પકડવો પડે. હું અને રહેમાન બન્ને એકબીજાની ક્રિયેટિવિટ...

Post has attachment
જાવેદ અલી: તૂ મેરી અધુરી પ્યાસ પ્યાસ
Sandesh - Sanskaar Purti - March 19, 2017 મલ્ટિપ્લેક્સ બોલિવૂડમાં આજે ગાયકોની કમી નથી, પણ જાવેદ અલી એક એવો ગુણી કલાકાર છે જે લાંબી રેસનો ઘોડો છે અને એ ખૂબ લાંબી ઈનિંગ્સ ખેલવાનો છે.  જા વેદ અલી આજની પેઢીનો સુપર ટેલેન્ટેડ પ્લેબેક સિંગર છે તે સર્વસામાન્ય અને સ...

Post has attachment
વીગનીઝમઃ તમે માંસાહારી છો, શાકાહારી છો કે અતિશાકાહારી?
Sandesh - Ardh Saptahik Purti - 12 March 2017 Take Off તમામ પ્રાણીઓ ફ્કત પોતાની દૂધ પીએ છે. સમગ્ર સૃષ્ટિમાં એક મનુષ્ય જ એવું પ્રાણી છે, જે બીજા પ્રાણીઓનું દૂધ પી જાય છે અને જે મરતાં સુધી પીધાં જ કરે છે. વીગનીઝમ એટલે તમારે માંસ-મત્સ્ય-ઇંડાં તો ખાવાનાં નથી જ,...

Post has attachment
મણિ રત્નમે 'રોજા' કેવી રીતે બનાવી?
Sandesh - Sanskaar Purti - 26 March 2017 મલ્ટિપ્લેક્સ નાચ-ગાના-રોના-ધોના-રોમાન્સ-ફાઈટિંગ જેવાં તમામ કમર્શિયલ મસાલાઓનો ભરપૂર ઉપયોગ કરીને પણ અર્થપૂર્ણ, મનોરંજક, એસ્થેટિક્સની દષ્ટિએ ઉત્કૃષ્ટ અને બોક્સઓફિસ છલકાવી દે તેવી મલ્ટિપલ અવોર્ડવિનિંગ ફિલ્મ કેવી રીતે બના...

Post has attachment
હવે બહુ થયું, બીબીસી!
ટેક ઓફ ભારતમાં એક લાખ કરતાંય વધારે રજિસ્ટર્ડ સમાચારપત્રો છે અને ચોવીસે કલાક નોનસ્ટોપ ચાલતી 400 કરતાંય વધારે ન્યુઝ ચેનલો છે. આમ છતાં આપણે ત્યાં એક પણ તગડું ગ્લોબલ ન્યુઝ નેટવર્ક નથી, જેની ઓફિસો દુનિયાભરનાં મહત્ત્વનાં મહાનગરોમાં ધમધમતી હોય અને જેના રિપોર્ટરો દ...

Post has attachment
મારી લાગણી ઘણીવાર એની ક્રિએટિવિટીમાં નીખરે છેઃ પિંકી શિશિર રામાવત
સર્જકના સાથીદાર જ્યોતિ ઉનડકટ Khbarchee.com - 23-03-2017     મા રા   ગર્ભમાંથી   જે   લઈને   આવ્યો   હતો   એ   પણ   આજે   એના   બાલમોવાળા   ઉતર્યાં   એની   સાથે ઉતરી   ગયું .’  આંખો   સામે   દીકરા   શાંતનુની   બાબરી   ઉતરવાની   વિધિ   થઈ   રહી   હતી .  પિંકી...

Post has attachment
અતીત, આગમન અને ઓસ્કર
Sandesh - Ardh Saptahik Purti - 26 Feb 2017 Multiplex આ વખતે ઓસ્કરમાં નોમિનેટ થયેલી 'અરાઈવલ'માં પૃથ્વી પર આકાર લેનારા ભાવિ ખતરાની કહાણી છે, તો 'માન્ચેસ્ટર બાય ધ સી'માં અતીતની પીડા વાત છે. બન્ને ફિલ્મો ઢગલાબંધ નોમિનેશન્સ લઈને બેઠી છે. જ રાક ફ્લેશબેકમાં જાઓ. ...

Post has attachment
પ્રેમના ઊભરા શમી જાય પછી…
Sandesh - Ardh Saptahik purti - 15 & 22 April 2017 ટેક ઓફ એવી કઈ બાબતો છે જેને લીધે તમારું લગ્નજીવન સુખી રહી શકયું છે? ધારો કે ભૂતકાળમાં તમે ડિવોર્સ લીધા હોય તો એવી કઈ બાબતો હતી જેને લીધે તમારું આગલું લગ્નજીવન ભાંગી પડયું હતું? મા ર્ક મેન્સન નામનો એક અમેરિક...
Wait while more posts are being loaded