Profile cover photo
Profile photo
Dinesh Pathak
34 followers -
તમારું મનન એજ મારું કવન હો!
તમારું મનન એજ મારું કવન હો!

34 followers
About
Posts

Post has attachment
વિશ્વ પુસ્તકાલયોની સહકારી સંસ્થા ‘ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ.‘ સંસ્થાના માસિક “પુસ્તકાલય”માં પ્રકાશિત મારું ગીત ‘એ વાતનું આશ્ચર્ય!’ એપ્રિલ ૨૦૧૭માં પ્રકાશિત થયું હતું.  
Add a comment...

Post has attachment
વાક્-બારસ (વાઘ બારસ) ના આ પવિત્ર દિને આપણી સમક્ષ રજૂ કરું છું.   વિશ્વ પુસ્તકાલયોની સહકારી સંસ્થા ‘ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ.‘ સંસ્થાના માસિક “પુસ્તકાલય”માં પ્રકાશિત મારું ગીત ‘સરસ્વતી વંદના’ જાન્યુઆરી ૨૦૧૭માં પ્રકાશિત થયું હતું.  
Add a comment...

Post has attachment
પુસ્તકાલય: "દત્ત દશક"ને આવકાર. #Gujarati

વિશ્વ પુસ્તકાલયોની સહકારી સંસ્થા ‘ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ.‘ એ મારું પુસ્તક “દત્ત દશક” ગત માહ પ્રકાશિત કર્યું. આ પુસ્તકને આવકારતો ડૉ. દેવદત્ત જોષીનો લેખ સંસ્થાના માસિક “પુસ્તકાલય”માં પ્રગટ થયો.
Add a comment...

Post has attachment
જનકલ્યાણ માસિક સામાયિકમાં પ્રકાશિત મારું ગીત.  
Add a comment...

Post has attachment
સાદર પ્રણામ!   આજે મારા જન્મદિને, હું આપની સમક્ષ મારી લખેલી પ્રથમ પુસ્તિકા ષોડશ સંસ્કાર (સંસ્કાર સૌરભ) રજૂ કરું છું. જુદી જુદી સંસ્થાઓ દ્વારા આ પુસ્તિકા પ્રગટ થયેલી અને તેની ૧૬,૦૦૦ નકલો સમાજમાં ગઈ છે. ગુજરાત પુસ્તકાલય, વડોદરા દ્વારા આ પુસ્તકની ૩૦૦૦ નકલો…
Add a comment...

Post has attachment
ગીતાના કેટલાંક ચુનંદા શ્લોકો પર આધારિત મારી પુસ્તિકા “દ્રષ્ટાંત ગીતા – ૩”, આ બ્લોગના પુસ્તક વિભાગમાં વાંચવા (DOWNLOAD) માટે ઉપલબ્ધ છે. આશા છે સૌને ગમશે. આપ સૌનાં અમૂલ્ય અભિપ્રાયની આશા સેવું છું.
Add a comment...

Post has attachment
કરૂણાકર કૃષ્ણ ધનંજયને; ભક્તોનાં લક્ષણ વર્ણવતા, ઈશ્વર પોતાના શ્રીમુખથી; ભક્તોનું ગુણવર્ણન કરતા . . .   કોઈનો દ્વેષ કદી ન કરે; મૈત્રી તો સૌની સાથ કરે, કરૂણા નિર્ઝર છલકાવીને; “નથી મારું” કહી હરિપદ ધરતા . . .   અહંકાર બાળી નાખે; સુખ દુ:ખમાં મનને સ્થિર રાખે,…
Add a comment...

Post has attachment
આનંદથી છલકતાં, નયનો મને ગમેછે; કારૂણ્યથી ભરેલું, હૈયું મને ગમે છે.   જોઈ મેં ચાલ તારી, જે સિંહની સવારી; ગૌરવની એ ખુમારી, તારી મને ગમે છે. . .   કેવું વિશાળ હૈયું! સૌને સમાવનારું; સૌનું છતાંય મારું, એ ઘર મને ગમે છે. . .   પ્યાલો લીધો છે તારા…
Add a comment...

Post has attachment
પરબ્રહ્મ પરમાત્માએ ખેલ રચ્યો ન્યારો; નિર્ગુણ થઈ શાશ્વત કહેવાયો, સગુણ દિસે પ્યારો…   હતા નહીં ત્યાં ચન્દ્ર સૂરજ પૃથ્વી ને તારા; હતી નહીં પર્વતમાળાઓ સરિતાની ધારા; પુષ્પોનો પમરાટ નહીં ભમરાનો ગુંજારો…                 પરબ્રહ્મ…   રૂપ રંગ આકાર નહીં, નહીં…
Add a comment...

Post has attachment
વિવિધતામાં એકતાનું સ્નેહથી દર્શન થજો, વિવિધતાથી એકતાનું સર્વદા પૂજન હજો.   રંગબેરંગી કુસુમની પુષ્પમાળા શોભતી, ઐક્ય કરતો પુષ્પનું એ દોરનુંય સ્મરન હજો. . .     કૃમિ કીટક પશુ પક્ષી માનવી જુદાં દિશે, સૌમાં રમે જે એક આત્મા ધ્યાનથી દર્શન હજો. . .   નર્મદા ગંગા…
Add a comment...
Wait while more posts are being loaded