Profile cover photo
Profile photo
Shree Krishna Hospital Karamsad
5 followers -
At Shree Krishna Hospital, we believe that the very core of medicine is care and lending a helping hand.
At Shree Krishna Hospital, we believe that the very core of medicine is care and lending a helping hand.

5 followers
About
Posts

Post is pinned.Post has attachment
We at Shree Krishna Hospital follow the ideology of putting patient care first and their financial conditions later. Another step in this direction is the Ashirwad Wards facility.
Under this scheme, 450 beds out of 720 beds in the general ward of our hospital have been earmarked in for free treatment. Ours is the first private hospital in the state to extend this facility.
In the Aashirwad wards, patients will be entitled to get free treatment without any discrimination. This is being done to provide access to best of health care at an affordable cost to all.
There will be no registration, doctor’s consultation, administrative, nursing and operation charges. Bed and diet, ward procedures and laboratory investigations, sonography and x- ray will be provided free of cost. The patient will only have to bear the cost of medicines, and consumables connected with the treatment. All can avail of this offer except cashless and other scheme holders. Cardiac and Cancer patients are not covered.
Last year, we had introduced two schemes for patients - Jan Aarogya and Aarogyashree, which are running successfully. The Jan Aarogya Yojana has been a boon to families whose monthly income is less than Rs 10,000. Now those under Jan Aarogya will get further benefits: 10% rebate in medicine and 75% in CT Scan and MRI.
Call us for more details on Ashirwad Ward - 02692 228411, 228412
Photo
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
Shree Krishna Hospital to organise Healthy Heart Walkathon on 7th October

Shree Krishna Hospital, Karamsad is organising a Walkathon on Sunday, 7th October to create an awareness amongst public about heart disease and adopting a healthy life style. The event also celebrates the 10th anniversary of the setting up the Bhanubhai Madhuben Patel Cardiac Centre of Shree Krishna Hospital. In its fourth consecutive year We expect a large number of participation from the community.
For Registration Please call : 02692-228671, 228411

#Healthy #Heart #Walkathon #Cardiac #Centre #SKH
Photo
Add a comment...

Post has attachment
Shree Krishna Hospital to organise Healthy Heart Walkathon on 7th October

Shree Krishna Hospital, Karamsad is organising a Walkathon on Sunday, 7th October to create an awareness amongst public about heart disease and adopting a healthy life style. The event also celebrates the 10th anniversary of the setting up the Bhanubhai Madhuben Patel Cardiac Centre of Shree Krishna Hospital. In its fourth consecutive year We expect a large number of participation from the community.
For Registration Please call : 02692-228671, 228411

#Healthy #Heart #Walkathon #Cardiac #Centre #SKH
Photo
Add a comment...

Post has attachment
Zehrakhatun was admitted at Shree Krishna Hospital for the treatment of a rare kind of eye cancer. We need your support to fund her treatment. Every contribution counts, irrespective of the amount. Your support can help Zehrakhatun regain her eyesight.

Click here to Donate: http://bit.ly/2v7sY6P

#SKH #Donate #Charity #Help
Photo
Add a comment...

Post has attachment
ચારૂતર આરોગ્ય મંડળનાં 46માં સ્થાપના દિવસ નિમિત્તે કર્મચારીઓ, દર્દીઓએ અને અન્યોએ સંસ્થાને પાઠવેલ સંદેશાઓની ઝાંખી

ચારૂતર આરોગ્ય મંડળનાં 46માં સ્થાપના દિવસની ઉજવણી માટે શ્રી કૃષ્ણ હૉસ્પિટલના રિસેપ્સન વિસ્તારમાં તથા પ્રિવિલેજ સેન્ટરનાં રિસેપ્સન વિસ્તારમાં રચનાત્મક મેસેજ વોલ મુકવામાં આવી હતી. આ મેસેજ વોલ પર મંડળનાં કર્મચારીઓએ સંસ્થા પ્રત્યેનાં પોતાનાં લગાવ અને સંસ્થાનાં કાર્યોની પ્રસંશા કરતા સંદેશ લખીને પોતાનાં હસ્તાક્ષર કર્યાં હતાં. હૉસ્પિટલમાં સારવાર લેતાં દર્દીઓએ પણ હૉસ્પિટલની સેવાઓ અને અનુભવો વિશે પોતાની પ્રતિક્રિયા દર્શાવતા સંદેશ લખ્યા હતાં. તેમાનાં કેટલાંક સંદેશાઓની ઝાંખી..… #skh #foundationday #karamsadmedical
PhotoPhotoPhotoPhoto
8/2/18
4 Photos - View album
Add a comment...

Post has attachment
ચારૂતર આરોગ્ય મંડળના ૪૬માં સ્થાપના દિવસની ઉજવણી ૨૭ જુલાઈના રોજ કરવામાં આવી. વર્ષ ૧૯૭૨માં સંસ્થાની સ્થાપના સ્વ.શ્રી ડૉ.એચ.એમ.પટેલે સમાજના દરેક વર્ગના લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર પોષાય તેવા દરે મળી રહે તે સંકલ્પ સાથે કરી હતી. આજે પણ સંસ્થા અનેક પડકારો વચ્ચે પણ સમયાંતરે નવી સેવાઓ, નવા ઉપકરણો અને નવી સુવિધાઓનો ઉમેરો કરીને દર્દીઓને એક સમાન ધોરણે શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી રહી છે.

સ્થાપના દિવસની ઉજવણી દિપ પ્રાગટ્યથી કરવામાં આવી જેમાં સંસ્થાના અધ્યક્ષ ડૉ.અમૃતા પટેલ, માનદમંત્રીશ્રી જાગૃત ભટ્ટ, ગર્વનીંગ બોડીના ચૂંટાયેલ સભ્યો શ્રી અતુલ પટેલ, શ્રી વિક્રમ પટેલ અને મુરબ્બી શ્રી શાંતીભાઈ પટેલે દિપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરી.

કાર્યક્રમને સંબોધતા સંસ્થાના સી.ઈ.ઓ.શ્રી સંદીપ દેસાઈએ જણાવ્યું કે, સંસ્થાએ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. ટુંક સમયમાં જ ૧૦૦ પથારી ધરાવતું ક્રિટીકલ કેર સેન્ટર કાર્યરત થશે જે રાજ્યનું સૌથી વધુ પથારી ધરાવતું ક્રિટીકલ કેર સેન્ટર તરીકે ઉભરી આવશે. મંડળની સાહસિક પહેલ - સમાજના જરૂરીયાતમંદ અને ગરીબ દર્દીઓના લાભાર્થે હૉસ્પિટલની કુલ ૮૦૦ પથારીમાંથી ૪૫૦ પથારીમાં આશીર્વાદ વોર્ડ હેઠળ નિઃશુલ્ક સારવાર શરૂ કરવામાં આવી. જેના પરિણામરૂપ ગત વર્ષે આગલા વર્ષ કરતા વધુ ૩૦૦૦ કુટુંબોએ આશીર્વાદ વોર્ડ હેઠળ સારવારનો લાભ લીધો. આમ મંડળની તમામ રાહત દરની યોજના દ્વારા હૉસ્પિટલની ૨૫ ટકા આવક એટલે કે ૨૧ કરોડ રૂપિયા દર્દીઓને રાહત આપવા પાછળ ખર્ચ કરવામાં આવ્યા.

જ્યારે આ પ્રસંગે સંસ્થાના માનદમંત્રી શ્રી જાગૃત ભટ્ટે જણાવ્યું કે, આ વર્ષે સંસ્થાએ સાહસિક પગલું ભરીને સ્થાપના વર્ષ બાદ સૌપ્રથમ વખત બંધારણમાં પણ બદલાવ લાવ્યો અને ૧૮ સભ્યોની ગર્વનિંગ બોડી બનાવવામાં આવી. જેથી સંસ્થાના વહીવટમાં સરળતા રહે.

સંસ્થાનું સ્થાપના વર્ષ એટલે કે સંસ્થાના કર્મચારીઓને પોતાની આંતરિક ખુબીઓ રજુ કરવાનો પ્રસંગ. આ દિવસે સંસ્થાના કર્મચારીઓ, તેમના કુટુંબીજનો તથા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈને સોલો ડાન્સ, ગૃપ ડાન્સ તથા ગીતની પ્રસ્તુતિ કરી આનંદ ઉઠાવ્યો.
સંસ્થાના સર્જનમાં તથા સંસ્થાના વૃદ્ધિમાં અનેક લોકોનો ફાળો છે જેને કારણે આજે સંસ્થાએ વધુ વાઈબ્રન્ટ બનીને અનેક રીતે નામના મેળવી છે. સંસ્થામાં ૨૫ વર્ષ પુર્ણ કરેલ ૧૫ કર્મચારીઓને પ્રસસ્થિપત્ર અર્પણ કરીને અને અંગવસ્ત્રમ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત સંસ્થાના દરેક કાર્યમાં તથા દર્દીઓની સારવારમાં મદદરૂપ થતાં દાતાઓને તથા હૉસ્પિટલમાં તજજ્ઞ સારવાર માટે દર્દીઓને અનેક સેન્ટર પરથી મોકલતા ડૉક્ટર્સ અને વિવિધ સંસ્થાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે સંસ્થાના એલ્યુમિની ડૉક્ટર્સને પણ સન્માનિત કરાયા. આ પ્રસંગે સંસ્થાની પ્રવૃતિઓ અને વૃદ્ધિ વિશે પોતાના અનુભવની ગાથા રજુ કરતા સંસ્થાના ડૉક્ટર્સ, કર્મચારીઓ, દાતાઓ તથા સારવાર લીધેલ દર્દીઓના વિડીયો રજુ કરવામાં આવ્યા.

#SKH #Karamsad #FoundationDay
PhotoPhotoPhotoPhotoPhoto
8/2/18
5 Photos - View album
Add a comment...

Post has attachment
Add a comment...
Wait while more posts are being loaded