Profile cover photo
Profile photo
Milap Patel
827 followers -
Sensitive and Honest
Sensitive and Honest

827 followers
About
Posts

Post has attachment
Photo
Add a comment...

હંમેશા એક સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરો, પરંતુ તે સાબિત કરવાનો પ્રયત્ન ન કરો, કારણ કે આ વિશ્વમાં વ્યક્તિને જોવાની લોકોની અલગ-અલગ નજર હોય છે ..
Add a comment...

એ સવારે એલાર્મ બંદ કરી ને પાછું સુવાનું મને યાદ છે....

કોલેજ જતા રસ્તામાં ખાધેલા ચા-મસ્કાબન મને યાદ છે....

કોલેજ ના મિત્રો એ બંક મારવા કરેલો આગ્રહ મને યાદ છે....

અને પછી છેલ્લા લેકચર માટે શું જવાનું એમને યાદ છે....

બંક મારી મિત્રો સાથે બાઈક પર ફર્યા નુંમને યાદ છે....

ક્યારેક ઘરે જુઠું બોલી મિત્રો સાથે ફિલ્મ જોયા નું મને યાદ છે....

ક્યારેક મિત્રો પાસે પણ જુઠું બોલી કોઈ ખાસ સાથે ફિલ્મ જોયા નું મને યાદ છે....

એ પરિક્ષા પહેલા ની રાત ના ઉજાગરા મને યાદ છે....

અને વાચતા વાચતા ચા પીવા નીકળવાનું મને યાદ છે....

વગર કારણ ના કરેલા નાના નાના ઝગડાઓ મને યાદ છે....

દરેક નાની નાની વાત પર માગેલી પાર્ટીઓ મને યાદ છે....

મિત્રો સાથે એ વરસાદ માં પલળવાનું મને યાદ છે....

ભીના અને ઠંડા કપડે એ કરેલો ગરમ નાસ્તો મને યાદ છે....

છેલ્લે જતા વખતે સરખી રીતે આવજો પણ ના કહી શક્યાનું મને યાદ છે....

તમારા વગર મજા ના આવી હોત એ પણ કહેવાનુંરહી ગયુ મને યાદ છે....

મિત્રો તમારી સાથે ની હર એક પળ મને યાદ છે....
Add a comment...

Post has attachment

Post has attachment
Photo
Add a comment...

Nothing in life is to be feared, it is only to be understood...

- Marie Curie
Add a comment...

Post has attachment

Define Birthday ??
.
.
.
.
Fantastic Answer By Dr. Abdul Kalam:-

The only day in your life , Your mother smiled when you cried..!
Add a comment...

Post has attachment

No one will worry about your life until it effect their own life...!!!
Add a comment...
Wait while more posts are being loaded