Profile cover photo
Profile photo
Om Educon pvt. ltd.
24 followers -
Develop best doctor for future.
Develop best doctor for future.

24 followers
About
Posts

Post has attachment
હવે જાગૃત થવાની જરૂર છે.

વિદ્યાર્થીઓ,

આપ સૌએ ઘણીવાર આ સાંભળ્યું હશે અને પોતે પણ મનમાં વિચાર્યું હશે.

જે ઝડપે સમય વહી રહ્યો છે. તે મુજબ દરેક ને વિચાર આવતો હશે શું NEET માટેની મારી તૈયારી થઇ જશે? કઈ રીતે તૈયારી કરવી? શું આજથી જ વાંચવાંનું શરુ કરવું કે પછી?
કેવા પ્રશ્નો પુછાશે? આવા અનેક પ્રશ્નો આપણા મગજમાં ઘુમરાતા હશે...

એ જોતા એવું થશે જ કે હવે જાગૃત થઇ એક સરસ પદ્ધતિ અને આયોજન સાથે NEET માટે તૈયારી કરીએ.

આવા અનેક પ્રશ્નોના જવાબો તમને આ સેમિનાર માંથી મળશે. કઈ રીતે આયોજન કરી શરૂઆત કરવી તેની માહિતી મળશે.

આ સેમિનારના વક્તા ડો. ઉમેશ ગુર્જર છે જેઓ દર વર્ષે આવા ઘણા સેમિનાર કરી વિદ્યાર્થી તથા વાલીઓના NEET તથા એડમિશન અંગેની મૂંઝવણોનો સચોટ ઉકેલ આપે છે.

આ સેમિનાર ઓમ એજ્યુકોન તરફથી કોમ્પ્લિમેન્ટરી છે. આપ વિના સંકોચે આપના મિત્રો, સંબંધીઓ, કલીગ્સ, પાડોશીઓ ને જણાવી શકો છો.

૧) કેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ આવો છો તેનું પહેલેથી જ રજીસ્ટ્રેશન કરાવવું કોલ કે વોટ્સએપ દ્વારા.
૨) આપે પેન - નોટ પેડ લઈને આવવું..
૩) ૯:૧૫ સુધીમાં આપે સ્થાન લઇ લેવું.
૪) આ મેસેજને અન્ય સોશિઅલ મીડિયા પર ફોરવર્ડ કરવો. (ફેસબૂક, વોટ્સએપ, લિંક્ડ-ઇન, ઇન્સ્ટાગ્રામ વિગેરે)

Date:31-12-2017🗓
Time: 09:00 am onwards⏰
Venue: Sardar Patel Smruti Bhavan, Varachha, Surat.🏫

પ્રવેશ ફ્રી

રજીસ્ટ્રેશન: Call 📞/ whatsapp📲: 7069007611 / 7069007612

કોના માટે: આ સેમિનાર: ૧૧ - ૧૨ સાયન્સ બાયોલોજી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો માટે.

#omeducon #NEET2018 #NEETExam #12thscience #biologygroup #suratseminar #surat #gshseb #cbse #career
Photo

Post has attachment

Post has attachment
A 👉🏻golden chance for the students who wants to crack 🎯NEET UG 2018.

Om Educon is conducting 🎤FREE SEMINAR in 8th largest city in India. – SURAT.🌍

As last event of the year on last day of the year.🗓

Open invitation to Bio Group students and guardians.📮🏷

Learn the tips and tricks to get prepare for the NEET.📝🔖
How to excel at NEET?📈

Date:31-12-2017🗓
Time: 09:00 am onwards⏰
Venue: Sardar Patel Smruti Bhavan, Varachha, Surat.🏫

Entry 🆓– Limited Seats 🔢.
Pre-registration is must to attend the seminar✅
Call 📞/ whatsapp📲: 7069007611 / 7069007612

#omeducon #neetseminar #NEETUG2018 #MBBS #12thsciecnebiology #11thscience #School #surat
Photo

Post has attachment
THinK before you think.!!!

#omeducon #neetseminar #gshseb #mbbsabroad
Photo

Post has attachment
Dear parents / students / friends...
Please Subscribe our channel.
You can find a Subscribe button under any YouTube video, or on a channel's page.
Once you subscribe to a channel, any new videos we publishes will show up in your Subscriptions feed.
You may also start getting notifications when a channel publishes new content.
Link is as below:
https://www.youtube.com/channel/UC-XjX5KZt-thrHyXesB1OUg
you will get more updates related to educational awareness and guidance.
Please Subscribe it now. 😊

Post has attachment

Post has attachment

Post has attachment
Don't just ThInK, take AcTiOn on it...!

#omeducon #Studymbbsabroad #guidanceseminar #career #GsHSEB #NEET2018
Photo

Post has attachment

Post has attachment
Wait while more posts are being loaded