Profile cover photo
Profile photo
Suresh Jani
1,023 followers -
Retired power engineer, settled in USA, 2000, trying to maintain child like living.
Retired power engineer, settled in USA, 2000, trying to maintain child like living.

1,023 followers
About
Suresh's posts

Post has attachment

Post has attachment

Post has attachment
સૌ ભાષા પ્રેમીઓને આનંદ આનંદ થઈ જાય , એવા સમાચાર વહેંચવા છે - ચત્રી નવરાત્રના માહોલ અને ઉલ્લાસમાં ...

ગુજરાતી ભાષા મરવા પડી છે.
અંગ્રેજી મડમના મોહમાં
ગુજરાતી ‘મા’થી નવી પેઢી દૂર થતી જાય છે.

પણ … એ ચિંતા ખોટી છે

અહીં એ વિશે વિગતે વાંચો...

Post has attachment
આજે એક નવો શબ્દ જાણવા મળ્યો - અંગ્રેજીમાં છે . પણ શબ્દ રસિયાઓને મજા પડી જાય તેવો છે.
to genuflect
meaning ...
lower one's body briefly by bending one knee to the ground, typically in worship or as a sign of respect.

આનો ગુજરાતી પર્યાય શો? લેક્સિકોન પ્રમાણે કોઈ ખાસ શબ્દ નથી -

ઘૂંટણ વાળવી, ઘૂંટણીએ પડવું, ખાસ કરીને પ્રાર્થના ઉપાસનામાં, આદરભાવ દર્શાવવા ગોઠણભર થવું



Post has attachment
આજે ઘણા વખત પછી...
--------------
આજે સવારે જિમમાંથી કસરત કરીને પાછો આવતો હતો, ત્યારે આગળ જતી એક કારના પાછલા કાચ પર એક સ્ટિકર ચોંટાડેલું હતું . રીંછનો ફોટો હતો અને નીચે નીચેનો શબ્દ હતો-

ASYAH

હવે આવું કાંક નવતર જોવા મળે તો ખાંખાં ખોળાં કરવાની કુટેવ કે સુટેવ છે ! ઘેર આવીને ગૂગલ મહારાજના શરણે ગયો. પટ્ટ જવાબ મળ્યો - ઉષા !
-----------------
What does Asyah mean?

Asyah

Pronunciation of Asyah [asyah] as a girls' name is of Greek derivation, and the name Asyah means "sunrise". Asyah is a variant form of Asia (Greek).

Associated with: greek, sunrise (dawn).


Read more at http://www.thinkbabynames.com/meaning/0/Asyah#PJQf4PcsB8AQyLvP.99

વિચારતા કરી દે તેવી વાત . ઉષા અને આશ્યા. આ સામ્ય પાછળ કોઈક ઐતિહાસિક રહસ્ય હશે? 

Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment
Wait while more posts are being loaded