Profile

Cover photo
Gunjan Gandhi
68 followers|24,759 views
AboutPostsPhotosYouTube

Stream

Gunjan Gandhi

Shared publicly  - 
 
પગ હતા એ પાંગરીને મૂળ જેવા થઈ ગયા...
પ્રેમ જ્યાં પંખી તરફનો મેં કર્યો જાહેર ત્યાં, પગ હતા એ પાંગરીને મૂળ જેવા થઈ ગયા. બર્થ ડેની કેકને કાપી જ નહી વર્ષો સુધી, કેંડલોને ફૂંક મારી, હાથ ત્યાં પત્થર થયા. શહેરમાં કર્ફ્યુની હાલત કેમ થઈ છે શી ખબર, અફવા છે કે, 'ટેગ' કરતા એમને ભૂલી ગયા. ઘર હતું એનાથી નાન...
 ·  Translate
1
Add a comment...

Gunjan Gandhi

Shared publicly  - 
 
એટલે ચગળ્યા કરે છે મૌનને.....
એટલે ચગળ્યા કરે છે મૌનને, ચોકલેટી શબ્દ સરખા ના બને. કોઈ બીજું જીંદગીમાં છે જ નહીં, વારે વારે કેમ કહે છે એ તને? સહુ પદારથ પ્રેમનો પામી ગયા? બસ રટીને રોજ એના નામને. બે વખત ભેગા મળી છુટ્ટા પડે, માને કાંટાનો સમય,સમજાવને. જો ઝરણ જોઈ તને મરક્યું જરી, સહેજ તો પગની...
 ·  Translate
1
Add a comment...

Gunjan Gandhi

Shared publicly  - 
 
મુક્તક
પતંગોને ચગાવે છે, પવન બહુ ધાડ મારે છે. કપાયો પેચમાં જ્યારે, તો દોરી કેમ પાડે છે?
 ·  Translate
1
Add a comment...

Gunjan Gandhi

Shared publicly  - 
 
टौस कर के भाग्य को ही देख ना!
काम करना बंध था उस हाथका, स्पर्श को संभालना अब काम था. वो हमारे साथ हो एसा लगा, सांस लेना इस हवा का बंध सा. शाम को लाचार सुनना बात का, नींद का लोरी से छूपकर भागना. ... युं कुचलकर फूल को अच्छा किया, ढूंढ़ते थे कांटे कोई रासता. पूछ मत हर बात पे अब क्या करुं, ट...
 ·  Translate
1
Add a comment...

Gunjan Gandhi

Shared publicly  - 
 
ઘણીએ odd લાગે છે...
ઘણીએ odd લાગે છે, જીવનની દોડ લાગે છે. અમે તૂટીને જોડાયા, તને તડજોડ લાગે છે? હજી માણસ નથી તેથી, બધાને God લાગે છે? 'વગેરે'માં 'વગેરે' છે, છતાં બેજોડ લાગે છે. નદી આકાશ સામે થઈ, હવે એ Road લાગે છે. નથી error છતાં de-bug? જીવનનો Code લાગે છે. (October 20, 2015)
 ·  Translate
1
Add a comment...

Gunjan Gandhi

Shared publicly  - 
 
બધા વૃક્ષને એ સવાલો થયા છે...
બધા વૃક્ષને એ સવાલો થયા છે, અમારી હજી કોઈ શાખા જ ક્યાં છે? જગતને પડેલા નવા ઘાવ જોઈ, ને દર્દો અમારા સુંવાળા થયા છે. એ ઈશ્વરની સામે જ નમતા નથી પણ, ઘણાની તરફ તો ય વળતાં રહ્યા છે. અમારી તરફ છો એ દેખાવ ખાતર? અમારી તરફ પણ અમે ક્યાં ઢળ્યાં છે. બહાના કરી ના મળો દર ...
 ·  Translate
1
Add a comment...
Have him in circles
68 people
Shivang Rathod's profile photo
Virandra Sharda's profile photo
Gaurav Mulherkar's profile photo
Shivani Desai's profile photo
Natver Mehta's profile photo
ramesh babu thondepu's profile photo
Kamalesh Zapadiya's profile photo
Ravindra Parihar's profile photo
SUDHAKAR SINGH's profile photo

Gunjan Gandhi

Shared publicly  - 
 
બે મત્લા....
ડ્રીમ બીગ'ને સાદી રીતે સમજાવું?, શેખચલ્લી. મટકી ફૂટે ને મહેલો તૂટે ક્યાં જાવું?, શેખચલ્લી. **************************************** જગ્યા નથી તો એનો બસ આભાસ ઊભો કર. ટોળા તરત થશે,  વિરોધાભાસ ઊભો કર.
 ·  Translate
1
Add a comment...

Gunjan Gandhi

Shared publicly  - 
 
એટલે ચગળ્યા કરે છે મૌનને....
એટલે ચગળ્યા કરે છે મૌનને, ચોકલેટી શબ્દ સરખા ના બને. કોઈ બીજું જીંદગીમાં છે જ નહીં, વારે વારે કેમ કહે છે એ તને? સહુ પદારથ પ્રેમનો પામી ગયા? બસ રટીને રોજ એના નામને. બે વખત ભેગા મળી છુટ્ટા પડે, માને કાંટાનો સમય,સમજાવને. જો ઝરણ જોઈ તને મરક્યું જરી, સહેજ તો પગની...
 ·  Translate
1
Add a comment...

Gunjan Gandhi

Shared publicly  - 
 
કાન પાછળ આપના પ્રસ્વેદ છે?
કાન પાછળ આપના પ્રસ્વેદ છે? હાથમાં જે ગ્રંથ છે એ વેદ છે? જીંદગી ટૂંકી પડે એવું થશે, ફૂટપટ્ટીથી ય લાંબા ખેદ છે. સાતમે આકાશ જઈને જોયું તો, આ જગત તો સાવ નાની કેદ છે. અંતવાદી અંતમાં એ માનશે? અંતમાં કે મધ્યમાં ક્યાં ભેદ છે. બસ નફો સમજાય મૂડીવાદને, ને છગનને ટંકની ...
 ·  Translate
1
Add a comment...

Gunjan Gandhi

Shared publicly  - 
 
કશું....
એને કરું જો બાદ તો બચતું નથી કશું, એને ઉમેરવાથી પણ વધતું નથી કશું. જ્વાળામુખી તો શાંત છે, મનની સપાટી પણ, ભીતર કરી તપાસ તો ઠરતું નથી કશું. તૂટી જવાની ટેવ જો પેધી પડી ગઈ, વળવાનું શક્ય હોય તો વળતું નથી કશું. ધક્કેલતા સમયને હું ઉથલાવવા મથું, પડતી રહે સવાર બસ પડ...
 ·  Translate
1
Add a comment...

Gunjan Gandhi

Shared publicly  - 
 
કાંટા વગરના થોરનો ઇતિહાસ તો જુઓ...
કાંટા વગરના થોરનો ઇતિહાસ તો જુઓ, લોહી સુકાયું છે એ જગા ખાસ તો જુઓ. કાંટા વગરના થોરનો ઇતિહાસ તો જુઓ, સાદો સરળ સચોટ છે, ઉપહાસ તો જુઓ ચશ્માં ને આંખ ચેન્જ કરી પણ ફરક નથી? ઓછો નથીને રૂમમાં અજવાસ તો જુઓ? હેંગર ઉપર કરે છે જીવન બસ પસાર એ, મેરેજ સૂટનો કોઈ વનવાસ તો જ...
 ·  Translate
1
Add a comment...

Gunjan Gandhi

Shared publicly  - 
 
Discussion મૌન સાથે થયું...
Discussion મૌન સાથે થયું, ભીડમાં મારી demand બહુ. એક sun, એક shadow થશે, હો હજારો જો sun, shadow છૂ. સંભળાતી નથી,જે સમજ, દેખતા હોય છે એને સહુ. અવતરે આભથી જો કશું, તો જ થોડું થશે એનું ભલું? Selfie તો ઝડપથી લીધી,  એમ 'image'નું પણ થયું?
 ·  Translate
1
Add a comment...
People
Have him in circles
68 people
Shivang Rathod's profile photo
Virandra Sharda's profile photo
Gaurav Mulherkar's profile photo
Shivani Desai's profile photo
Natver Mehta's profile photo
ramesh babu thondepu's profile photo
Kamalesh Zapadiya's profile photo
Ravindra Parihar's profile photo
SUDHAKAR SINGH's profile photo
Basic Information
Gender
Male
Apps with Google+ Sign-in
  • Bloons Monkey City