Profile cover photo
Profile photo
Jigar Gondalvi
Aaram Hi Raam Hai
Aaram Hi Raam Hai
About
Posts

Post has attachment
અવસરો છૂટી ગયા..
પ્યાજ કાપી આંખ નીચે, અશ્રુઓ લૂંછી ગયા  આ રુદનમાં કાવ્ય ક્યાં છે એવું પણ પૂછી ગયા  આ તરફ દસ્સું ચડે, ચશ્મા થકી જાણી ગયા બંધમાં ચાલી ઘણું, દલ્લો બધો તાણી ગયા એક ટીપાંનો પકડવા કાઠલો ભટકી ગયા  એટલામાં બાંધ તોડી સરવરો છટકી ગયા  પ્રશ્નપત્રો.. છો કુંવારી આંખનાં ફૂ...
Add a comment...

Post has attachment
રંગહીન દુનિયા
મારી જેમ જ જુનાં હિન્દી ફિલ્મી ગીતોનાં શોખીન એવા મારા ૧૧ વર્ષનાં સુપુત્રે  આજે મારી સાથે  જુનાં ગીતો જોતાં જોતાં  એવો પ્રશ્ન કર્યો :  પપ્પા, વાતાવરણમાં કલર ક્યાં વરસથી આવ્યો ??
Add a comment...

Post has attachment
અક્રમ વિજ્ઞાની ને અર્પણ..
રખે ને  થઈ જાય કોઈ શૂન્યમાં ગરક  એમ ટાંપીને જ બેઠો છે એક સાધુ  શૂન્યની મધ્યે અતાગ મલકતો મરક મરક આભાવી એનાં  વદન ઉપર જો એક વાર બસ એકવાર પડી જાય નજર  તો પળમાં જ પર બને  દખ અને હરખ પછી  ધ્યાન મહીં જ્ઞાન વહે બેતમા વર્તમાન બને  રહે ન ભૂત કે ભાવિનો ફરક  બસ રગેરગમ...
Add a comment...

Post has attachment
ped mar chuka
           તરફડી મરતાં ગયા ખરતાં ગયા ખૂટી ગયા           અંગ પરથી એમ સઘળાં પર્ણકો છૂટી ગયા            સુજનો શાખા પ્રશાખાઓ બધી ઝૂંટી ગયા            પંખીઓ માળાં ન ભાળી મસ્તકો કૂટી ગયા            તેજ દ્રવ્યો ઉપનગરનાં, મૂળમાં ઘૂસી ગયા            ધૂમ્રનાં ગોટા બચ...
Add a comment...

Post has attachment
Nostalgia DD
दादाजी हमको रोज़ रोज़ Dabur  Chyawanprash खिलाते रहे  और हम गर्ल फ्रेन्ड को Mango Frooti  Fresh And Juicy पिलाते रहे  सुंदर दिखती और तेज़ चलती वो भीड़ को चीरती थी Avanti Garelli की तरह  पसन्द था बहोत ही उसे रंगो से लिपटकर घुमना Garden Vareli की तरह  Chal Mer...
Add a comment...

Post has attachment
કાગડો થઇ લઇ ઉડે
છાપરે બેસીને છત્રી ખોલવા માંગી હતી * કાગડો થૈ લૈ ઉડે એવી હવા માંગી હતી નભ ન હો ઝાંખુ ધરાનાં તેજથી એવી નિશા મુગ્ધ આંખે તારલા અવલોકવા માંગી હતી  ના તમે આપી કુહાડી કેમ..સમજાયું હવે  એ જ શાખા, જ્યાં હું બેઠો, કાપવા માંગી હતી સાવ આડા વેણ વેરી વેર કરતી જીભડી પ્...
Add a comment...

Post has attachment
મિત્ર સૌ...
મિત્ર સૌ બોદા નીકળશે શી ખબર  *** જીભથી મોટા નીકળશે શી ખબર ચામથી અખરોટ જેવા લાગતાં હામથી પોચા નીકળશે શી ખબર એક સાથે ચાલતાં શરુઆતમાં પંથમાં નોખા નીકળશે શી ખબર મન ટહુક્યું જોઇને જે વાદળો  ધુમ્રનાં ગોટા નીકળશે શી ખબર ના કદી ફળ્યા મને લીધા પછી  શૅરનાં સોદા નીકળશ...
Add a comment...

Post has attachment
તું ખરી જા ભાઇ..
બરાબ્બર  મારી છાતીની વચ્ચોવચ ઉગેલા  મારા બુઢાપાનાં પ્રથમ વાળ..                         તું ખરી જા..
Add a comment...

Post has attachment
ભેરવાયો છું..
   પસંદે આપની જે જે મને મળ્યું, સદા એમાં ધરાયો છું.  સ્વયં વરણી કરી જે ચીજ હું લાવ્યો બધામાં ભેરવાયો છું.      ખરીદી સ્વપ્ન એક જંગી રકમનું પોરસાયો પેશગી આપી પછી હપ્તાઓ ભરવામાં સરળ સાથળ લગીનો વેતરાયો છું.     ઉતારી દૂરનાં ચશ્મા બતાવી દૂરથી દુલ્હન, કહી સુંદર ...
Add a comment...

Post has attachment
Nostalgia 2
આર.ડી.બર્મનનું early 80's નું કોઇ આહ્લાદક ગીત સાંભળુ છું ત્યારે હું મારા વતનનાં, મારા મકાનનાં એ ઝરુખામાં જઇને ઉભો રહી જાઉં છું ! અને મુશળધાર વરસતાં વરસાદને નિહાળતો એક સ્વપ્નીલ સૃષ્ટિમાં ખોવાઇ જઉં છું.. ગીત પુરુ થતાં જ.. અનાયાસ ફરી ground floor પર આવી જઉં છુ...
Add a comment...
Wait while more posts are being loaded