Profile

Cover photo
Chetan Dhandhaliya
Worked at Suzlon Global Services Limited
Attends Bhavnagar University
Lives in Bhavnagar
100 followers|60,810 views
AboutPostsPhotosYouTube

Stream

Chetan Dhandhaliya

Shared publicly  - 
 
**
તમારી લાખ માન્તાઓ અને શ્રદ્ધા કરતા પણ વધારે મહત્વનું છે તમારું નસીબ. કારણકે નસીબમાં જે છે તે તમારી માન્તાઓ અને શ્રદ્ધાથી ક્યારેય બદલી નથી જવાનું.
 ·  Translate
તમારી લાખ માન્તાઓ અને શ્રદ્ધા કરતા પણ વધારે મહત્વનું છે તમારું નસીબ. કારણકે નસીબમાં જે છે તે તમારી માન્તાઓ અને શ્રદ્ધાથી ક્યારેય બદલી નથી જવાનું.
1
Add a comment...

Chetan Dhandhaliya

Shared publicly  - 
 
**
મારા આ બ્લોગ વિશે શું કહેવું યોગ્ય છે તે મને નથી ખબર. કદાચ તમે એવું પણ સમજી શકો કે મને લખતા નથી આવડતુ કે મારી પાસે મારા અનુભવોને સારી રીતે વર્ણવવા માટે શબ્દો નથી. પરંતુ તેમ છતાં મ મારી જિંદગીમાં થયેલા અવનવા અનુભવોથી હું ઘણુબધું શીખ્યો છુ અને કદાચ હજુ પણ ઘણુ...
 ·  Translate
મારા આ બ્લોગ વિશે શું કહેવું યોગ્ય છે તે મને નથી ખબર. કદાચ તમે એવું પણ સમજી શકો કે મને લખતા નથી આવડતુ કે મારી પાસે મારા અનુભવોને સારી રીતે વર્ણવવા માટે શબ્દો નથી. પરંતુ તેમ છતાં મ મારી જિંદગીમાં થયેલા અવનવા અનુભવોથી હું ઘણુબધું...
1
Add a comment...

Chetan Dhandhaliya

Shared publicly  - 
 
**
આપણે જયારે દુખી થઈએ છીએ, ત્યારે આપણે પ્રેમ ઇચ્છીએ છીએ. પરંતુ જયારે બીજું કોઈ દુખી થાય છે ત્યારે, શું આપણે તેમને પ્રેમ આપીએ છીએ???
 ·  Translate
આપણે જયારે દુખી થઈએ છીએ, ત્યારે આપણે પ્રેમ ઇચ્છીએ છીએ. પરંતુ જયારે બીજું કોઈ દુખી થાય છે ત્યારે, શું આપણે તેમને પ્રેમ આપીએ છીએ???
1
Add a comment...

Chetan Dhandhaliya

Shared publicly  - 
 
**
તમારી જાતને સામેની વ્યક્તિના સ્થાને મુકીને જુઓ. જો તેનાથી તમને દુખ પહુચે તો સમજી લો કે બીજાને પણ તમારાથી દુખ પહુચતુ હશે.
 ·  Translate
તમારી જાતને સામેની વ્યક્તિના સ્થાને મુકીને જુઓ. જો તેનાથી તમને દુખ પહુચે તો સમજી લો કે બીજાને પણ તમારાથી દુખ પહુચતુ હશે.
1
Add a comment...

Chetan Dhandhaliya

Shared publicly  - 
 
**
જો તમારાથી કામ માં ભૂલ થતી હોય તો તમે મશીન નથી.

Have him in circles
100 people
Tirupati Add's profile photo
Tushar Pandya's profile photo
Hardik Pandya's profile photo
vinod joshi's profile photo
a k Jalela's profile photo
NARESH PANDYA's profile photo
JAY MANEKSHA's profile photo
VISHAL PANDYA's profile photo
chetan murari's profile photo

Chetan Dhandhaliya

Shared publicly  - 
 
**
આ મેસેજ હું મારા એ દોસ્તોને અર્પણ કરું છું જેમને મારી જિંદગી યાદગાર બનાવી. થોડા જ વર્ષો પછી આપને બધા પોતાની અલગ જિંદગીમાં વસતા હોઈશું.ના કોઈ મિસકોલ, ના કોઈ એસએમએસ, ના ચેટીંગ.  હું ઈચ્છું છું કે કોઈક દિવસ આંખોમાં આંસુ અને હસતા ચહેરા સાથે આપણે એ બધું યાદ કરીશું.
 ·  Translate
આ મેસેજ હું મારા એ દોસ્તોને અર્પણ કરું છું જેમને મારી જિંદગી યાદગાર બનાવી. થોડા જ વર્ષો પછી આપને બધા પોતાની અલગ જિંદગીમાં વસતા હોઈશું.ના કોઈ મિસકોલ, ના કોઈ એસએમએસ, ના ચેટીંગ.  હું ઈચ્છું છું કે કોઈક દિવસ આંખોમાં આંસુ અને હસતા...
1
Add a comment...

Chetan Dhandhaliya

Shared publicly  - 
 
**
What I am experiencing at this moment is the result of choices and decisions made in the past; what I will experience in the future depends on choices and decisions I make now. Happiness is a daily decision.

કોઈની સામે કારણ વગર હીરો બનવાનો પ્રયત્ન ન કરો. તમેં તમારા ગુણો દ્વારા પોતાનો પરિચય આપી જ શકો છો. પરંતુ તેની સામે ડોળ કરીને કે પોતાનો કક્કો ખરો કરવા જશો તો નુકશાન તમને જ છે.

જે કામ કરો છો તેને પસંદ કરવાના બદલે જે કામ પસંદ છે તેને કરશો તો કદાચ, જીવનમાં વધુ સફળ બની શકાશે.
 ·  Translate
જે કામ કરો છો તેને પસંદ કરવાના બદલે જે કામ પસંદ છે તેને કરશો તો કદાચ, જીવનમાં વધુ સફળ બની શકાશે.
1
Add a comment...

Chetan Dhandhaliya

Shared publicly  - 
 
**
હું માનું છું કે આપણી આસપાસ જે કઈ પણ બને છે તેના માટે આપણે જ જવાબદાર હોઈએ છીએ.

People
Have him in circles
100 people
Tirupati Add's profile photo
Tushar Pandya's profile photo
Hardik Pandya's profile photo
vinod joshi's profile photo
a k Jalela's profile photo
NARESH PANDYA's profile photo
JAY MANEKSHA's profile photo
VISHAL PANDYA's profile photo
chetan murari's profile photo
Work
Occupation
Student
Employment
  • Suzlon Global Services Limited
    Jr. Executive MIS, 2013 - 2014
  • District Watershed Development Unit (DWDU)
    Computer Operator, 2010 - 2013
  • Excel Crop Care Limited
    Computer Operator, 2008 - 2009
  • District Rural Development Agency Bhavnagar
    MIS Coordinator, 2013 - 2013
Places
Map of the places this user has livedMap of the places this user has livedMap of the places this user has lived
Currently
Bhavnagar
Previously
Gujarat - India
Links
Story
Tagline
I believe in Happiness
Education
  • Bhavnagar University
    Post Graduate - PGDCA, 2011 - present
  • Bhavnagar University
    Graduate - Sociology, 2007 - 2010
  • Shree Vishudhanand Vidhya Mandir, Bhavnagar
    Higher Secondary, 2005 - 2006
  • Ekta High School, Bhavnagar
    Primary & High School, 2004
Basic Information
Gender
Male
Looking for
Friends
Relationship
Married
Apps with Google+ Sign-in
  • GK in Gujarati
  • Mission Impossible RogueNation
  • Kill Shot 2