Profile cover photo
Profile photo
Paavan Jethava
183 followers -
Gujarati Bloggers, Ahmedabad, Gujarat, India
Gujarati Bloggers, Ahmedabad, Gujarat, India

183 followers
About
Paavan's posts

Post has shared content
Gone are the days when only SEO and Google AdWords brought most of the customers to the website. The new era of digital marketing aims to engage and delight customers through meaningful content and conversations rather than bombarding them with not-so-useful ads.

+GBG Ahmedabad and Headstart Network Foundation jointly invites you to their Startup Saturday Event - February Edition on "Conent and Inbound Marketing".

This Saturday, we have founders from Youth Connect & E2M Solutions who’ll share their tips, tricks and hacks on inbound and content marketing that works.

Agenda:
17.30 - 17.45 - Registration

17.45 - 18.00 - Introductions of Participants and Announcements, About CIIE, About Headstart Network, Startup Saturday Initiative, Nasscom Partnership, 10,000 Startup Initiative and GBG Ahmedabad.

18.00 - 18.45 – +Divesh Aswani & +Rahul Bhagchandani from +Youth Connect (www.youthconnectmag.com) will share how they attract millions of eyeballs every month primarily through content marketing 

18.45 - 19.30 – +Pratik Dholakiya from +E2M Solutions (www.e2msolutions.com) will share how they help someone of the world’s leading brands in reaching and capturing audience through content marketing

19.30 Onwards - Tea, snacks and networking

#GBGahmedabad #GBG

શનિવાર-અાજનો અેક ગીતા સૂત્ર .યાદ રાખો, ક્યારેય નિષ્ફળતા નહીં મળે!

અાજનો સુત્ર.....

न बुद्धिभेदं जनयेदज्ञानां कर्म संगिनाम्।
जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्त: समाचरन्।।

અર્થ - જ્ઞાની પુરૂષને જોઈએ કે કર્મોમાં આશક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ એટલે કર્મોમાં અશ્રદ્ધા ઉત્પન્ન ન કરો પરંતુ સ્વંય પરમાત્માના સ્વરૂપમાં સ્થિત થઈ અને બધા કર્મોને સારી રીતે કરતાં તેમની પાસે પણ તેવા જ કરાવે.
મેનેજમેન્ટ સૂત્ર- આ પ્રતિસ્પર્ધાનો યુગ છે, અહીં દરેક આગળ નીકળવા માંગે છે. એવામાં હંમેશા સંસ્થાનોમાં આ થાય છે કે કેટલાક હોશિંયાર લોકો પોતાના કામ તો પૂરા કરી લે છે, પરંતુ પોતાના સાથીને તે કામને ટાળવા માટે પ્રોત્સાહિત કરે છે અથવા કામના પ્રત્યે તેના મનમાં બેજવાબદારીનો ભાવ ભરી દે છે. શ્રેષ્ઠ વ્યક્તિ તે જ છે જે પોતાના કામથી અન્ય માટે પ્રેરણાનો સ્ત્રોત બને. સંસ્થાનમાં આમનું જ ભવિષ્ય સૌથી વધારે ઉજ્જવળ પણ હોય છે.

#motivationalquotes  

ગુરુવાર - અાજનો અેક ગીતા સૂત્ર .... યાદ રાખો, ક્યારેય નિષ્ફળતા નહીં મળે!

न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत्।
कार्यते ह्यश: कर्म सर्व प्रकृतिजैर्गुणै:।।

અર્થ- કોઈપણ મનુષ્ય ક્ષણવાર પણ કર્મ કર્યા વગર ન રહી શકે. બધાં પ્રાણી પ્રકૃતિને આધીન છે અને પ્રકૃતિ પોતાના અનુસાર દરેક પ્રાણીને કર્મ કરાવે છે અને તેનું પરિણામ પણ આપે છે.

મેનેજમેન્ટ સૂત્ર- ખરાબ પરિણામ ડરથી જો એમ વિચારી લે કે અમે કંઈ નહી કરીએ, તો એ આપણી મુર્ખામી છે. ખાલી બેસી રહેવું એકપણ પ્રકારનું કર્મ છે, જેનું પરિણામ આપણી આર્થિક હાનિ, અપયશ અને સમયની હાનિના રૂપમાં મળે છે. બધાં જીવ પ્રકૃતિ એટલે કે પરમાત્માને આધીન છે, તે આપણને આપણાં અનુસાર કર્મ કરાવી લેશે. અને તેનું પરિણામ પણ મળશે જ. એટલા માટે ક્યારેય પણ કર્મના પ્રત્યે ઉદાસીન ન રહેવું જોઈએ, પોતાની ક્ષમતા અને વિવેકના આધારે આપણે સતત કર્મ કરતાં રહેવું જોઈએ.

બુધવાર - અાજનો અેક ગીતા સૂત્ર ....  Follow me at +Paavan Jethava

 
विहाय कामान् य: कर्वान्पुमांश्चरति निस्पृह:।
निर्ममो निरहंकार स शांतिमधिगच्छति।।

અર્થ - જે મનુષ્ય બધી ઈચ્છાઓ અને કામનાઓનો ત્યાગ કરી મમતા રહિત અને અહંકાર રહિત થઈને પોતાના કર્તવ્યોનું પાલન કરે છે, તેને જ શાંતિ પ્રાપ્ત થાય છે.

મેનેજમેન્ટ સૂત્ર - અહીં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનમાં કોઈપણ પ્રકારની ઈચ્છા અને કામનાને રાખીને મનુષ્યને શાંતિ પ્રાપ્ત ન થઈ શકે. એટલા માટે શાંતિ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા મનુષ્યને પોતાના મનની ઈચ્છાઓનો નાશ કરવા પડશે. આપણે જે પણ કર્મ કરીએ છીએ, તેની સાથે પોતાના અપેક્ષિત પરિણામને સાથે જોડી દઈએ છીએ. પોતાની પસંદનું પરિણામની ઈચ્છા આપણને કમજોર બનાવી દે છે. તે ન હોય તો વ્યક્તિનું મન વધારે અશાંત થઈ જાય છે. મનથી મમતા અને અહંકાર વગેરે ભાવોનો નાશ તન્મયતાથી પોતાના કર્તવ્યોનું પાલન કરવું પડશે. ત્યારે મનુષ્યને શાંતિ પ્રાપ્ત થશે.....

+biren kothari 

અાજનો અેક ગીતા સૂત્ર .... યાદ રાખો, ક્યારેય નિષ્ફળતા નહીં મળે!

योगस्थ: कुरु कर्माणि संग त्यक्तवा धनंजय।
सिद्धय-सिद्धयो: समो भूत्वा समत्वं योग उच्यते।।
 
અર્થ :- હે ધનંજય(અર્જૂન)! કર્મ ન કરવાનો આગ્રહ ત્યાગ કર, યશ- અપયશના વિષયમાં સમબુદ્ધિ થઈને યોગયુક્ત થઈને કર્મ કર, (કેમ કે) સમત્વનો ને જ યોગ કહે છે.

મેનેજમેન્ટ સૂત્ર - ધર્મનો અર્થ થાય છે કર્તવ્ય. ધર્મને પોતાના નામ પર આપણે હંમેશા માત્ર કર્મકાંડ, પૂજા-પાઠ, તીર્થ-મંદિરો સુધી સીમિત રહી જાય છે. આપણા ગ્રંથોમાં કર્તવ્યને જ ધર્મ કહેવાયો છે. ભગવાન કહે છે કે પોતાના કર્તવ્યને પૂર્ણ કરવામાં ક્યારે યશ-અપયશ અને હાનિ-લાભનો વિચાર ન કરવો જોઈએ. બુદ્ધિને માત્ર પોતાના કર્તવ્ય એટલે કે ધર્મ પર ટકી રહી કામ કરવું જોઈએ. એનાથી પરિણામ વધારે સારુ મળશે અને મનમાં શાંતિનો વાસ થશે.

મનની શાંતિ હશે તો પરમાત્માથી તમારો યોગ સરળતાથી થશે. આજના યુવાનો પોતાના કર્તવ્યોમાં ફાયદો અને નુકસાનને જોખીને પહેલ કરે છે, પછી તેને કર્તવ્ય. પૂર્ણ કરવા વિશે વિચારતો રહે છે.  આ કામથી તાત્કાલિક નુકસાન જોવાતી કેટલીયવાર તેને ટાળી દે છે અને બાદમાં તેનાથી પણ વધારે નુકસાન સહન કરે છે.

દીવ્યભાસ્કર નો અાભાર.. ------------ #motivationalquotes +biren kothari +Pravinkant Shastri +Suresh Jani +Valibhai Musa 

Post has attachment
Cherish every moment with Books
Today I thankful to GOD as I  get one BEST FRIEND and His name is Chirag Patel ( +Chirag Patel ) from Vadodara. And want to say "Thank You Very Much" to Sureshdada (+Suresh Jani ). He helps me to meet with Chiragbhai.  At below, Chiragbhai wants to share hi...

Post has attachment
Everyday Book Yourself with Inspiration Books
Hey Friends, Again Birenbhai Kothari ( +biren kothari ) is here with us and wants share his experience about various books and importance with us. So, I and we all are really thankful to him and I hope this article is inspirational for all blog visitors and...

Post has attachment
Books Important Role in Our Life
Hey Friends, I always want to end my day by learning new things, getting some knowledge and inspiration on any topic from persons like Suresh Jani +Suresh Jani  and Maya Raichura +Maya Raichura   ... Here I am thankful to both of them to some his/her time f...

Post has attachment
Books Importance in Our Life
Hi Friends(Blog Readers), Before I start my post, I hearty thankful to +Valibhai Musa (For Me, He is Valikaka) to share his knowledge, life-time experience regarding books with all of us. I hope, in future I can learn more and more from his support, which I...

Post has attachment
Dineshchandra Pathak - Famous Gujarati Poet Writer
Full Name: Pathak Dineshchandra Dalasukharam ( +Dinesh Pathak ) https://www.facebook.com/pathakdinesh Your Full Address: 3 Buildcon Square, Bh. Kalpvruksh Complex, Gotri Road, Vadodara - 390023, Gujarat. 4. Educational Qualification: Bachelor of Architectur...
Wait while more posts are being loaded