Profile cover photo
Profile photo
R. I. Jadeja
3,803 followers -
Arise, Awake and Stop Not till the Goal is reached
Arise, Awake and Stop Not till the Goal is reached

3,803 followers
About
Communities and Collections
Posts

Post has attachment
👉🏻 ડેઇલી કરંટ અફેયર્સ વીડિયો (તા. 24/07/2018): https://goo.gl/ciYnxZ
〰〰〰〰〰〰〰〰
1. 1991માં આજના દિવસે ઉદારીકરણનું બજેટ મનમોહનસિંહ દ્વારા પ્રસિદ્ધ થયું હતું.
2. વૃદ્ધો, વિધવાઓ અને દિવ્યાંગોનું પેન્શન વધારીને રુ.500 કરાયું.
3. એપ્રિલ, 2020થી BS-6 સિવાયના વાહનો બંધ થશે.
4. જ્યોતિ સુરેખા દ્વારા આ વર્ષે વર્લ્ડકપમાં કુલ 6 મેડલ જીતાયા.
5. ઇટાલીનો ગોલ્ફર ફ્રાન્સેસ્કો 'કલરેટ જગ ટ્રોફી' જીતનાર પ્રથમ ઇટાલીયન ગોલ્ફર બન્યો.
6. ન્યુઝીલેન્ડે સતત બીજી વાર રગ્બી વર્લ્ડ કપ સેવન્સ ટાઇટલ જીત્યું.
7. ભારતે હૉકી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડનો 4-0થી વ્હાઇટવોશ કર્યો.
8. ભારતના વડાપ્રધાન રવાન્ડા પહોંચ્યા.
9. 'સશક્ત' પ્રોજેક્ટ હેઠળ વિવિધ બેંકોએ ICA પર હસ્તાક્ષક કર્યા.
10. બિહાર વિધાનસભા દ્વારા નવો દારૂબંધી કાયદો પસાર કરાયો.
11. મર્સિડીઝના લુઇસ હેમિલ્ટન ગ્રાં.પ્રિ.માં ચેમ્પિયન.
12. બ્રિટનમાં શીખ સમૂદાયને મૂળ નિવાસીનો દરજ્જો અપાશે.
13. કેન્દ્ર દ્વારા મોબલિંચિંગ ઘટનાઓ માટે ગૃહસચિવની અધ્યક્ષતામાં એક કમિટીનું ગઠન.
14. લોકસભા દ્વારા નેગોશિએબલ ઇન્સ્ટ્રૂમેન્ડ બિલ, 2017 પસાર.
15. લોકસભા દ્વારા રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ બિલ, 2017 પસાર.
16. આવતી કાલથી જમ્મુ કાશ્મીર ખાતે 19માં કારગીલ વિજય દિવસની શરૂઆત.

Daily current affairs date: 23/07/2018

Post has attachment
Daily current affairs (21/07/2018).

Post has attachment
Daily Current Affairs in Gujarati: 14/07/2018 by RIJADEJA.com

Post has attachment
Monday Musings: કરંટ અફેયર્સની યાત્રાના 6 વર્ષ પૂર્ણ...
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનને આજે 14મી મે, 2018ના રોજ છ વર્ષ પુરા થયા છે! વર્ષ 2012માં જ્યારે મેગેઝિન શરૂ કર્યું ત્યારે ખુબ જ પ્રાથમિક સ્તરે અને નાના વિચારથી આ મેગેઝિન બનાવ્યું હતું અને આ મેગેઝિન આટલુ પ્રસિદ્ધ થશે તેવો સપનામા પણ વિચા...

Post has attachment
RIJADEJA.com વેબસાઈટના 7 વર્ષ પૂર્ણ...
નમસ્કાર, નવા વર્ષની શરૂઆતની સાથોસાથ આપણી શૈક્ષણિક વેબસાઈટ RIJADEJA.comને પણ આજરોજ 7 વર્ષ પૂરા થયા છે. વર્ષ 2010-11મા જ્યારે ફક્ત શોખ માટે તેમજ અમુક ટેકનીકલ બાબતો શીખવ માટે શરૂ કરેલી વેબસાઈટ લોકોને આટલી ઉપયોગી થશે તેમજ આટલા મોટા લેવલ પર પ્રસિદ્ધ થશે તેવો સ્વ...

Post has attachment
મત 'દાન' નહી, 'ફરજ'
નમસ્કાર મિત્રો, આજે તા. 09 ડિસેમ્બર, 2017 એટલે કે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટેના પ્રથમ તબક્કાના મતદાનની તારીખ. ખરેખર આ શબ્દપ્રયોગ ખોટો હોય એવુ લાગે છે કેમકે જ્યારે બીજાની મદદ કરવા માટે કોઇ વસ્તુ આપવામાં આવે ત્યારે તેને 'દાન' કહે છે. મત આપવાની બાબતમ...

Post has attachment
જન્માષ્ઠમી અને ભારતનો 71મો સ્વતંત્રતા દિવસ
ભારત માટે આજે તહેવારનો એક અનેરો સંગમ છે. એક તરફ ભારતનો 71મો સ્વાતંત્ર્ય દિવસ છે તો બીજી તરફ જેની છાપ સદીઓથી એક નટખટ, તોફાની અને માસૂમ બાળક જેવી જ રહી છે તેવા બંસીધર શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ઠમી નો તહેવાર છે. કૃષ્ણ વિશે કંંઇ પણ લખીએ ત્યારે પ્રથમ ...

Post has attachment
ગુજરાત પોલીસ ભરતી 2017 ??? પોતાના લાભ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા !!!
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,  હાલમાં વૉટ્સએપ સહિતના સોશિયલ મિડીયા પર ગુજરાત પોલીસ ભરતી - 2017 ના મથાળા હેઠળ એક ફોટો ફરી રહ્યો છે જેમાં કુલ 17,532 જગ્યાઓ દર્શાવીને જાહેરાત કરવામાં આવી છે. આ ઇમેજ જોતા સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે આ ઇમેજ કોઇ ફોર્મ ભરી આપનાર સાયબર કાફ...
Wait while more posts are being loaded