Profile cover photo
Profile photo
Graphic Mantra
14 followers
14 followers
About
Posts

Post has attachment
What can you imagine for the design of a huge glass panel in a bungalow? What if you can apply your own concept of your own interest? What if you have a freedom of putting your own thoughts on your walls, freedom from selection of designs from catalogues to match them with your surrounding furniture?

This is one more wonderful creation by GraphicMantra on the glass, with catchy still cool colours, soul-soothing statue of Lord Buddha. The graphic seem to be merged with the surrounding colours and furniture. The size of the graphic is __.
This marvelous formation is the result of not only designing. It’s the result of perfect measurement, designing, colour selection, very high resolution printing and application with 100% accuracy all together.

The advantage of graphic on the glass is that it is durable for lifetime, but still unlike the other options on the glass, It’s easy to change the graphics. When the graphic is removed, the glass is again clear to be worked on once again.



========



એક બંગલાના ઇન્ટીરિઅર ડિઝાઇનમાં ફુલ સાઇઝ કાચને ડેકોરેટ કરવા માટે શું કલ્પી શકાય? મોટા ભાગે, કોઇ પણ ડિઝાઇન કેટાલોગમાંથી પસંદ કરવી પડે છે. જો તમને તમારા ઘરમાં તમારા મનની કલ્પનાઓને દિવાલ કે કાચ પર સજાવવાનો મોકો મળે તો? ઘરના ફર્નિચરના રંગને મેચ કરે તેવા વોલપેપરના સિલેક્શનથી મુક્તિ મળે તો?
પ્રસ્તુત છે, ગ્રાફિકમન્ત્રનું વધુ એક અદભૂત સર્જન. વાતાવરણમાં શાંતિના તરંગો ફેલાવી દે તેવું ભગવાન બુદ્ધનું અપ્રતિમ સ્મિત, આસપાસના રંગોની સાથે મેળ સાધે તેવા રંગો. આ સુંદર હકીકત એ ફક્ત ડિઝાઇનીંગનું જ પરિણામ નથી. ચોક્કસ માપ, ડિઝાઇનીંગ, રંગોની પસંદગી, ખૂબ જ હાઇ રેઝોલ્યુશન પ્રિન્ટ અને 100% ચોક્સાઇ સાથે ગ્રાફિક્સનું લગાવવું આ બધાનો સમન્વય સધાયેલો છે.

કાચ પરના ગ્રાફિક્સનો મોટો ફાયદો એ છે કે એક તો તે લાંબા સમય સુધી ટકાઉ છે. બીજુ કાચની ઉપર કોઇ વર્ક થતુ ન હોવાથી, કાચ તો સાદો અને પારદર્શક જ રહે છે. જેથી ભવિષ્યમાં જ્યારે ગ્રાફિક્સ બદલવાની ઇચ્છા થાય, તો તે જ કાચ કામમાં આવે છે.
Photo
Add a comment...

Post has attachment
પ્રિય વાચક,
આપ નું સ્વાગત છે ગ્રાફિક મંત્રામાં.
થોડી વાતો અમારા કાર્ય વિષે કરીએ.
કોઈ પણ સાઈટ માટેની ડિઝાઇન અથવા ગ્રાફિક તૈયાર કરતા પહેલા એ જગ્યાનું માપ લેવામાં આવે છે, તેનું આબેહુબ ડ્રોઇંગ બનાવવામાં આવે છે, અને ત્યાંના ફોટોગ્રાફ્સ લેવામાં આવે છે. તેમજ ગ્રાહક અને ઇન્ટિરિયર ડિઝાઈનર/આર્કિટેક્ટ સાથે અમારી કન્સલ્ટીંગ ટીમ ચર્ચા કરે છે. લોકેશનના માપ અને ફોટો તેમજ માહિતીના આધારે અમારી ડિઝાઈનર ટીમ તેના પર કાર્ય કરે છે અને ગ્રાહકની અપેક્ષા મુજબ ગ્રાફિક તૈયાર કરે છે. ગ્રાફિક્સ તૈયાર થઇ ગયા બાદ તેને પહેલા લીધેલા ફોટોગ્રાફમાં ગોઠવીને એક કાલ્પનિક ચિત્ર બનાવવામાં આવે છે, જે ગ્રાફિક્સ લાગ્યા પછી કેવુ લાગશે તેનો 99% ચિતાર આપે છે. અમારું ઈમેજીનેશન અમે અમારા માનવંતા ગ્રાહક ને બતાવીએ અને તેમની સંમતિ મળ્યા પછી અમારી ઈન્સ્ટોલેશન ટીમ ગ્રાફિક લગાડવા નું કાર્ય પૂર્ણ કરે છે.
પૂછપરછ આવકાર્ય છે.




⁠⁠⁠Dear Reader,
Welcome to Graphic Mantra.
Let’s have a look at how the plain, simple and dull looking surface (that may be wall, ceiling, laminate, tiles or glass) is converted into a graphical presentation of your imagination.
Before creating graphics for any location, first of all the measurement of the location is taken and the exact drawing is prepared. We take some photographs of the location too, to get some idea of the surrounding colours and situation. Our consulting team discuss about requirements or expectations to the client and the interior designer/architect if they have something in their mind.
Our designer team then starts working according the measurement, photographs and the information, and creates a graphics according to expectations of the client. After the design is created, it is fixed in the photograph taken earlier, and a preview is created that gives almost 99% idea of the appearance of site after the application.
The design and preview is viewed by our valuable customer and after their approval our expert installation team completes the task of applying graphics on the location.

Curious to know more? Contact us.
Photo
Add a comment...

Post has attachment
After installation
Lucas hair salon wall
Photo
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment

Post has attachment
Bedroom Wall Graphic by graphicmantra
Photo
Add a comment...

Post has attachment
Wall graphic
Photo
Add a comment...

Post has attachment
Work on hair salon wall,
Himmatnagar
Photo
Add a comment...
Wait while more posts are being loaded