Profile cover photo
Profile photo
e shabda
e-Shabda - Online eBook Store
e-Shabda - Online eBook Store
About
Posts

Post has attachment
Add a comment...

Post has shared content
-> ઈ-બુક્સ એટલે શું?
-> ઈ-બુક્સથી મને શું ફાયદો થાય?
-> આ રસપ્રદ તો છે પણ હું જાતે તે કરી શકું? કેવી રીતે થાય?
આવા બીજા દુનીયભર ના પ્રશ્નો અને તેના ઉકેલ જાણવા ક્લિક કરો:- http://bit.ly/1E7knfS

#eshabda‬   #ebooks   #writers   #authors   #benefits‬ 
Add a comment...

Post has shared content
‘મા’ સાથેનો સંવાદ : ‘સાક્ષીભાવ’ – નરેન્દ્ર મોદી - http://bit.ly/1FqE2Km

સફળતાની ટોચે પહોંચેલ માનવીએ પણ ક્યારેક તો એ સફર અંતરના તળિયેથી શરૂ કરી હોય છે. શરૂઆતના સંઘર્ષનો એ સમય તેના મનના એક ખૂણામાં આજીવન સચવાયેલો રહે છે. સંઘર્ષના સમયે તેને જે-જે લોકોએ સાથ આપ્યો હોય તેમના પ્રત્યે એક વિશેષ કૃતજ્ઞભાવ તેના મનમાં કાયમનો અંકિત થઈ જાય છે. પણ સાંપડેલી સફળતાના પાયામાં રહેલું સૌથી અગત્યનું પાસું એ તેનો પોતાના સ્વ સાથેનો, શ્રદ્ધા સાથેનો અને ઈશ્વર સાથેનો સંબંધ છે.

નરેન્દ્ર મોદી પણ યુવાનીના દિવસોમાં ડાયરી લખતા હતા. ડાયરી તો આપણામાંથી ઘણા લખતા હશે, પણ આ ડાયરી જરા જુદી હતી. આ ડાયરી તેમના જગજ્જનની જગદંબા સાથેના સંવાદ સ્વરૂપે હતી. તેમના પોતાના શબ્દોમાં “નિયમિત રીતે જગજ્જનની માને પત્ર લખી મારા અંતરમનને પ્રગટ કરી, મા શક્તિનાં ચરણોમાં ધરી મનને મોકળું કરવા ટેવાયેલ હતો. તેમાં મને અલૌકિક મૌન સંવાદની અનુભૂતિ થતી.” તે સંવાદની એક ઝલક અને તે વિશે સ્વયં નરેન્દ્રભાઈના બે શબ્દો, લખાણની સાથે સાથે વિડીયો સ્વરૂપે નરેન્દ્રભાઈના જ અવાજમાં તેમાંથી બનેલ પુસ્તક ‘સાક્ષીભાવ’માંથી, ‘આજનો ઈ-શબ્દ’માં
Add a comment...

Post has shared content
11 Kavyo - Be Stationni Vachche (૧૧ કાવ્યો - બે સ્ટેશનની વચ્ચે)

Written by: Suresh Dalal (સુરેશ દલાલ) - http://bit.ly/1AVm2I8

બે સ્ટેશનની વચ્ચે થીજી ગયેલા સમય જેવી ઊભી રહેલી ટ્રેન: બારીમાંથી કાળાધબ અંધકાર સિવાય કશું દેખાતું નથી. ટ્રેનની બારી પણ પરસેવે રેબઝેબ. આંખ થોડી થોડી વારે ઉઘાડ-બંધ થયા કરે અને ક્યારેક...

#eShabda #eBooksBYeShabda
Add a comment...

Looking for a platform to show your writing skills and promote your writing skills?

Aspiring authors provide you a dedicated platform to show your skills and encourage aspiring writers. To get daily updates and details you can connect aspiring authors here - http://on.fb.me/1z1pCfo
Add a comment...

Post has attachment
જવાહરલાલ નહેરુની મનોદશા – મહાદેવ દેસાઈ #Javaharlal Nehruni Manodasha by #Mahadev #Desai - http://bit.ly/1ukWMG8

આઝાદીના જે લડવૈયાઓ ૧૯૧૫માં ગાંધીજીના આગમન પછી અહિંસક માર્ગે વળ્યા હતા તેમાંના એક મોતીલાલ નહેરૂના પુત્ર જવાહરલાલની મનોદશા મહાદેવ દેસાઈ ના શબ્દોમાં -
Add a comment...

Post has attachment
આ વખતનો અલાહાબાદ અર્ધકુંભ (જાન્યુ. 2007) મારા માટે જાણે સામે ચાલીને આવીને ઊભો હતો. અમદાવાદથી ભારે મનોમંથન કર્યા બાદ દૃઢ સંકલ્પ કરીને જાન્યુઆરીની શરૂમાં બનારસ પહોંચ્યો. કડકડતી ઠંડીના દિવસો હતા.

લગભગ ત્રણેક કિમી ચાલ્યા બાદ કૅમેરાને બૅગમાંથી કાઢયો… આંખો સાધુઓને જોવા ને `ક્લિક’ કરવા તરસી રહી હતી. છૂટા-છવાયા બે-ત્રણ નાગા સાધુઓને કિનારા તરફ જતા જોઈ.......http://bit.ly/1twzh9d

#eshabda   #ereading   #kumbhmelaallahabad   #mahakumbhyatra   #Kumbhamela  
Add a comment...

Post has attachment
-> ઈ-બુક્સ એટલે શું?
-> ઈ-બુક્સથી મને શું ફાયદો થાય?
-> આ રસપ્રદ તો છે પણ હું જાતે તે કરી શકું? કેવી રીતે થાય?
આવા બીજા દુનીયભર ના પ્રશ્નો અને તેના ઉકેલ જાણવા ક્લિક કરો:- http://bit.ly/1E7knfS

#eshabda‬   #ebooks   #writers   #authors   #benefits‬  
Add a comment...

Post has attachment
તમારું બધાનું કર્તવ્ય છે કે શહેરને સ્વચ્છ બનાવવું. એની જવાબદારી મ્યુનિસિપાલિટી ઉપર નાખી ન દેતાં એને હાર્દિક સાથ આપવો.
શહેરી સ્વચ્છતા પર અને શહેરી જીવનના અભિગમમાં સુધારા પર ભાર મુકતાં વલ્લભભાઇએ સ્પષ્ટ શબ્દોમાં ઘણી માર્મિક વાતો રજૂ કરી હતી જે આજે પણ પ્રસ્તુત છે.
#sardarvallabhbhaipatel #ironman #SardarPatelJayanti #SardarPatel #MahatmaGandhi
Add a comment...

Post has attachment
દુષ્યન્ત કુમાર —દીપક સોલિયા

આ પુસ્તક એક ભલામણ-ચિઠ્ઠી પણ છે, જેમાં વિનંતી છે કે શાયરનો ગઝલસંગ્રહ સાયે મેં ધૂપ ખાસ વાંચો. આશા છે કે આ પુસ્તક તમારા જીવનમાં દુષ્યન્ત નામના એક નવા સ્વજનનો ઉમેરો કરશે. આ સ્વજન મન-દિલ-દેશ-દુનિયા સમજવામાં ઉપયોગી છે એવો મારો અનુભવ છે.

   #eshabda   #ereading  
Add a comment...
Wait while more posts are being loaded