Profile cover photo
Profile photo
Preeti Tailor
112 followers -
Its my life ...!!!
Its my life ...!!!

112 followers
About
Preeti's posts

Post has attachment
પહેલા તો બારી ખોલી અને એમાંથી આંખ બહાર સ્થિર થઇ …સળીયો પકડીને ઉભા રહેતા બાળકને બહાર ની દુનિયા માં રસ પડ્યો અને બહાર જવાનો ચસ્કો પણ પડ્યો …એં એં કરીને બહાર જતા સૌ સાથે બહાર જવું હોય ..કેમ કે એને માટે પણ જગત એક સરસ જગ્યા છે .. એક માખી વંદો કે સાપ વચ્ચે ફર્ક…

Post has attachment
એક સરસ મજાનો લેખ વાંચવા મળ્યો અને તેને તમારી સાથે વહેંચ્યો પણ ખરો … આપણી શૃંખલા આપણું શિક્ષણ ની બીજી કડી આજે જોડીએ …. ગયા વખતે સમાપન માં માં એટલે બાળકની પહેલી શિક્ષક એમ કહેલું .. આજકાલ ચૈત્રી નવરાત્રી એટલે માં ની ઉપાસના ના દિવસ અને માહાત્મ્ય છે એટલે એ માં…

Post has attachment
Originally posted on Coffee Table: શિક્ષક એટલે કોણ? ખુબજ મજાની વાત છે! અને છતાંયે છે કંપાવી મૂકે તેવી! એક શાળાના આચાર્ય એ વિદાય સમારંભના પ્રવચન માં કહેલું કે, “ડોક્ટર તેના બાળકને ડોક્ટર બનાવવા માગતો હોય છે, એંજીનીયર તેના બાળકને એંજીનીયર બનાવવા માગતો હોય…

Post has attachment
આજકાલ અમારા વડોદરા માં સ્કૂલ ની ફી માં વધારા વિરુદ્ધ વાલીઓ ની ચળવળ ચાલી રહી છે અને મેનેજમેન્ટ ને ઝૂકવું પડે છે .. સારી આબોહવા છે .પણ મોંઘવારી શિક્ષણમાં પણ નડે છે . સરેરાશ જોઈએ તો આપણા જમાના માં આપણું જે કોલેજ સુધી ના શિક્ષણ ના ખર્ચમાં આપણું બાળક કે જી…

Post has attachment

Post has attachment
હોળી અને દિવાળી આપણાં મોટા ગણાતાં તહેવારો ..દિવાળી નો તહેવાર કૈક એક મહિના જેવો લાંબો ચાલે અને હોળી બે દિવસ ..એક હોળી અને બીજી ધુળેટી .. ભક્ત પ્રહલાદ ને સમર્પિત આ તહેવાર એટલે ઓફિશિયલી ગંદા રહેવાનો દિવસ .. બેઉ માં એક વાત સામાન્ય છે કે બેઉ સાથે આગ જોડાયેલી…

Post has attachment
8 માર્ચ ..ફરી એક વાર વુમન્સ ડે …ફરી એક દિવસ સ્ત્રીનું બહુમાન (?) અને ઘણું બધું , સ્તુતિ ગુણગાન …અને 9 માર્ચ થી જૈસે થઈ ..આજે એક નવો દ્રષ્ટિકોણ તપાસવાનું મન થાય છે .. બાળકી ને જન્મ આપો … હા ,આપ્યો …બાળકીને ભણાવો …હા ભણાવી … બાળકીને સ્વાશ્રયી બનાવો ….પગભર…

Post has attachment
તમને ખબર છે એ વ્યક્તિનું નામ જેણે સૌથી પહેલા પોતાના દીકરા કે દીકરી ને એ વાયદો કરેલો કે દસમા ધોરણ માં તું આટલા ટકા લાવે તો તને સ્કૂટી અપાવીશ અને બારમાં ધોરણ માં આટલા ટકા લાવીશ તો બાઈક !!!! તમને એ વ્યક્તિ નું નામ ખબર છે જેને આઈ આઈ એમ માંથી પાસ આઉટ થયા પછી…

Post has attachment

Post has attachment
Wait while more posts are being loaded