Profile cover photo
Profile photo
Nitin Patel
193 followers
193 followers
About
Nitin's posts

Post has attachment
વડગામ તાલુકાના ગીડાસણ ગામના મુળ વતની એવા પ્રતિભાશાળી કલાકાર મીતાલીબેન સંગીત અને અભિનય ક્ષેત્રે આગળ વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં તેમનો ખૂબસુરત વિડિયો Song રીલીઝ થયો છે જેને You Tube ઉપર માણવાની સાથે આપણે સૌ You Tube ઉપર તેમના આ વિડિયો Song ને લાઈક કરીએ, કોમેન્ટ આપીએ અને સાથે સાથે You Tube ઉપરની તેમની ચેનલ ને Subscribe કરી આ યુવા કલાકારને પ્રોત્સાહિત કરીએ.
મિતાલીબેનને www.vadgam.com ખૂબ ખૂબ અભિનંદન આપવાની સાથે સંગીતની દુનિયામાં ખૂબ પ્રગતિ કરે અને વડગામ તાલુકાનું નામ ઉજ્જવળ કરે તેવી શુભેછાઓ પાઠવે છે.
આવો આપણે સૌ નીચેની લીંક ઉપર ક્લિક કરીને મિતાલીબેનના નવીન વિડિયો Song ને માણીએ.....!!

https://youtu.be/s4box-jLrcg


Post has attachment
સ્વ.ગલબાભાઇ નાનજીભાઇ પટેલ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે વડગામ તાલુકાના પ્રસિધ્ધ યાત્રાધામ મગરવાડા થી ગલબાભાઇ ના જન્મસ્થળ સુધી નિકળેલ ઐતિહાસિક પદયત્રાનો સચિત્ર અહેવાલ વાંચવા ક્લિક કરો.

http://wp.me/p3KYF8-23Y

Post has attachment
વડગામ તાલુકાના નાનકાડા એવા ગામ મગરવાડાના પવિત્ર અને પાવનધામ શ્રી મણિભદ્રવીર પ્રાગ્ટ્યસ્થાનમાં તા.૨૩ થી ૨૫ ડિસેમ્બર,૨૦૧૬ દરમિયાન ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકારો પધાર્યા હતા. પ્રસંગ હતો ૧૧૧ વર્ષ જૂની પ્રતિષ્ઠિત સાહિત્ય સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૯માં જ્ઞાનસત્રનો. વડગામ તાલુકામાં આ પ્રકારનો સાહિત્યસંગમ સૌ પ્રથમ વાર થઈ રહ્યો હતો. એક સાથે ગુજરાતી સાહિત્યના અનેક લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોને જુદા જુદ વિષયો ઉપર સાંભળવાનો અને મળવાનો રોમાંચ અનન્ય હતો.

http://wp.me/p3KYF8-22A

Photo

Post has attachment

Post has attachment
ફોટોગ્રાફી સૂક્ષ્મ  નિરિક્ષણની કળા છે. સાધારણ જણાતા સ્થાનમાંથી કંઈક અસાધારણને કેમેરામાં કેદ કરવું તેનું  નામ ફોટોગ્રાફી. વિશ્વભરમાં ૧૯ ઑગષ્ટના દિવસને ‘ફોટોગ્રાફી ડે’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આવો આપણે શેરપુરા (શેભર) ના વતની ભાઈ મોહબતખાન અશરફખાન બિહારી દ્વારા ૨૦૧૫ની સાલમાં કેમેરામાં કેદ કરેલ વડગામ તાલુકાના પાણીયારી, મોકેશ્વરડેમ અને શેરપુરા માંથી પસાર થતી સરસ્વતી નદીના થોડાક રસપ્રદ ફોટોગ્રાફ્સ નીહાળીએ.

Post has attachment
[વડગામ તાલુકાના વરણાવાડા ગામના મૂળ વતની એવા સુફી સંત બાબા દિનદરવેશ વિશેની માહિતી વિવિધ સ્ત્રોતો માંથી એકઠી કરી અહીં મુકવામાં આવી છે માટે સૌ નામી અનામી લેખકો કે જેઓએ વંદનીય સંત દિનદરવેશની માહિતી ઉપલબ્ધ કરાવી છે તેઓનો આભાર માનું છું. સુફી સંત બાબા દિનદરવેશની રચનાઓ “વંદનીય મુસ્લિમ સંત-કવિઓ” પુસ્તકમાંથી સાભાર અહીં મુકવામાં આવી છે તે બદલ પુસ્તક્ના લેખક માન. શ્રી નૌતમભાઈ કે. દવેનો પણ આભારી છું.]

Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment
Wait while more posts are being loaded