Profile cover photo
Profile photo
Ravi Yadav
75 followers -
Keep Smiling.
Keep Smiling.

75 followers
About
Communities and Collections
View all
Posts

Post has attachment
અધૂરું સ્વપ્ન / ભાગ - ૧૩
નિશીથ અને કાયા બંને હવે પોતાની જાતને કોસી રહ્યા હતા. જિંદગીમાં પહેલીવાર કોઈ
કેસમાં પોતે જ ફસાઈ ગયા હતા. આટલા સફળ પોલીસ ઓફિસરની સામે બે લોકો પૂરી ગેમ રમી
ગયા અને નિશીથ અને કાયાને ભનક પણ નાં લાગવા દીધી અને તેમના જ હાથે એક નિર્દોષનું
ખૂન પણ કરાવી નાખ્યું અને ક...
Add a comment...

Post has attachment
અધૂરું સ્વપ્ન / ભાગ - ૧૨
“આખરે એવું તો શું વસ્તુ હોઈ શકે જે અંબરે રોનિતને કુરિયરથી મોકલી હોય ?”,
ઉર્વીલ વિચારી વિચારીને હવે જાણે પાગલ થઇ ગયો હતો. “પણ તું કહે છે કે રોનિત તારો દોસ્ત છે તો તું સીધું તેને જ કેમ નથી પૂછી લેતો ?”,
શિખાએ સુજાવ આપ્યો. “પૂછીશ તો ખરા જ પણ અંધારામાં તીર મારી...
Add a comment...

Post has attachment
અધૂરું સ્વપ્ન / ભાગ - ૧૧
હયાતી આખા ઘરમાં ક્યાય પણ નીકળવાનો રસ્તો શોધવા માટે વલખા મારી રહી હતી એટલામાં
જ ઘરનો લેન્ડલાઈન વાગ્યો. હયાતીએ ફટાફટ દોડીને ફોન ઉપાડ્યો અને સામેની લાઈન પર
ઉર્વીલ હતો એવું લાગતા જ ચિલ્લાઈ ઉઠી. “યુ ફકીંગ બાસ્ટર્ડ ! વ્હેર આર યુ ? વ્હાય યુ લોક મી ઇન ધીસ હાઉસ ? ઉપ...
Add a comment...

Post has attachment
અધૂરું સ્વપ્ન / ભાગ - ૧૦
કોઈએ સાચું જ કહ્યું છે, “સત્યના હંમેશા ૩ રૂપ હોય છે. ૧.)
પોતાનું સત્ય ૨.) સામેવાળાનું સત્ય ૩.) જે હકીકતનું સત્ય છે તે સત્ય. પરંતુ હયાતીના કેસમાં સત્યનું એક ચોથું સ્વરુપ પણ હતું. ૪.) એવું સત્ય જેના પર
દરેક લોકો વિશ્વાસ કરી શકે. કારણ કે એ સત્ય શું કામનું જેને...
Add a comment...

Post has attachment
અધૂરું સ્વપ્ન / ભાગ - ૯
અંબરનું મૃત શરીર જોઇને ઉર્વીલ તો થોડીવાર માટે હેબતાઈ ગયો
હતો. ત્યાને ત્યાં જ ફસકાઈ પડ્યો. જોરજોરથી પોક મુકીને રડવા લાગ્યો. તેની સાથે
સવારે અંદર આવેલા નોકરે તરત જ પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી. અંબરને આવી રીતે
જોઇને ઉર્વીલના વાત કરવાના પણ હોશ નહોતા રહ્યા....
Add a comment...

Post has attachment
અધૂરું સ્વપ્ન / ભાગ - ૮
ઉર્વીલનો મેસેજ પહેલા પહોચી ગયો અને હયાતી હજુ સેન્ડ કરવા
જાય ત્યાં જ ઉપર નોટીફીકેશન બ્લીંક થયું અને હયાતીની આંગળીઓ અટકી ગઈ. આખરે એક ઘાત
ઉર્વીલ માથેથી ટળી ગઈ. હયાતી મેસેજ વાંચતાની સાથે જ ઉછળી પડી. આખરે પોતાના પ્રેમની
જીત થઇ એવું સમજીને હયાતી તે રાત્રે શાંતિથી...
Add a comment...

Post has attachment
અધૂરું સ્વપ્ન / ભાગ - ૭
ઉર્વિલની દલીલ પણ યોગ્ય હતી આથી હયાતીએ બીજું કશું કહ્યા વગર બાય કહ્યું પણ
ઘરમાં જતી હતી ત્યાં જ ઉર્વિલે તેને સાદ પાડીને રોકી અને દોડતો તેની પાસે આવ્યો.
પોતાના બંને હાથો વડે હયાતીનો ચેહરો પોતાના હાથમાં લીધો અને હળવેથી તેના કપાળ પર
નાની એવી ચૂમી કરીને શ્વાસથી ...
Add a comment...

Post has attachment
અધૂરું સ્વપ્ન / ભાગ - ૬
ઉર્વિલના સારા
નસીબ એ હતા કે હયાતીએ ઉર્વિલનો હાથ પકડ્યો હતો ત્યારે અંબરનું ધ્યાન નહોતું. તેમ
છતાંય અંબરનો ગુસ્સો તો સાતમા આસમાને જ હતો કેમ કે આ બીજી વાર એવું બન્યું હતું
જ્યારે ઉર્વિલે અંબરને કશુંય કહ્યું નહોતું કે તે મુંબઈ આવ્યો છે. અને બીજી વાત એ
હતી કે આ ...
Add a comment...

Post has attachment
અધૂરું સ્વપ્ન / ભાગ - ૫
રોનિત અંબરનો
ફોટો જોઈને જાણે શોકમાં ડૂબી ગયો હોય અને ધીમેથી બોલ્યો "અંબર ત્રિવેદી" ઉર્વિલને લાગ્યું કે રોનિત કદાચ તેનું નામ બોલ્યો આથી તેણે પૂછ્યું , " શું કીધું ?" રોનિતે તરત જ જવાબ ટાળતા કહ્યું , " કશું નહિ ! સરસ
જોડી છે ભગવાન તમને બંનેને ખુશ રાખે." " થેં...
Add a comment...

Post has attachment
અધૂરું સ્વપ્ન / ભાગ - ૪
બરાબર એ જ સમયે
ઉર્વીલે માર્ક કર્યું કે તે જે છોકરીને જોઈ રહ્યો છે તે અંબર જેવી જ દેખાતી કોઈ
બીજી છોકરી છે. આથી તેને પોતાના પર જ ગુસ્સો આવ્યો કે તેને અંબર પર આટલો પણ ભરોસો
નથી અને મનોમન અંબરને સોરી બોલીને ઘરે જતો રહ્યો. ઘરે પહોચતા જ
તેની માં એ કહ્યું, “હયાતી...
Add a comment...
Wait while more posts are being loaded