Profile cover photo
Profile photo
હિંદી ચિત્રપટના સુવર્ણયુગનું સંગીત અને ગીતો
23 followers -
વેબજગતપર હિંદી ચિત્રપટનાં સંગીત અને ગીતો વિશે સર્જાતા / સર્જાયેલા બ્લૉગસનો મેળાવડો
વેબજગતપર હિંદી ચિત્રપટનાં સંગીત અને ગીતો વિશે સર્જાતા / સર્જાયેલા બ્લૉગસનો મેળાવડો

23 followers
About
હિંદી ચિત્રપટના સુવર્ણયુગનું સંગીત અને ગીતો's interests
View all
હિંદી ચિત્રપટના સુવર્ણયુગનું સંગીત અને ગીતો's posts

Post has attachment
૧૯૪૯નું વર્ષ મોહમ્મદ રફીની કારકીર્દીની સીડીમાં એવું પગથિયું ગણી શકાય જેના પછી તેમણે પુરુષ પાર્શ્વ ગાયકોમાં ટોચનું સ્થાન મેળવવામાં બહુ સમય નથી વિતાવવો પડ્યો. ૧૯૪૯નાં વર્ષમાં તેમણે ગત વર્ષોમાં જેમની સાથે જોડાણ સંધાયાં હતાં એવા હુસ્નલાલ ભગતરામ, હંસરાજ બહલ, નૌશાદ, સી રામચંદ્ર કે શ્યામ સુંદર જેવા સંગીતકારો સાથે પુષ્કળ કામ કર્યું. આ ગીતોમાંથી બહુ ઘણાં ગીતો એ સમયે તો લોકજીભે ચડ્યાં જ હતાં, પણ તે સાથે લગભગ સાત દાયકા બાદ પણ તેમની ચાહત બનવી રાખી શક્યાં છે. ૧૯૪૯નાં વર્ષમાં તેમણે આજે હવે ખૂબ જાણીતા થયેલા એ સમયના નવોદિત સંગીતકારો તેમ જ કેટલાક બહુ જાણીતા ન કહી શકાય તેવા સંગીતકારો સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોની સંખ્યા જ એક સ્વતંત્ર પૉસ્ટ માટે પૂરતી બની રહે છે. આ પૈકી ઘણા સંગીતકારો સાથેનાં તેમનું સંયોજન આગળ જતાં પણ બહુ જ ફળદાયી નીવડ્યાં.


Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment
ગીતના ગાયક તરીકે પોતાની પસંદગીની બાબતમાં એસ ડી બર્મન માટે તેમની ધૂનની માંગ મહત્ત્વનું પરિબળ મનાતું રહ્યું છે. વાણિજ્યિક પ્રભાવોની અસરને બાજૂમાં રાખીને જોઈએ, તો  જે કોઇ ગાયકનો તેમણે બહુ પસંદગી પ્રમાણે ઉપયોગ કર્યો છે એ ગાયકનાં ગીતો, સંખ્યાની દૃષ્ટિએ ઓછાં રહેવાં છતાં, સમગ્ર ફિલ્મ સંગીત વિશ્વમાં સદાબહાર સ્થાન મેળવી ચૂક્યાં છે. એસ ડી બર્મન - તલત મહમૂદ સાયુજ્ય પણ આ પ્રવાહને જ અનુસરે છે.  
Wait while more posts are being loaded