Profile cover photo
Profile photo
adhir amdavadi
3,017 followers -
ગજબની સેન્સ ઓફ હ્યુમર ધરાવનાર ...
ગજબની સેન્સ ઓફ હ્યુમર ધરાવનાર ...

3,017 followers
About
Posts

Post has attachment
અર્જુનને ચૂંટણી જ્ઞાન
  કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૩-૧૨-૨૦૧૭ ઈલેકશનનું ફોર્મ ભરવા જતાં અર્જુન થોડો ઢીલો જણાતો હતો. આમ તો એ મજબુત હતો, પરંતુ દુર્યોધન જેવા સામે લડવાનું એને બીલો ડીગ્નીટી લાગતું હતું. એણે ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા પરમ સખા શ્રી કૃષ્ણને સંબોધીને કહ્યું ‘મને તો આ સઘળ...

Post has attachment
ચૂંટણી મહાભારત- ટીકીટની ફાળવણી
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૬-૧૨-૨૦૧૭ ચૂંટણી યુદ્ધ અત્યારે પરાકાષ્ટાએ પહોંચ્યું છે. મહાભારતની જેમ બે પ્રમુખ પક્ષ છે અને એ પક્ષના સમર્થકો આ યુદ્ધમાં યથાશક્તિ ફાળો આપી રહ્યા છે. મહાભારતના યુદ્ધનું આજકાલની ચૂંટણીની પદ્ધતિમાં વર્ણન કરવું હોય તો કંઇક આમ કરી શક...

Post has attachment
રિસેપ્શનનું સ્ટેજ અને જિંદગીનું રંગમંચ
  કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૯-૧૧-૨૦૧૭ “હમ સબ તો રંગમંચ કી કઠપૂતલીયાં હૈ જિનકી ડોર ઉપરવાલે કી ઉંગલીઓમેં બંધી હૈ, કૌન કબ કૈસે ઉઠેગા યે કોઈ નહીં જાનતા હૈ ..” આનંદનો આ ફેમસ ડાયલોગ રિસેપ્શનના સ્ટેજ પર બહુ યાદ આવે છે. તમે નવપરણિતોને શુભેચ્છા આપવા કમ કવર પકડા...

Post has attachment
હેડફોન્સની આંટીઘૂંટી
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૫-૧૧-૨૦૧૭ ઔરંગઝેબ સવારે મોર્નિંગ વોકમાં નીકળે ત્યારે બગીચામાં મોબાઈલના કર્કશ સ્પીકર્સ પર જુના ગીતો કે ભજનો વગાડતા કાકા-કાકીઓ એને સામે મળતા. યુવાનો અને ભાભીઓમાં એટલું તો દાક્ષિણ્ય જોવા મળતું કે તેઓ હેડફોન્સ લગાડીને સંગીત સાંભળતા...

Post has attachment
તહેવારો પછીની શાંતિ
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૫-૧૦-૨૦૧૭ પાંચમ જલ્દી આવે તો સારું. દિવાળી નિમિત્તે બજારો બંધ છે. રસ્તા સુમસામ છે. કોઈ વિરાટ સ્વપ્નના ટુકડા થઈને વેરાયા હોય એમ ફૂટેલા ફટાકડાના કાગળિયાં સફાઈ કામદારના આગમનની આંખ ફાડીને પ્રતીક્ષા કરતા હોય એમ આમ તેમ ઉડી રહ્યા છે. ...

Post has attachment
લાવની ભવાઈ: એક સર્વાંગ સંપૂર્ણ સુંદર ગુજરાતી ફિલ્મ
લવની ભવાઈ: બે એકદમ જકડી રાખે એવું પિચ્ચર છે યાર ! લવની ભવાઈ ફિલ્મ આજે ૧૭ નવેમ્બરે રીલીઝ થઈ રહી છે. સિનેપોલીસ ખાતે ગુરુવારે રાત્રે સંખ્યાબંધ મિત્રો, ઢગલાબંધ આરજે, કલાકારો, મિત્ર દંપતી ફિલ્મ નિર્માતા આરતી અને ડાયરેક્ટર સંદીપ પટેલના ટોળાબંધ વેલવીશર્સની હાજરીમા...

Post has attachment
ખીચડી ઓવરરેટેડ છે
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૮-૧૧-૨૦૧૭ ખીચડીને નેશનલ ડીશ જાહેર કરવાની વાત ઉડી એમાં ગામ ગાંડું થયું છે. સૌ જાણે છે ખીચડી જેનું પેટ ખરાબ હોય, અને સતત બહારનું ખાઈને કંટાળ્યા હોય એવા લોકોનો ખોરાક છે. ખીચડી માંદા લોકો માટે બને છે અને એટલે જ તહેવારોમાં કદીય ખીચડ...

Post has attachment
ગબ્બર સિંગ વિષે વધુ સંશોધન
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૧-૧૧-૨૦૧૭ પ્રેમ અને ગબ્બર સિંગ આ બે વિષય પર અત્યાર સુધી જેટલું લખાયું છે એટલું હજુ એક સદી સુધી લખાશે તો પણ બીજી એક સદી સુધી લખાય એટલું બાકી રહેશે. હમણાં બાબાભાઈએ જી.એસ.ટી.ને ગબ્બર સિંઘ ટેક્સ તરીકે ઓળખાવ્યો. એમનો નિર્દેશ ટેક્સની...

Post has attachment
ભૂત આળસુ હોય છે
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૮-૧૦-૨૦૧૭ નરકાસુર નામના અસુરે ૧૬,૦૦૦ કન્યાઓને બંદી બનાવેલી. ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કરી આ કન્યાઓને મુક્ત કરાવી હતી. જોકે આ બધી કન્યાઓ મનથી ભગવાનને વરી ચુકી હોવાથી ભગવાને તેમનો પછી પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો. આમ ભગવાનને આ દ...

Post has attachment
ધોળવું અને રંગવું
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૧-૧૦-૨૦૧૭ આપણે જાહેરાતમાં જોઈએ છીએ તે પ્રમાણે ફિલ્મ સ્ટાર્સ દિવાળીમાં જાતે પોતાના ઘરમાં રંગકામ કરે છે. એક દીવાલ તો એક દીવાલ, પણ કરે છે ખરા! એમણે કદાચ ટોમ સોયરની વાર્તા વાંચી હશે, અને કદાચ તેઓ લોકોને ધંધે લગાડવા માંગતા હોય એમ બન...
Wait while more posts are being loaded