Profile cover photo
Profile photo
Yogesh Vaidya
404 followers -
A Poet, An Editor of an E-Magazine- 'Nisyandan', A Photographer, A Nature Lover & A Civil Engineer.
A Poet, An Editor of an E-Magazine- 'Nisyandan', A Photographer, A Nature Lover & A Civil Engineer.

404 followers
About
Posts

A Manipuri Poetry Special issue of Gujarati E-Magazine is published. You can reach to the website post through this link. . http://yogish.co.in/2015/06/24/a-beginning-of-building-bridge/ forward this to your friends. .and response to the editor on mryogi62@gmail.com
Add a comment...

Post has attachment
My Poetry Recitation in All India Poetry Festival at Imphal (Manipur) Organized by Shahity Akademi ( Delhi) on 21-22 Dec. 2014 - Yogesh Vaidya.
Add a comment...

Post has shared content
The latest issue of 'Nisyandan' : An E-Magazine of Gujarati Poetry is on computer screen now.. Down Load Link.. http://yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan16.pdf

If you like this magazine..( We know you love it !!), Kindly share with your friends..tel them to subscribe for free at our website http://yogish.co.in

Thanks & Regds

Yogesh Vaidya
Editor : Nisyandan
Photo
Add a comment...

Post has attachment

Post has attachment
**
Dear Readers, ‘Nisyandan’s   14-15th   issue on your screen now... Kindly find the 14-15 th issue of ‘Nisyandan’ :
An E-Magazine of Gujarati poetry, Having readership of 12000+. The Down Load Links : Normal Version  : http://www.yogish.co.in/wp-content/Nisy...
Add a comment...

Post has attachment
**
Dear Readers, ‘Nisyandan’s   Office Poetry Special   issue on your screen now... Kindly find the 13 th issue of ‘Nisyandan’ : An
E-Magazine of Gujarati poetry, Having readership of 10000+. The Down Load Links : Normal Version  : http://www.yogish.co.in/wp- ...
Add a comment...

Post has attachment
Invitation - ગુજરાતી કવિતાના ઈ-સામાયિક 'નિસ્યંદન'નો આગામી અંક ‘ઑફિસકાવ્ય વિશેષાંક’ રૂપે પ્રગટ થશે.
કવિશ્રી ,   
               
ગુજરાતી કવિતાના ઈ-સામાયિક 'નિસ્યંદન'નો  આગામી અંક ‘ઑફિસકાવ્ય વિશેષાંક’ રૂપે  પ્રગટ થશે.
આપશ્રીને ‘ઑફિસકાવ્યો’ પાઠવવા ‘નિસ્યંદન’ ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે.
 
ઑફિસકાવ્યો  એટલે : ઑફિસોની / વ્યાવસાયિક એકમોની ગતિ-રીતિઓને, તેના પદાર્થોને, સંદર્ભોને, કામ કરતા  લોકોને અને તેમનાં સંવેદનોને  ઝીલતાં કાવ્યો.
ઑફિસની  વચ્ચે બેસીને રચાયેલાં અથવા  ઑફિસની બહાર ઊભીને રચાયેલાં કાવ્યો.
આજીવિકા રળવા થતી  પ્રવૃત્તિઓ (Work and workmen) પણ  કાવ્યનો  વિષય હોઈ શકે.
ડાયરેક્ટરથી લઈને દાડિયાની કવિતા.
 
કાવ્યના વિષય બાબતે જરા નોખા અભિગમ સાથે આ વિશેષાંક  પ્રગટ થવા જઈ રહ્યો  છે.
આપના કાવ્યકોડિયાં  આ  વિશેષાંકમાં પ્રગટે તેવી  અમને અભિલાષા  છે.
 
આપ જાણો જ છો કે ઈ-સામાયિક એ આવતી કાલનું માધ્યમ છે  અને 'નિસ્યંદન'ને  તેનાં ઈ-અવતારનાં  બે  પ્રકાશનવર્ષ પૂર્ણ  કર્યાં  છે અને 10000થી વધુ વાચકો સુધી પહોંચી રહ્યું છે.
 
આપ અમારી વેબસાઈટ http://yogish.co.in પરથી  'નિસ્યંદન'નાં  બધાં જ અંકો મેળવી શકો છો.
 
અમારા નિમંત્રણને માન આપીને આપનાં અપ્રગટ ઑફિસકાવ્યો તા.૫.૪.૨0૧૪ પહેલાં  અમને મળી જાય તે રીતે પાઠવવા વિનંતી છે.
 
યોગેશ વૈદ્ય
તંત્રી – સંપાદક
Add a comment...

Post has attachment
'નિસ્યંદન' સળંગ  અંક – ૧૨ આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ........

ડાઉનલોડ લિંક : http://www.yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan12.pdf

આ અંકમાં આપણા જનવાદી કવિ શ્રી હિંમત ખાટસૂરિયાના જીવન-કવનને સંભારવાનો વિશેષ ઉપક્રમ રચાયો છે. પ્રબુદ્ધવાચકો , સુજ્ઞસાહિત્યકારો અને મીમાંસકોને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો તે જાણવાની ઉત્સુકતા છે અમને. આપના પ્રતિભાવની રાહ જોઈશું.
 
વધુ ને વધુ ભાવકો અને સાહિત્યકારો આ ઈ-સામયિક સાથે જોડાઈ રહ્યા છે તેનો આનંદ છે. હજુ વધારે સાહિત્યકારો ‘નિસ્યંદન’ સાથે જોડાય તેની ખેવના છે.
 હવે આપ  ‘ નિસ્યંદન’ના અંકો ડાઉનલોડ કરો’ પેઈજ પર જઈ સામયિકનાં બધાં જ અંકો મેળવી શકો છે.
                 
નિમંત્રણ : આગામી અંક ‘ઑફિસકાવ્ય વિશેષાંક’

ગુજરાતી કવિગણને ‘ઑફિસકાવ્યો’ પાઠવવા ‘નિસ્યંદન’ ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. ઑફિસોની, વ્યાવસાયિક જીવનની ગતિ-રીતિઓને, તેના પદાર્થોને, સંદર્ભોને અને સંવેદનોને  ઝીલતાં કાવ્યોનો વિશેષાંક પ્રગટ થવા જઈ રહ્યો છે. કાવ્યના વિષય બાબતે જરા નોખા અભિગમમાં આપના સહયોગની અપેક્ષા છે. 
તા. ૫.૪.૨0૧૪ પહેલાં આપનાં કાવ્યો અમને મળી જાય તે અપેક્ષિત છે

‘નિસ્યંદન’ના પ્રચાર / પ્રસાર માટે પણ આપના સુચનો અમે આવકારીએ છીએ.

અમારું ફેઇસબુક પેઇજ       https://www.facebook.com/Nisyandan  પણ તમારા ‘Like’ની રાહ જુએ છે....         
 
'નિસ્યંદન' સાથે જોડાયેલા રહેશો.

યોગેશ વૈદ્ય
તંત્રી – સંપાદક
Add a comment...

Post has attachment
Dear Readers,

‘Nisyandan’s 12th issue on your screen now...

Kindly find the 12th issue of ‘Nisyandan’ : An E-Magazine of Gujarati poetry, Having readership of 10000+.

The Down Load Links :
Normal Version  : http://www.yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan12.pdf

Our facebook  Page   https://www.facebook.com/Nisyandan  is awaiting for your ‘Like’.....         
Kindly  visit to our website “ http://yogish.co.in

We are eager to listen from you .

Yogesh Vaidya
Publisher & Editor
Add a comment...

Post has attachment
‘Nisyandan’s 12th issue on your screen now...
Dear Readers, ‘Nisyandan’s 12 th issue on your screen now... Kindly find the 11 th issue of ‘Nisyandan’ : An E-Magazine
of Gujarati poetry, Having readership of 10000+. The Down Load Links : Normal Version   : http://www.yogish.co.in/wp-content/Nisyandan/Ni...
Add a comment...
Wait while more posts are being loaded