Profile cover photo
Profile photo
Jignesh Upadhyay
65 followers -
Live life like King Size.
Live life like King Size.

65 followers
About
Posts

Post has attachment
Loneliness or Aloneness?
हर तरफ, हर जगाह, बेशुमार आदमी, फिर भी तन्हाईयों का शिकार आदमी…! શાયર
નિદાં ફાઝલીએ જ્યારે આ લખ્યું હશે ત્યારે એમને એકલતા સતાવતી હશે કે નહીં, કોને ખબર?
એક ગુજરાતી ગઝલનો શેર યાદ આવે છે: આયનાઓ હાથમાં રહી જાય છે, ભીંતમાંયે બિંબ તો દેખાય છે. હું ખડક થઇને ઊભો છું ...
Loneliness or Aloneness?
Loneliness or Aloneness?
jignesh1976.blogspot.com
Add a comment...

Post has attachment
ૐ નમઃ શિવાય...
ૐ નમઃ શિવાય જય ભોળાનાથ, મિત્રો ગઇકાલે શિવરાત્રી
હતી. શિવરાત્રી નવરાત્રીની જેમ રાત્રીનાં ઉજવાતો તહેવાર છે. એમ તો કૃષ્ણ જન્મ પણ રાત્રીનાં
જ ઉજવાય છે ને! શિવરાત્રીની વાર્તા
વિશે પણ આપણે સહુ જાણીએ છીએ એમ, પેલા પારધી એટલે કે શિકારીની વાર્તા… કે પોતાના પરિવારનાં
...
ૐ નમઃ શિવાય...
ૐ નમઃ શિવાય...
jignesh1976.blogspot.com
Add a comment...

Post has attachment
મનોબળ
Success
is the journey from one failure to another without losing any type of
enthusiasm. मंझिल उन्ही को मिलती
है, जिनके सपनों में जान होती है; पंख से कुछ नहीं होता,
हौसलो से उडान होती है ।         મિત્રો,
આ વિષય આમ તો ખુબ ચર્ચાઇ ગયેલો છે, મારા ગયા લેખમાં જ...
મનોબળ
મનોબળ
jignesh1976.blogspot.com
Add a comment...

Post has attachment
**
सारा
आलम गौश-बर-आवाझ है, आज किन हाथोंमें दिल का साझ है; छुप
गया वो साझ-ए-हस्ती छोड कर, अब तो बस आवाझ ही आवाझ है । रहने
को दहरमें सदा आता नहीं कोई, तुम
जैसे गए, वैसे भी जाता नहीं कोई;         મિત્રો,
ગઝલજીત સિંઘ એટલે પદ્મભૂષણ જગજિત સિંઘ. જે ગઝલ ગાયકીનો પર્યા...
Add a comment...

Post has attachment
ભારત રત્ન :-
ગઇકાલે આપણે સૌ એક ઐતીહાસિક
ઘટનાનાં સાક્ષી બન્યા. જે હતી ભારતનાં રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખર્જીનાં શુભહસ્તે જીવંત
દંતકથા સમાન આપણાં ચહીતા અને સર્વશ્રેષ્ઠ ક્રિકેટર સચીન તેંડુલકરને ભારત રત્ન એવોર્ડ
પ્રદાન થયો તે ક્ષણ.                 સચીનને ભારત રત્ન એવોર્ડ માટે...
ભારત રત્ન :-
ભારત રત્ન :-
jignesh1976.blogspot.com
Add a comment...

Post has attachment
વાર્તા...
એક માણસને એક નાનકડી દીકરી હતી.
એકની એક, ખુબ લાડકી. એ માણસ તેની લાડકી માટે જ જીવતો એમ કહી શકાય, તે બાળકી જ તેનું
સર્વસ્વ હતી તેનું જીવન હતી. તેની પૂંજી હતી. જાન કે જીગર થી પણ વહાલી હતી એ માણસને
એની આ ઢીંગલી. એક વાર એ માંદી પડી. તે બાળકીનાં
પિતાએ ખુબ વૈદ – હક...
Add a comment...

Post has attachment
झिंदगी एक सफर है सुहाना...
સફર કરવી પણ ‘સફર’ ન થવું…! મિત્રો,
મેં એક વાત ખાસ નોંધ લીધી છે કે આખા વર્ષ દરમિયાન લોકો આ રજામાં રોમાંચકારી સ્થળ પર
જવાનાં સપનાં જુએ છે. તૈયારીઓ કરે છે અને પ્રોગ્રામ ઘડતા રહે છે. પણ ખરેખર આવી કોઇ
જગ્યાએ પહોંચી ગયા પછી તેઓ એટલા રોમાંચિત થાય છે ખરાં?        ત...
Add a comment...

Post has attachment
दिल तो बच्चा है जी....
મિત્રો,
દરેક વ્યક્તિમાં એક બાળક છુપાયેલું હોય છે. આપણે સહુ ગમે એટલા મોટા થઇ જઇએ, ગમે એ ઉંમરનાં
હોઇએ કે ગમે તે સ્થિતિમાં હોઇએ, આપણી મ્હાંયલો બાળક ક્યારેક અને ક્યારેક તો જ્યારે
એવી સ્થિતિ કે પરિસ્થિતિ સર્જાય કે તરત જ આપણી પર હાવી બને છે. તમારામાંથી
દરેક વ્યક્...
Add a comment...

Post has attachment
જાને ભી દો યારોં... (ભાગ ૨)
વ્હાલા વાંચકો,          ગત દિવસોમાં અત્યંત વ્યસ્તતાને કારણે નિયમીતતા ચુક્યો. માટે તહે દિલસે માફી માંગુ છું... અને મારા વાયદા મુજબ લ્યો ત્યારે. જાને
ભી દોં યારોં ફિલ્મની સ્ટોરી ખુબ સિમ્પલ છતાંય અત્યંત હાસ્યસભર છે. કહાની કંઇક આવી
છે…         વિનોદ (નસિરૂદ્દિન...
Add a comment...

Post has attachment
જાને ભી દો યારોં... (ભાગ ૧)
        મિત્રો,
સન ૧૯૭૬માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા(FTII) નાં બે હોનહાર અને પ્રતિભાસંપન્ન
યુવાનો પોતાની કારકિર્દી ફિલ્મ અને ટીવી ક્ષેત્રે બનાવવા થનગનતા હતાં. આ બે નવયુવાનો
એટલે એક સતિષ શાહ અને બીજા કુંદન શાહ. થોડા જ સમયમાં બંને મિત્રોને એક ...
Add a comment...
Wait while more posts are being loaded