Profile cover photo
Profile photo
નવા નદીસર પ્રાથમિક શાળા આચાર્ય
1,715 followers
1,715 followers
About
નવા નદીસર પ્રાથમિક શાળા's posts

Post has attachment
થેંક્યું પી.કે.
થેંક્યું પી.કે.                  આ પ્રવેશોત્સવમાં જ્યારે દેવ, નાઝમીન, સેજલ,
હિમાલી અને નિકિતા યોગ નિદર્શન કરતા હતા ત્યારે તેમનું વિડીયો શૂટિંગ કરનાર હિતેશ
એ આપણી શાળાનો પહેલો વિદ્યાર્થી કે જે જીલ્લા કક્ષા સુધી યોગની સ્પર્ધામાં પહોચ્યો
હોય ! – એ વાતને આજે ૧૦...

Post has attachment
પૂર્વગ્રહ છોડે, એ જ ઉપગ્રહ છોડી શકે !
પૂર્વગ્રહ છોડે , એ જ ઉપગ્રહ છોડી શકે ! બાળકો દરેક બાબત વિષે વિચારતા રહે છે. તેમના રમકડાથી લઇ
મમ્મીની સાડી કે પપ્પાના પાકીટ સુધી તેમના મગજમાં વિચારો ઘુમરાતા રહે છે. એમણે
મોટેરાઓની જેમ વિચારવાથી થાક નથી લાગતો ! તેમણે મન આવા વિચારો કરવા – રમકડાના
ઘર/ગાડી માં ન...

Post has attachment
નવા ફૂલ ખીલવવાની મોસમ !
નવા ફૂલ ખીલવવાની મોસમ !                    .....અને આ વર્ષે શાળા પ્રવેશોત્સવના દિવસે બાળમેળો આયોજિત કરવાનું કહ્યું – ને
આપણો વર્ષોથી થીજી ગયેલો કમ્ફર્ટ ઝોન તૂટ્યો ! સોશિયલ મીડિયા પર “આમ તે કઈ ચાલે ?”
“આ તો શક્ય જ નથી !” થી લઇ ને “વાહ, શાળામાં પગ મુકતા બાળકો...

Post has attachment
તમે “મમ્મી” છો કે “દાદા” ???
T તમે “ મમ્મી ” છો કે “ દાદા ” ??? મિત્રો , 5 જૂનથી શરુ થનાર નવીન શૈક્ષણિક સત્રની શુભેચ્છા ! દિપકભાઈ તેરૈયા એ વર્ણવેલી બાળક સાથેના
વર્તનની આ સરખામણી સૌ શિક્ષકોએ સમજવા જેવી છે.                      ઉનાળાના સમયમાં
બાળક મમ્મીને કહે છે તું મને બગીચામાં લઇ જઈશ? ...

Post has attachment
વેકેશનના સમયમાં “સ્વ-ચિંતન” તરફ એક નજર....
 વેકેશનના
સમયમાં “સ્વ-ચિંતન” તરફ એક નજર....                  શાળામાં વેકેશન
પડવાનો અર્થ છે કે પાઠ્યપુસ્તકને વિરામ આપવો – બાળકો માટે વેકશન એટલે પરમાનંદ ! બાળકોને ગમે તે કહો તો જવાબ એટલો
જ હોય છે કે ભણવા સિવાયનું તમે જે કહેશો તે બધું જ કરીશું ! ત્યારે થાય છે ...

Post has attachment
“ જવાબદાર સમાજ “ ના ઘડતરની જવાબદારી કોની ?
“ જવાબદાર
સમાજ “ ના ઘડતરની જવાબદારી કોની ?                   પ્રાથમિક શિક્ષણ
ના સમતોલન માટે મહત્વના પાયાઓમાં વાલી એટલે કે સમાજ એ પણ વિદ્યાર્થી અને શિક્ષક
જેટલું જ મહત્વ ધરાવે છે. બાળકોના શિક્ષણ માટે ફકતને ફક્ત શાળા કે શિક્ષક જ મથતો
રહે તો બાળકના શિક્ષણની ગત...

Post has attachment
યુ વિલ બી મિસ્ડ !
યુ વિલ બી મિસ્ડ ! જો કે એવું જ લખાયેલું છે શિક્ષકના લલાટે !
વૃક્ષ પર તેના જીવનકાળ દરમ્યાન લાગતા દરેક ફળને તે મિસ કરતુ જ હશે. પણ એનું “વૃક્ષ્ત્વ”
એમાં જ છે કે એ ફળને પોતાનાથી વિખૂટું પાડે ! એમ આપણું “શિક્ષકત્વ” એમાં જ છે કે
આપણે એક બાળકને કિશોર અવસ્થા સુધી જ...

Post has attachment
રગેરગમાં રંગ, રંગપાંચમનો !!!
રગેરગમાં રંગ,
રંગપાંચમનો !! !            ‘કાલે’ જીવવા માટે આજની આહૂતિ આપવી પડે એવા વ્યવસાયોમાં રોકાયેલા વાલીઓ અને
એમના વ્યવસાયને કારણે જેમનું શિક્ષણ હોમાઈ રહ્યું છે એવા અમારા બાળકો ! આર્થિક
સ્થિતિને જીવન જીવવાના સ્તરે લાવવા બાળકોને શાળામાં આવતા રોકી, એમના વ...

Post has attachment
આંખોમાં નવા સપનાં !
આંખોમાં
નવા  સપનાં  ! અને હવે કેટલાકનું સ્વપ્ન છે; મોટી કંપની બનાવવાનું !  કેટલાક પૂછે છે, “આ કેમિકલ એન્જીનીઅર બનવા શું
ભણવું પડે ?”             હા, તેમની સામે પોતાના
કાર્યક્ષેત્રમાં સફળ વ્યક્તિઓ આવીને પોતાના સંઘર્ષની વાત કરે ત્યારે આવા સ્વપ્ન
વવાય ! અને એ ...

Post has attachment
સ્વછતાંનું ગૌરવ !!!
જૂથમાં   સક્રિય   ભાગીદારી   રાખી   કામગીરી   કરનાર   સાત   ગ્રુપના   સાત   બાળકોને   સ્વચ્છતાં   એવોર્ડ   પ્રમાણપત્ર   અને   મોમેન્ટો    અર્પણ   કરાયો  !!! ગોધરા તાલુકાની સૌથી સ્વચ્છ શાળાનું ગૌરવ અપાવવામાં સૌથી વધુ ભાગીદારી ધરાવતાં શાળા પરિવારના જ સભ્ય એવા...
Wait while more posts are being loaded