Profile cover photo
Profile photo
મારો બગીચો
લાગણી અને વિચારોના શબ્દોનો બગીચો!
લાગણી અને વિચારોના શબ્દોનો બગીચો!
About
Posts

Post has attachment
અપડેટ્સ - 181115

~ મારા તરફથી મને અને મારા બગીચાને વિતી ગયેલી દિવાળીની શુભેચ્છાઓ તથા નુત્તન વર્ષાભિનંદન! (નિર્જીવ વસ્તુ/જગ્યા સાથે આવો કોઇ શુભેચ્છા સંબંધ હું રાખું તો મને કોઇ પાગલ ગણી શકે છે. હા પણ.. અહીયાં ક્યાં કોઇ આવે છે તે મારે એટલું વિચારવું પડે!😆) ~ રજાઓમાં કચ્છની…
Add a comment...

Post has attachment
અપડેટ્સ - 181029

. . . ~ ગત અંકથી ચાલું… ~ આગળની અપડેટ્સમાં કરેલમાં પ્લાન મુજબ એક જ દિવસ પછી બીજી વાતો ઉમેરી દઇશ એવો વિચાર મેં કેમ કર્યો હશે એ એક વિચાર માંગી લે એવો મુદ્દો છે. (કમ-સે-કમ આવા વિચારો કરતા પહેલા મારે મારી આદતો અને વ્યસ્તતાને ધ્યાનમાં લેવી જ જોઇએ.) ~ ચલો,…
Add a comment...

Post has attachment
. . . ~ જે કંઇ કર્યું પાછળના એક વર્ષમાં લગભગ અર્થહીન બની ગયું છે. મહેનત અને આવડતનો પુરો ઉપયોગ હતો છતાંયે હું આજે ફરી સમયના એ જ કાળચક્રમાં આવી ગયો છું જ્યાં ક્યારેક હતો. (આમ તો જીવનનો આ એક તબક્કો કહેવાય જેમાં કાર્યના પ્રમાણમાં વળતર મળતું ન હોય.) ~ એક તો આ…
Add a comment...

Post has attachment
. . . ~ હા ખરેખર બહુજ સમય કહેવાય છેલ્લી અપડેટ્સની નોંધ કરી હતી તેને. સમય આગળ વધતો જાય છે અને હું વિચારતો રહી જઉ છું કે ક્યારેક કંઇક લખીશ. (વિચાર વાંચી શકે એવું મશીન જલ્દી વસાવવું પડશે.) ~ શોર્ટ લાઇફમાં એટલું બધું બન્યું છે કે જો મારી ઉપર રિસર્ચ કરવા બેસે…
Add a comment...

Post has attachment
બગ્ગુ's 1st Birthday!

Add a comment...

Post has attachment
~ સૌ પ્રથમ તો આજે મારા બગીચાને દિવાળીની શુભેચ્છાઓ… ભલે આ એક ઇ-સ્થળ હોય, પણ મારી માટે એક કાયમી વિસામો છે. મારા વિચારોનું ગોડાઉન છે. એમ તો કારખાનું અને પ્રયોગશાળા પણ છે. કંઇ જ ન હોવા છતાંયે આ મારી માટે ઘણું વિશેષ ઠેકાણું છે. (કોઇ-કોઇ વસ્તુંનું મુલ્ય આંકી ન…
Add a comment...

Post has attachment
~ નામ પાડવા એ અમારો જન્મસિદ્ધ હક છે અને એ જ કહથી અમે અમને ગમતી વ્યક્તિઓને નામથી વધુ ઉપનામથી ઓળખવું પસંદ કરીએ છીએ. (આ નામ પ્રથમ વખત અહીં નોંધવામાં આવી રહ્યું છે એટલે જણાવી દઉ કે આજે મારી ઢીંગલીની વાત છે.) ~ ટીનટીનના ફોટો વખતે વિચાર હતો કે અલગથી નાયરાના…
Add a comment...

Post has attachment
~ નિયમિત શાંત જીંદગીને છંછેડીને અસ્તવ્યસ્ત કરવામાં થોડી અવ્યવસ્થા સર્જાશે એ અંદાજ હતો બસ એ જ અવ્યવસ્થા વચ્ચે આજે અપડેટ્સની નોંધ થઇ રહી છે. (આ સમયની દરેક વાતની નોંધ કરવાની ઇચ્છા છે.) ~ આસપાસમાં સવાલ ઉભા થઇ રહ્યા છે કે બદલવું જ હતું તો થોડું જ બદલાય ને……
Add a comment...

Post has attachment
[170819] ફોટો અપડેટ : ગ્રીન ડે અને જન્માષ્ઠમી ડ્રેસીંગ

~ લગભગ એક વર્ષ પહેલા છેલ્લી ફોટો અપડેટ હતી. આજે ઘણાં દિવસે યાદ આવ્યું કે બીજું લખવાનો સમય ન હોય તો એકાદ ફોટો અપડેટ કરી દેવાય. (એમાં કાંઇ કોઇ ખોટું ન લગાડે.) ~ ઉપર હેડીંગમાં લખ્યું છે એમ આજે સામાન્ય ફોટો અપડેટ નથી. સ્કુલમાં કરાવવામાં આવતી એક્ટીવીટીઝ અને…
Add a comment...

Post has attachment
[170721] બાબા બગીચાનંદની અ'જ્ઞાન વાણી

🙂
Add a comment...
Wait while more posts are being loaded