Profile cover photo
Profile photo
વિનય ખત્રી
64 followers
64 followers
About
વિનય's posts

Post has attachment
સોસિયલ મિડિયામાં એક વિડિયો ફરે છે. સાથે કહેવામાં આવ્યું છે કે..

- આ વિડિયો એપોલો હોસ્પિટલના ડૉ. હરીષ શુક્લએ ફિલ્માવ્યો છે.
- આપણું પાચન તંત્ર નૂડલ્સ પચાવી શકતું નથી.
- નૂડલ્સ ન પચવાને કારણે આંતરડામાં ફસાઈ ગયા
- ઓપરેશન કરી નૂડલ્સને કાઢવા પડ્યા.
- બાળકોને આ વિડિયો દેખાડો અને તેમને નૂડલ્સ ન ખાવાનું કહો.

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે...

- આ વિડિયો યુટ્યુબ પર ઘણાં સમયથી ઉપલબ્ધ છે - https://youtu.be/G8fVMb7HP0Y
- વિડિયોમાં જે દેખાય છે તે નૂડલ્સ નથી.
- આ નૂડલ્સ આકારનાં પરોપજીવી કૃમિ (કરમીયાં) છે.
- આ કૃમિ સામાન્ય રીતે ખોરાખ પચાવવામાં મદદ કરે છે.
- આ કેસમાં આ કૃમિ મરી ગયા છે અને આંતરડાને બ્લોક કરે છે.
- આ બનાવ (કૃમિ મરી જઈને આંતરડાને બ્લૉક કરવાનું) દર્દી માટે જીવલેણ સાબીત થઈ શકે છે.
- મરી ગયેલા કૃમિને ઓપરેશન કરી બહાર કાઢવામાં આવે છે.

Post has attachment
Photo

Post has attachment
હર ઘર રોશન યોજના – વૉટ્સએપ મેસેજ

http://funngyan.com/led_lamp/

Post has attachment
સોસિયલ મિડિયા અને સત્ય શોધન સાઈટ (૨)

http://funngyan.com/hoaxslayer/

Post has attachment
સોસિયલ મિડિયામાં ફરતો દ્વારકાની હોટલનો મેસેજ

http://funngyan.com/dwarka/

Post has attachment
મહારાણા પ્રતાપનું પૂતળું વ્હાઈટ હાઉસમાં?!!

http://funngyan.com/maharana/

Post has attachment
આજે અષાઢી બીજ – કચ્છી નવું વર્ષ

http://funngyan.com/ashadibij/

Post has attachment

Post has attachment
‘ફેસ ટુ ફેસ’ ફ્રેન્ડ અને ‘ફેસબુક’ ફ્રેન્ડમાં શું ફરક?

http://funngyan.com/fbfriend/

Post has attachment
આપણે કોઈ સારા કામ માટે કોઈને કહીએ કે ૧૦ મિત્રોના નંબર આપો તો આપે નહી, સત્તર સવાલ કરે અને પછી આજે સમય નથી, બહુ કામ છે એવા કારણો સર વાયદા કરી બહુ મોડેથી આપે.

આ જ લોકો 'રીબોક'નું ગાજર જોઈ એક અજાણી વ્યક્તિને પોતાનો સમય, સરનામું, મોબાઈલ નંબર અને ૧૦ મિત્રોના નંબર ત્વરાથી આપે. અજાણી વ્યક્તિ/સાઈટ આ સંપર્કોનો શું (સદુપયોગ કે મોટાભાગે) દુરુપયોગ કરવાની છે તેની ખબર ન હોવા છતાં પોતાના નિયર અને ડિયર વન્સની સંપર્કો આપે!

આ આરોપ નથી, હકિકત છે. અને તેનું પ્રમાણ Whatsapp, Twitter Facebookમાં ફરતા મેસેજ છે.

રીબોકના જૂતાં મફતમાં - http://funngyan.com/reebok/

૪૮ ઈંચનું એલઈડી ટીવી મફતમાં - http://funngyan.com/freetv/
Wait while more posts are being loaded