Profile

Cover photo
361 followers|1,364,926 views
AboutPostsPhotosVideos

Stream

Chitralekha

Shared publicly  - 
 
વડોદરામાં રઈસ ફિલ્મના પ્રમોશન માટે ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં આવેલ શાહરૂખ ખાનને જોવા માટે ધક્કામુક્કીમાં એક ચાહકનું મોત, બે ઈજાગ્રસ્ત... વધુ જાણવા માટે ક્લિક કરો... https://goo.gl/ff5C9p
 ·  Translate
1
Add a comment...

Chitralekha

Shared publicly  - 
 
ડિજિટલ ટ્રાન્ઝક્શનને પ્રોત્સાહન આપવા માટે અને રોકડના લેવડદેવડ પર પ્રતિબંધ લગાવવા માટે સરકાર આગામી બજેટમાં કેટલીક નવી જાહેરાતો કરશે... બજેટની આશા-અપેક્ષા જાણવા ક્લિક કરો... https://goo.gl/kzV33K
 ·  Translate
1
Add a comment...

Chitralekha

Shared publicly  - 
 
થોડુંક હસી લો (Joke of the day)
.
.
એકદમ ફેશનેબલ કપડામાં સજ્જ થયેલી એક છોકરી બજારમાં શાક લેવા નીકળી…
.
.
શાકવાળોઃ શું જોઈએ મેડમ?

છોકરીઃ મને જોવા તો દો કે તમારી પાસે કયું કયું શાક છે?

શાકવાળોઃ જોઈ લો મેડમ, બધા જ શાક છે.

છોકરીઃ ઠીક છે, આ ભીંડા શું ભાવે આપ્યા?

શાકવાળોઃ એ નીચે રાખી દો મેડમ, એ ભીંડા નથી, ટીંડોરા છે.
 ·  Translate
1
Add a comment...

Chitralekha

Shared publicly  - 
 
કચ્છ જિલ્લાને સોમવાર, 23 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે FM રેડિયો સેવા... https://goo.gl/YVXWZi
 ·  Translate
1
Add a comment...

Chitralekha

Shared publicly  - 
 
વન-ડે ક્રિકેટમાં જડ્ડુની કુલ વિકેટ થઈ 151: કોલકાતા વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં જાડેજાએ ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડીને તોડી... https://goo.gl/u3PSxH
 ·  Translate
1
Add a comment...

Chitralekha

Shared publicly  - 
 
અદ્દભુત કૌશલ્ય...
અલગ અલગ પ્રસંગમાં એક-એકથી ચડિયાતું પ્રાવીણ્ય...
 ·  Translate
1
Add a comment...

Chitralekha

Shared publicly  - 
 
તામિલનાડુની પ્રજાનાં પ્રચંડ દેખાવને પગલે પરંપરાગત જલ્લીકટ્ટુ રમતને કાયદેસર બનાવવાનું સરકારનું પગલું તમને યોગ્ય લાગે છે?
 ·  Translate
2 votes  -  votes visible to Public
હા
50%
ના
0%
કહી ન શકાય
50%
1
Add a comment...

Chitralekha

Shared publicly  - 
 
જેકી ચેન મુંબઈમાં એમના રોકાણ દરમિયાન સ્ટેન્ડ-અપ કોમેડિયન કપિલ શર્મા સંચાલિત ‘ધ કપિલ શર્મા શૉ’માં પણ ઉપસ્થિત રહેવાના છે... https://goo.gl/fCjK5n
 ·  Translate
1
Add a comment...

Chitralekha

Shared publicly  - 
 
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડવા માટે ગઠબંધન કરવામાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસને મળેલી સફળતાનો શ્રેય તમે કોને આપશો? રાહુલ ગાંધી કે અખિલેશ યાદવને?
 ·  Translate
4 votes  -  votes visible to Public
રાહુલ ગાંધીને
25%
અખિલેશ યાદવને
75%
કહી ન શકાય
0%
1
Add a comment...

Chitralekha

Shared publicly  - 
 
મુંબઈ પોલીસના વાર્ષિક કાર્યક્રમ 'ઉમંગ'માં ઉપસ્થિત રહેલી કંગનાએ કહ્યું, મુંબઈ આખું સુરક્ષિત છે એવું આપણે કહી ન શકીએ, પણ બીજાં શહેરોની સરખામણીમાં વધારે સુરક્ષિત છે... https://goo.gl/uQAwZA
 ·  Translate
1
Add a comment...

Chitralekha

Shared publicly  - 
 
વોશિંગ્ટન ડીસી તથા અમેરિકાના અનેક શહેરોમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ શનિવારે કાઢવામાં આવેલી મહિલાઓની કૂચ/રેલીઓને અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાનો ટેકો જાહેર કર્યો છે... https://goo.gl/reknlM
 ·  Translate
1
Add a comment...

Chitralekha

Shared publicly  - 
 
દેશના ઘણા લોકોને જેમના પ્રત્યે બહુ માન છે એ રેલવે પ્રધાન સુરેશ પ્રભુના શાસનમાં એક વધુ ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. ટ્રેન દુર્ઘટનાઓનો આંકડો ડઝનથી વધી ગયો છે. આ વખતે છત્તીસગઢના જગદલપુરથી ઓડિશાના ભૂવનેશ્વર જતી હીરાખંડ એક્સપ્રેસ પાટા પરથી ખડી. કાળમીંઢ રાતના 11.30 વાગ્યે 32 જણને મોત ભરખી ગયું, બીજાં અનેક જણ ઘાયલ થયા છે... goo.gl/Oy697x
 ·  Translate
1
Add a comment...
Story
Tagline
Chitralekha Gujarati is the leading Gujarati magazine since 1950. It has a been a friend, philosopher and guide for lakhs of Gujarati readers around the world.
Introduction

Chitralekha group of publications was started way back in 1950 by Vaju Kotak, a journalistic legend of his times. The group’s flagship magazine – Chitralekha Gujarati, came out with its first issue in 1950. Since then, Chitralekha has gone on to become the favourite weekly of the largest, arguably the most affluent and the most conspicuously consuming community in India, the Gujaratis.

For over 65 years now, Chitralekha has been keeping this community informed about news, events, culture, stories and more…. unfailingly every Friday of the week. It continues to be the largest selling magazine in Mumbai & Gujarat, across periodicity or language, circulating to over 2,40,000 households every week.

Since inception, the group has constantly progressed and has now various titles under its umbrella:

1) Chitralekha Gujarati
2) Chitralekha Marathi
3) Watch World
4) btw (by the way) – “fine living!” Magazine
5) Custom Publishing

The Group now covers a large gamut of target audiences at varied psychographic and demographic levels, using high quality printing technology, a completely in-house computerized pre-press to printing set-up and excellent quality paper. Chitralekha has created a reputation in both the minds of the readers as well as the advertisers.

Chitralekha and Btw are also available online and on all android or apple platforms through the Magzter application. Watch World magazine is available to Zinio. These developments have helped lakhs of our loyal readers to access the magazines anytime and anywhere in the world.

Apart from magazines, the group has also diversified into events. The most recognized being Watch World Awards, which is the first ever watch awards in India for brands all across the globe. In addition to that, Chitralekha organizes Investor Awareness programs along with BSE every year and also Musical Concerts with celebrities in the likes of Sonu Nigam, Shreya Ghosal and so on.

We are also proud to share, that our 60th anniversary celebrations concluded with the release of a commemorative postal stamp on the group and its founder, by the former President of India Smt. Pratibha Devisingh Patil at Rashtrapati Bhavan.

Contact Information
Contact info
Phone
022-66921692