**
બરવાળા કોલેજ માં અંતિમ વર્ષ ના કોલેજ વીદ્યાર્થીઓ ના વિદાય સમારોહ માં કોલેજ પ્રિન્સીપાલ શ્રી ભુવાસાહેબ દ્વારા સમ્માન કરવામાં આવ્યું જેમાં ૧૮૦ બાળકો અને તમામ કોલેજ પ્રોફેરસરમિત્રો અને સંસ્થા ના ડાયરેક્ટર શ્રી ઢાકેચા સર હાજર રહ્યા હતા .આ કાર્યકરમાં જાણીતા એનાઉ...
Shared publiclyView activity