Profile cover photo
Profile photo
Gurukul Parivar
658 followers -
The Official Google+ Page of Shri Swaminarayan Gurukul Parivar
The Official Google+ Page of Shri Swaminarayan Gurukul Parivar

658 followers
About
Posts

Post has attachment
Photo
Photo
14/12/2017
2 Photos - View album

Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment
visit : www.SwaminarayanGurukul.org
www.SgvpholisticHospital.org

Shree Jogi Swami Holistic Hospital Inauguration.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP) ખાતે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે તૈયાર થયેલ અત્યાધુનીક SGVP હોલીસ્ટીક હોસ્પીટલનું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની સાથે મોટી સંખ્યામાં દેશભરમાંથી પધારેલા સંતો, મહંતો અને યુ.કે., યુએસએ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દુબઈ વગેરેથી NRI અને દેશભરમાંથી ૨૨૦,૦૦૦ જેટલા હરિભક્તો પધાર્યા હતા.

શાસ્ત્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું કે આ હોસ્પિટલમાં આયુર્વેદ ક્ષેત્રે સંશોધન થશે, આયુર્વેદ અને એલોપથી એકબીજાના પુરક બનશે. આ હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકો માટે કાયમ સેવા થશે. દીકરીઓ માટે હોસ્પિટલના દ્વાર ખુલ્લા રહેશે. સૈનિકોના બાળકોની સારસંભાળ થશે. સાધન-સંપન્ન લોકો માટે વ્યાજબી દર અને આર્થિક પછાત લોકોને નિ:શુલ્ક કે નજીવા દરે સારવાર અપાશે. હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા વિશિષ્ટ સ્વસ્થ, સંસ્કારયુક્ત નવી પેઢીનું નિર્માણ થશે

આ પ્રસંગે બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન એ સાચા અર્થમાં પરમ રાષ્ટ્રભક્ત છો. પરમ પૂજ્ય જોગીસ્વામીના પાર્થિવ દેહના દર્શન માટે પણ આવ્યા હતા અને તેમના અવાર-નવાર આશીર્વાદ માટે પણ પધાર્યા છે.
આ હોલિસ્ટિક હોસ્પિટલના ઉદ્‌ઘાટન પ્રસંગે દેશભરમાંથી સંતો પધાર્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉપસ્થિત આ સહુ સંતોને વંદન કર્યા હતા. જેમાં મહંત દિલીપદાસજી મહારાજ, જગન્નાથજી મંદિર, સ્વામી પરમાત્માનંદજી મહારાજ-મહામંત્રી, હિન્દુ ધર્મ આચાર્ય સભા, સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ-અધ્યક્ષ શિવાનંદ આશ્રમ, અમદાવાદ, પૂ.નૌતમ સ્વામી-વડતાલ, પૂ.અવિચલદાસજી મહારાજ-સારસા, દેવપ્રસાદજી મહારાજ, આણદાબાવા આશ્રમ-જામનગર, આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ-જામનગર, ચૈતન્ય શંભુ મહારાજ, ભાગવત ઋષિજી, ભાગવત વિદ્યાપીઠ-સોલા, પૂ.રામસ્વામી, ગાંધીનગર, પૂ.લલિતકિશોરજી મહારાજ-નિમ્બાર્ક પીઠ, લીંબડી, પૂ.કનિરામ મહારાજ દૂધરેજ, પૂ.ભરત બાપુ-લાલગેબી આશ્રમ-હાથીજણ, શિવરામસાહેબ-કબીર આશ્રમ, મોરબી, હરિવલ્લભદાસજી સ્વામી-હરિદ્વાર, નારાયણચરણદાસજી સ્વામી-વ્રજભૂમિ વગેરે સંતોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી જોગીસ્વામી એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કર્યુ તે પ્રસંગે તેઓને પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ કમળનો હાર પહેરાવ્યો હતો. સાથે જ ઈલાયચીની માળા પણ પહેરાવાઈ હતી. વિશિષ્ટ શ્રીયંત્ર અર્પણ કરવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને અભૂતપૂર્વ મુખ્યમંત્રી તરીકે નવાજીને તેમને મા ભગવતીના આશીર્વાદ સ્વરૂપ સાડી અર્પણ થઈ હતી.
સૌપ્રથમવાર યોગ, આયુર્વેદ અને એલોપથીના સમન્વયયુક્ત આ હોલિસ્ટિક હોસ્પિટલનું નિર્માણ થયું છે, જેના દ્વારા અનેક રોગનિવારણથી માંડીને સંસ્કારયુક્ત અને નિરોગી નવી પેઢીનું નિર્માણ થાય તેવું આયોજન છે. સૌપ્રથમવાર આ હોસ્પિટલ દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું છે કે, જ્યાં ‘ગર્ભસંસ્કાર’ પણ અપાશે એટલે કે સંતાનવાંચ્છુ દંપતીને માર્ગદર્શન અપાશે અને બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ‘સુવર્ણપ્રાશન’ પ્રયોગ પણ થશે. આ રીતે નવી પેઢી સ્વસ્થ અને સંસ્કારયુક્ત બને તેવો પ્રયાસ પણ આ હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા થશે.

Post has attachment

Post has attachment

Post has attachment
visit : www.GurukulParivar.org
visit : www.ssgp.org
visit : www.aus.GurukulParivar.org
Annual Pratishtha Mahotsav – Gurukul Ahmedabad - 2017
On the auspicious day of Vachanamrut Jayanti, 22nd Patotsav (Annual Pratishtha Mahotsav) of Shree Ghanshyam Maharaj was celebrated at Shree Swaminarayan Gurukul, Ahmdeabad on Nov 22, 2017 in the pious presence of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami, Pujya Purani Shree Balkrishandasji Swami, Saints students and devotees.
Day was started with scriptural ritual of Poojan, Abhishek with Panchamrut, Tirth Jal, various fruit juices & Kesar Jal.

It was followed by the Poojan of Vachamrut scripture. Pujya Swamiji explained the importance of Vachanamrut. In the end a delicious Annakut consists of Sweets, fried dishes and fruits was offered to Shree Ghanshyam Maharaj.
As every time, the entire Annakut of over 1000 Kgs was distributed among poor localities, schools of blind and mentally retarded children.
PhotoPhotoPhotoPhotoPhoto
11/24/17
25 Photos - View album

Post has attachment
visit : www.SwaminarayanGurukul.org

Annual Pratishtha Mahotsav – Gurukul Ahmedabad - 2017
On the auspicious day of Vachanamrut Jayanti, 22nd Patotsav (Annual Pratishtha Mahotsav) of Shree Ghanshyam Maharaj was celebrated at Shree Swaminarayan Gurukul, Ahmdeabad on Nov 22, 2017 in the pious presence of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami, Pujya Purani Shree Balkrishandasji Swami, Saints students and devotees.
Day was started with scriptural ritual of Shodshopchar Pooja, Abhishek with Panchamrut, Tirth Jal, various fruit juices & Kesar Jal.

It was followed by the Poojan of Vachamrut scripture. Pujya Swamiji explained the importance of Vachanamrut. In the end a delicious Annakut consists of Sweets, fried dishes and fruits was offered to Shree Ghanshyam Maharaj.
As every time, the entire Annakut of over 1000 Kgs was distributed among poor localities, schools of blind and mentally retarded children.

વચનામૃત જયંતી ના શુભ દિવસે તા. ૨૨ નવેમ્બર ૨૦૧૭ ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૨ મો પાટોત્સવ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં ઉજવાયો હતો.
વહેલી સવારે, શ્રી ઘનશ્યામ મહારાજના ષોડ્શોપચાર પૂજન અને પંચામૃત, તીર્થજળ, વિવિધ ઔષધિઓ અને ફળોના રસ તથા કેસરજળ થી અભિષેક કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ સભામાં, વચનામૃત જયંતી નિમિત્તે વચનામૃત ગ્રંથનું જનમંગલ મંત્રોચ્ચાર સાથે તુલસીદલથી પૂજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સ્વામીજીએ વચનામૃત ગ્રંથનું જીવનમાં મહાત્મ્ય સમજાવ્યું હતું.
અંતમાં ઠાકોરજીને વિવિધ મીઠાઈઓ, ફરસાણ અને ફળોનો અન્નકૂટ ધરાવી આરતી ઉતારવામાં આવી હતી.

ભક્તિ મહિલા મંડળના બહેનો દ્વારા તૈયાર થયેલ આ ૧૧૦૦ કિલોના અન્નાકુટનો તમામ પ્રસાદનું પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ગરીબ વિસ્તારો તેમજ અંધજન અને દિવ્યાંગ બાળકોની શાળાઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

Entire Photo Gallery

Post has attachment
SGVP Holistic Hospital : Grand Inauguration
SGVP Holistic Hospital – a pious combination of Yoga, Ayurveda and Allopathy for entire healthiness is going to set open for the society on 03 December, 2017 at 05:00 pm by Hon. Shree Narendrabhai Modi (Hon. PM, India).
This Hospital, created in the holy memory of Pujyapad Shree Jogi Swamiji, is well equipped with ultra-modern heath techniques along with ancient successful treatment of Ayurveda and Yoga to serve the society Visit : www.swaminarayangurukul.org
PhotoPhotoPhotoPhoto
11/24/17
4 Photos - View album
Wait while more posts are being loaded