Profile cover photo
Profile photo
Simon Benjamin
35 followers -
Simon Benjamin ( web developer and waterproofing contractor) M : 9825585997
Simon Benjamin ( web developer and waterproofing contractor) M : 9825585997

35 followers
About
Posts

Post has attachment

Post has attachment

Gujarati website
www.waterseal.in
Welcome to our Gujarati website for watersel waterproofing service.વોટરશીલ ની ગુજરાતી વેબસાઈટ માં આપનું સ્વાગત છે.

વોટરપ્રુફીંગની સર્વિસ અમે ફક્ત ગુજરાત માં જ પૂરી પાળીએ છીએ. એટલે અમે દરેક ગુજરાતી ને અમારી સર્વિસ વિષે વિસ્તાર થી સમજાવા માટે આ ગુજરાતી વેબસાઈટ તૈયાર કારાવડાવી છે.
ધાબા ઉપર ક્યારે વોટરપૃફિંગ કરાવવું પડે છે ?
ચોમાસા દરમિયાન વરસાદી પાણી ધાબા પરથી લીક થઈને સીલીંગ અને દીવાલો માં ભેજ સ્વરૂપે દેખાઈ અથવા પાણી ટપકે ત્યારે ધાબા ને વોટરપૃફિંગ ની જરૂરિયાત છે તેમ કહી શકાય .

ચોમાસા દરમ્યાન ધાબા માં થી લીકેજ થતું પાણી ઘરને ઘણું નુકશાન કરે છે જેવું કે,

1 વાયરીંગ અને સ્વીચ બોર્ડ માં શોર્ટ સર્કીટ,પંખા,લાઈટ ,ટીવી ,ફ્રીજ ,જેવા ઉપકરણો બગડી જવા કે તેમાંથી ભારે કરંટ લાગવો .

2 દર ચોમાસા માં થોડો થોડો ભેજ લાગવાથી સીલીન્ગનું પ્લાસ્ટર નબળું પડી જતાં કોઈક વખત અચાનક જ પ્લાસ્ટર નો મોટો ટુકડો તૂટી પડતા નાનો-મોટો અકસ્માત. થઈ શકે છે

3 દિવાલોમાં ઉતરતા ભેજને લીધે કલરકામ અને પ્લાસ્ટર ને તો નુકશાન થાય છે જ, પરંતુ, તેના કરતા પણ ગંભીર બાબત એ છે કે ,દિવાલો માં ઉતરેલું પાણી સુકાતા ઘણો લાંબો સમય લાગે છે તેને કારણે પ્લાસ્ટર તથા કલરકામ ની પોપડીઓ પાછળ સુક્ષ્મ જીવાત અને બેક્ટેરિયા ઉત્પન થવાથી તમારા પરિવાર નું સ્વાસ્થ્ય જોખમાય છે

why need waterproofing ?

ધાબા ઉપર ક્યારે વોટરપૃફિંગ કરાવવું પડે છે ? ચોમાસા દરમિયાન વરસાદી પાણી ધાબા પરથી લીક

Read more
Gujarati website
વોટરપૃફિંગની જુની પધ્ધતિઓ
Types of old waterproofing methods

Read more
Terrace_waterproofing14
આધુનિક સિલિકોન વોટરપૃફિંગ
કોઈ પણ જાતની તોડફોડ વગર નું ઝડપી વોટરપૃફિંગ



Contact No.98255 85997



જો, આપ પણ કોઈ નાનો મોટો વ્યવસાય ગુજરાતમાં કરતા હો અને તમને તમારા બીસનેસ ની ગુજરાતી વેબસાઈટ બનાવડાવવી હોય તો www.dreamsites.in ની મુલાકાત લેવા વિનંતી છે.
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
Contact:9825585997 We apply our waterproofing methods  on (1) Terrace waterproofing methods (2) Basement waterproofing Methods  (3) Wall  (4) Bathroom  (5) Overhead tank  (6)underground Tank  (7) swimming pool waterproofing methods   (8) Cement Sheet Roof  waterproofing  (9) Fibre Sheet Roof waterproofing (10)Metal  Sheet Roof waterproofing methods (11)Parapet , Sidewalls, Balconies,  & Kitchen Waterproofing treatments.
Visit us: www.waterseal.in
PhotoPhotoPhotoPhotoPhoto
2015-06-03
7 Photos - View album
Add a comment...

Post has attachment
Photo
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
Wait while more posts are being loaded