Profile cover photo
Profile photo
Lok Dayro
90 followers
90 followers
About
Communities and Collections
Posts

Post has attachment
કુંતીપુત્ર કર્ણ મહાભારતકાળનો મહાન દાનેશ્વરી હતો. એની સાથે સરખામણી કરી શકાય એવું દાનના ક્ષેત્રે બીજું કોઇ જ ન હતું. સામાન્ય રીતે દાન આપનારાના સંબંધમાં એવું દેખાય છે કે તે બીજાને દાન આપે છે ખરા પરંતુ પોતાની સુરક્ષાનો વિચાર કરીને, એ સુરક્ષાને અલ્પ પણ આંચ ના…
Add a comment...

Post has attachment
ઇશ્વર તરફ જઇ રહેલા અવધુતના અંતરમાં નવો અંકુર ફુટે એમ ઉષાનુનં પહેલું કિરણ ફુટી ગયું છે. મદ અને મોહનનો નાશ કરીને સમાધિએ ચઢેલા સતના ચિત્ત જેવો નદીનો નિર્મળ પ્રવાહ વહી રહ્યો છે. સુમનમાંથી સુવાસને ઉઠાવી શિળો સમીર સૃષ્ટિમાં સરી રહ્યો છે. એવા રૂડા ટાણે સરવા…
Add a comment...

Post has attachment
રાણપુરને ટીંબે આશરે બસો વરસ પૂર્વે સાહેબજી નામે હાલાજીનાં વંશજ હતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીને એમને મોહ નહોતો. તેથી જ એમના પિતરાઈ રહીમજી, સાહેબજીના ઊભા મોલમાં પોતાના ઘેાડા ચરાવી દેવા લાગ્યા અને ધીરે ધીરે તે એમણે સાહેબજીન ગામડાં પણ…
Add a comment...

Post has attachment
2૦૦ વર્ષની ગુલામી કર્યાં બાદ જ્યારે ૧૯૪૭ માં ભારતને આઝાદ કરીને અંગ્રેજો જતા રહ્યાં પરંતુ એક અલગ રાષ્ટ્ર નુ નિર્માણ કરતાં ગયા. પાકિસ્તાન, ગાંધીજીના અખંડ ભારતના બે ભાગલા પડ્યા બાદ મુસ્લિમો પોતાના નવાં રાષ્ટ્રની ખુશીમાં ઝુમી રહ્યાં હતા. પરંતુ એ સમયે લાખો…
Add a comment...

Post has attachment
“બાપુ, આ કવીરાજે તો હવે હદ કરી.” મોરબી ઠાકોર પૃથ્વીરાજજી સવાર ના પહોર માં દાતણ કરતા હતા ત્યાં આવીને ગોવાળે લાકડી નું ગોબું જમીન પર ઠપકારતા વાત કરી. “એ માળા, જરા હળવેથી બોલ્ય. ઓરો આવીને કહે શું વાત છે?” પૃથ્વીરાજે ભરવાડને ઢૂકડો બોલાવી પૂછ્યું. “બાપુ, આવું…
Add a comment...

Post has attachment
વામન અવતાર ભગવાન વિષ્ણુના દશાવતારોમાં પાંચમા અવતાર અને મનુષ્ય સ્વરૂપમાં પહેલો અવતાર હતાં. જેમાં ભગવાન વિષ્ણુએ બટુકના રૂપમાં ઇન્દ્રદેવની રક્ષા માટે ધરતી પર અવતાર લીધો હતો. વામન અવતારની વાર્તા અસૂર રાજા મહારાજા બલિથી શરૂ થાય છે. મહારાજા બલિ પ્રહલાદ અને…
Add a comment...

Post has attachment
મહર્ષિ માર્કંડેયની તપસ્યાનો સંક્ષિપ્ત ઇતિહાસ નૈમિષારણ્યમાં કથાશ્રવણ સારું એકઠા થયેલા શૌનકાદિ મુનિઓને સૂત પુરાણીએ કહી બતાવ્યો છે. એ ઇતિહાસ હૃદયંગમ અથવા રોચક છે. ભાગવતના દ્વાદશ સ્કંધના આઠમા, નવમા તથા દસમા અધ્યાયમાં એનું આલેખન કરવામાં આવ્યું છે. એનું…
Add a comment...

Post has attachment
? ગાર્ગી : મિથિલાનરેશ જનકના નવરત્નોમાંની એક પ્રખર પ્રતિભાવાન મહિલા – ગાર્ગી વાચક્નુ નામના મહર્ષિની પુત્રી હતી. તેનું વાસ્તવિક નામ વાચક્નવી હતું પણ ગર્ગવંંશમાં જન્મી હોવાને કારણે તેનું હુલામણું નામ “ગાર્ગી” પડ્યું હતું. આજે મહિલા સશક્તિકરણની વાત થાય ત્યારે…
Add a comment...

Post has attachment
બહુ જાણીતી વાત છે કે ગાંડીવ એ અર્જુનનું ધનુષ્ય હતું. જેના વડે અર્જુને કુરુક્ષેત્રમાં કૌરવોની અક્ષોહિણીઓ પર બાણોનો વરસાદ વરસાવ્યો હતો.અને આ ધનુષ્ય ધારણ કરવાને કારણે અર્જુન “ગાંડીવધારી” તરીકે પણ ઓળખાતો.ટૂંકમાં,અર્જુન અને ગાંડીવ એ એકબીજાના પર્યાય જેવા બની…
Add a comment...

Post has attachment
નૈમિષારણ્ય પુરાણકાળથી જ પ્રસિધ્ધ એવું ઉત્તર પ્રદેશના સીતાપુર જીલ્લામાં ગોમતી નદીના જમણા ઘાટ પર સ્થિત એક અરણ્ય અર્થાત્ જંગલ છે. એક એવું વન કે જ્યાં ૮૮,૦૦૦ મુનિઓએ તપશ્વર્યા કરી હતી….! નૈમિષારણ્યની સુંદરતા પૌરાણિક ગ્રંથોમાં વર્ણવ્યા પ્રમાણે અદ્ભુત હતી. એમ પણ…
Add a comment...
Wait while more posts are being loaded