Profile cover photo
Profile photo
Aditi Raval
22,222 followers -
Born to make ppl Smile :)
Born to make ppl Smile :)

22,222 followers
About
Posts

જ્યારે freelancer હોવ કે નોકરી કરતા હોવ ત્યારે લાભ પાંચમનું મહત્વ ઓછું હોય.. પણ કંઈક નવું શરૂ કર્યું હોય ત્યારે આખું ઘર એટલું બધું કહી દે મુહૂર્ત વિશે કે, જે ફોનથી વિડીયો ઈન્ટરવ્યું કર્યા હોય એનેય ચાંદલા થઈ જાય 😆

મારી જેમ ઘણા લોકોની પોતાના કામની જગ્યાએ પેહલી લાભ પાંચમ હશે...એ તમામને આખું વર્ષ ખૂબ ફળે એવી શુભેચ્છાઓ🙏

(P.S મમ્મીની સલાહ: "આજે મુહૂર્તના સોદા કહેવાય, એટલે શક્ય હોય તો કોઈને 'ના' ના પાડતી)

Post has attachment
❤️
Photo
Photo
10/31/18
2 Photos - View album

Post has attachment
Tu Ane Tari Vaato
Photo

ધનંજય ટાવરથી શ્યામલ તરફ જતા ડાબી બાજુ "તારા બેન" નામના માજી રોજ રાત્રે 3 વાગ્યે હાથ ફેલાવીને બેઠેલા દેખાય છે.... એમને અનાજ-પાણીની સહાયતા કોઈ કરે એવી વાત એમણે મને કરી.. આ વાતચીત દરમિયાન એક ટેક્સીવાળા ભાઈ પસાર થયા અને કહ્યું કે "આવી સ્ટોરીયો વાળા તો બહુ જોયા માજી"😢

અહીં સવાલ એ નથી કે એ દુઃખ સાચું કે ખોટું? અહીં વાત એ પણ નથી કે હું રોજ 3 વાગ્યે ત્યાં ચેક કરું છું કે મને ખબર હોય..અહીં વાત એમ છે કે કોઈ એ માજીની વાત સાંભળીને કેટલું દાન ધર્મ કર્યું એની ચર્ચા કરતા તમને એ 75ની ઉંમરના માજીને જોઈને કઇ સેવા આપવાનું મન થાય છે એ મહત્વનું છે!!

તમને પણ આ નવરાત્રીમાં કોઈ આવા 'તારાબેન' મળી જાય તો કમ સે કમ એક સમયના નાસ્તાના રૂપિયા એમને દાન કરી જોજો- ખૂબ સારું લાગશે...


~ Aditi Raval

Post has attachment
Helicopter Eela Movie Review :)

Post has attachment
When the world is busy celebrating the longest dance festival of #India , I am super occupied in shaping up my world.. my studio... my new journey 🎼😍 life is beautiful and journey is colourful 🤫 #AditiRaval
Photo

જોવાલાયક એક જ ફિલ્મ - અંધાધૂન

Post has attachment
Batti Gul Meter Chalu Movie Review

Post has attachment
Mitron is as sweet as Gujaratis are:) you will love the film..
PhotoPhotoPhoto
9/14/18
3 Photos - View album

Post has attachment
Mitron Movie Review
Wait while more posts are being loaded