Profile

Cover photo
MG Dumasia
Works at Home
Lives in Surat, Gujarat, India
36 followers|92,041 views
AboutPostsPhotosYouTube+1's

Stream

MG Dumasia

Shared publicly  - 
 
સુપરમજબૂત એવાં લોકો માટેની ઓલિમ્પિક સ્પર્ધામાં ભારતે અત્યાર સુધી ૨ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ્સ મેળવી લીધાં છે,
 ·  Translate
 
ગયે મહીને 'ગયેલાં' આપણા ઓલિમ્પિક રમતવીરોના બ્રોન્ઝ મેડલ્સ પર પણ લોકોએ હજારો કોમેન્ટ્સ ઓકી કાઢી છે.

પણ અત્યારે રમાઈ (ને હવે કમ્પ્લીટ થવા આવેલી) પેરાલીમ્પિક (શારીરિક રીતે ભલે ચેલેન્જિંગ પણ માનસિક રીતે સુપરમજબૂત એવાં લોકો માટેની ઓલિમ્પિક સ્પર્ધામાં ભારતે અત્યાર સુધી ૨ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ્સ મેળવી લીધાં છે, ત્યારે બીજાંવની કૂથલીમાંથી આપણે હજુયે બહાર આવી શકતા નથી.

એક પગ વગરના મેરિયાપ્પનને ઉંચી કૂદ કરતો, બંને પગવાળી વ્હિલ-ચેરી દિપા મલ્લિકને શોટપૂટ કરતી, અને એક હાથવાળા દેવેન્દ્રને ભાલા-ફેંકમાં વર્લ્ડ-રિકોર્ડ કાયમ કરતા આ માસ્ટર ખેલાડીઓને જોઈ મને કોઈ કોમેન્ટ નથી કરવી. માત્ર ઉભા થઇને બંને હાથોથી સલામી આપવી છે. અને દુવા કરું છું કે...બસ તમે આવા જ ખરા ખેલાડીઓ બની રહો.- આમીન.

આને શું કહીએ?- કમનસીબીની વાત કે..સુપર નસીબની. સાચે જ, જ્યારે કોઈક વસ્તુની ઉણપ હોય, ખામી હોય, ખોટ હોય ત્યારે જ કાંઈક અચિવમેન્ટ રીમાર્કએબલ બને છે.

'થોડાંમાં ઘણું' બતાવતા આ શૂરવીરો મેટલના મેડલ્સ કરતા પણ...મેન્ટલના મોડેલ્સ કહેવાને હકદાર છે.
 ·  Translate
1 comment on original post
1
Add a comment...

MG Dumasia

Shared publicly  - 
 
પાઇલોટ તરીકે પ્રમોશન મળતા બન્ને બહેનો હવે કોકપીટમાં સાથે ફરજ બજાવે છે અને આ ફરજ બજાવીને એક વિક્રમ સર્જ્યો છે.
 ·  Translate
મહિલાઓ પાઇલોટ, સહપાઇલોટ તો હતી જ પણ બે સગી બહેનોનો બોઈંગ ઉડાડવાનો પ્રથમ બનાવ. પાકિસ્તાનની રાષ્ટ્રીય ઉડ્ડયન સંસ્થા પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સ (પી.આઇ.એ.)માં બોઈંગ ૭૭૭ ઉડાડીને વિક્રમ સર્જ્યો છે. આ …
1
Add a comment...

MG Dumasia

Shared publicly  - 
 
1
Add a comment...

MG Dumasia

Shared publicly  - 
 
સ્વતંત્રતા દિવસે દરિયાપુરમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધા બાદ ઇદરીશભાઈ શહેરના ભીડભાડભર્યા
વિસ્તારમાં એક બેનર સાથે ઉભા રહી ગયા. બેનરમાં લખ્યું હતું કે હું એક ભારતીય મુસ્લિમ છું. હું દેશમાં
હિન્દુ-મુસ્લિમ વચ્ચે એકતા ઇચ્છું છું. જો તમારી સાથે સહમત હો તો મારી સાથે ઉભા રહો.
 ·  Translate
1
Add a comment...

MG Dumasia

Shared publicly  - 
 
પ્રધાનમંત્રી જનધન યોજનાનાં ખાતાધારકોનાં ખાતાનો ગેરઉપયોગ થઈ રહ્યો છે. ખુદ સરકારી અધિકારીઓએ જ કબૂલ્યું છે કે આવા ખાતાં મારફતે ગેરકાયદે અથવા તો કાળા નાણાંની હેરાફેરી થઈ રહી છે.
 ·  Translate
1
Add a comment...

MG Dumasia

Shared publicly  - 
 
થોડા સમય પહેલા એક મુદ્દો ઉઠ્યો હતો. જે સુપ્રીમ સુધી ગયો હતો. જેમાં પ્રશ્ન એ હતો કે નારિયેળને ફળ ગણવું કે શાકભાજી.
 ·  Translate
1
Add a comment...

MG Dumasia

Shared publicly  - 
 
Women Empowerment_First Female Cab Driver at Ahmadabad,અમદાવાદને મળી પહેલી મહિલા કેબ ડ્રાઈવર.
 ·  Translate
1
Add a comment...

Communities

MG Dumasia

Shared publicly  - 
 
Reliance has been back and forth in the telecom industry for a while now but this time, Reliance means business,,,
Reliance has been back and forth in the telecom industry for a while now but this time, Reliance means business! Well, at least it looks like it from the outside! Reliance launched complete details of its Jio service late yesterday and it broke the system! It changed everything we know of our curren...
1
Add a comment...

MG Dumasia

Shared publicly  - 
 
I was feeling strange to go to school along with mother, but now I feel proud of her_શરૂઆતમાં માતા સાથે સ્કૂલે જવાનું અજબ લાગ્યું. વિચાર્યું મિત્રો શું કહેશે પરંતુ હવે તો માતા પર ગર્વ કરવા લાગ્યો છું.
 ·  Translate
1
Add a comment...

MG Dumasia

Shared publicly  - 
 
To be a brave scientific citizen is the true service to nation.
1
Add a comment...

MG Dumasia

Shared publicly  - 
 
Quite true!
2
Add a comment...

MG Dumasia

Shared publicly  - 
 
Active and healthy woman Samjuba from SavarKundla
 ·  Translate
Active and healthy woman Samjuba from SavarKundla .આપણી આસપાસના સમાજ પર નજર ફેરવીશું તો 80 કે 85 વર્ષની આયુને પાર કર્યા બાદ પણ તંદુરસ્ત, સક્રિય અને ખુશખુશાલ જીવન જીવતાં હોય તેવા ઘણા વડીલો મળી આવશે.…
1
Add a comment...
Communities
Work
Occupation
virtual travelling
Skills
Content writing for webs,ad campaigns. An amature hobbyst.
Employment
  • Home
    Retired, 2013 - present
    No 09 to 17 duty. Freelancer for Life......
Basic Information
Gender
Male
Looking for
Friends, Networking
Birthday
July 28, 1953
Relationship
Married
Other names
MG
Links
YouTube
Contributor to
Story
Tagline
Life is an enchanting journey(जींदगी एक सफर है सुहाना)
Bragging rights
Developing my site : https://kabuter.wordpress.com/
Places
Map of the places this user has livedMap of the places this user has livedMap of the places this user has lived
Currently
Surat, Gujarat, India
Contact Information
Home
Email
Address
Surat
MG Dumasia's +1's are the things they like, agree with, or want to recommend.
કાવ્યતૃષા
pdaxa62.blogspot.com

શબ્દ કેરી પ્યાલીમા, સુરની સુરા પીને, લ્યો અમે તો આ ચાલ્યા મસ્ત બેખયાલીમાં, લાગણી આલાપીને … લ્યો અમે તો આ ચાલ્યા જે ગમ્યુ તે ગાયું છે, જે પીધ

Result of organic farming, a 84kg banana bunch_सजीव खेती और देशी खातर से...
kisansamachar.blogspot.com

Ketanbhai at Boria village, ta-petlad successfully produced 84 kg of banana bunch with organic fertilisers. सजीव खेती के द्वारा केतंभाइ ने अ

किसान समाचार(Agriculture News)
kisansamachar.blogspot.com

बैगन का भर्ता! ऐसा कोइ नही होगा जिसने यह सब्जी खाइ न हो याँ नाम ना सुना हो. इस बैगन की खेती से एक युवक ने अपनी बेकारी कैसे दूर की वो पढीये.

Advanced Spoken English lesson - Using Either or & Neither nor
www.learnex.in

Advanced spoken English lesson to learn using co-relative conjunctions Either or and Neither nor correctly in English. They are called corre

Income of Rs.17 to 18 lakh by Banana Plantation_केले की खेती से आवक रू.1...
kisansamachar.blogspot.com

श्री दिनेशभाइ बारीया, (गाँव-रायपुर, तालुका-संखेडा, जिल्ला-वडोदरा) अपने १५ बिघा(9.15 acre)के खेत में केले की खेती से इस सिझन में रू.17 से 18

Broken Toys but not the Joy!
pinthepics.blogspot.com

Kids Playing with the toy ignoring the whole world. This photo has been taken at the tribal area of the Tapi District, Gujarat, India. Locat

Donate safely this Ramadan - Check your charity before you give
www.chaudhryjavediqbal.net

According to reports Muslims in the UK donated over 100 million to charities last Ramadan. This was a conservative estimate that did not inc

'નીરજા' ફિલમને મહારાષ્ટ્ર સરકારે ટેક્સ ફી કરી
www.gujaratsamachar.com

સોનમ કપૂરની \'નીરજા ફિલ્મને મહારાષ્ટ્રના મુખ્યમ ંત્રીએ કરમુક્ત જાહેર કરી છે. સોનમ કપૂરે આ ફિલ્મમાં નીરજા ભનૌતનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમા

હરિયાણામાં જાટ આંદોલન દરમિયાન ૧૦ મહિલા પર બળાત્કાર
www.gujaratsamachar.com

ભાજપ શાસીત હરિયાણાના સોનીપત જિલ્લામાં એક અતી ક્રુર ઘટના સામે આવી છે. અહીં જાટ અનામત આંદોલન દરમિયાન હિંસા ફેલાવી રહેલા કેટલાક નરાધમોએ મહિલાઓન

24 Clever Ways To Get Backlinks To Your Blog
www.dailyblogtips.com

Blogging is becoming increasingly popular as a hobby, as well as, as a source of earning. Either you make a blog for earning purposes, or as

ये है आयशा टाकिया का दो साल का बेटा मिकेल, देखें 3 PHOTOS
bollywood.bhaskar.com

आयशा टाकिया ने इंस्टाग्राम पर अपने बेटे बेटे मिकेल की तीन फोटोज शेयर की हैं।

500 રૂપિયામાં બનાવો ઇન્ટરનેશનલ DL, વિશ્વમાં ગમે ત્યાં ચલાવી શકાશે કાર
money.divyabhaskar.co.in

ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ કામકાજના સાત દિવસથી લઈને વધુમાં વધુ 30 દિવસમાં મળી જાય છે.

Minecraft
minecraft.net

Minecraft is a game about placing blocks to build anything you can imagine. At night monsters come out, make sure to build a shelter before

Prime minister's surprise visit to mandir marg thana. - गांधी जयंती पर म...
www.delhincr.amarujala.com

Read Delhi NCR latest News on delhincr.amarujala.com,channel in Hindi language, Delhi NCR Hindi News, DL News In Hindi, DL News Online In Hi

Why is Narendra Modi afraid of Sanjay Joshi?
www.realpolitik.in

Joomla! - the dynamic portal engine and content management system

(પૈસો) - હેનરી મિલર (અનુ. વિવેક મનહર ટેલર)
layastaro.com

June 1, 2013 at 12:30 am by વિવેક · Filed under અછાંદસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, હેનરી મિલર. પૈસામાં ચાલવું રાત્રિની ભીડમાં થઈને, પૈસા

ફિલ્મ : ‘BETTER હાફ’
marobagicho.wordpress.com

. . . - થોડા સમય પહેલા જોવાયેલી ફિલ્મ અંગે આગળની પોસ્ટમાં વાત કરી હતી જેમાં નોં...

નરેન્દ્ર મોદી બાજી મારશેનરેન્દ્ર મોદી બાજી મારશે
www.gujaratimidday.com

Get the latest news of Bollywood, Television, Films & Movies, Election, National & International News, Sports & Business, Health & Lifestyle

The Hindu : Life & Style / Motoring : Volvo ups its value
www.thehindu.com

Volvo has been in India for over four years now, but it is yet to make its presence felt in the mind of luxury car buyers. Ironically, the c