વર્તમાન અરીહંત શ્રી #સીમંધર સ્વામી

#મહાવિદેહ ક્ષેત્ર તરીકે ઓળખાતી બીજી દુનિયામાં શ્રી સીમંધર સ્વામી હાલમાં જીવતા #તીર્થંકર છે. તેમનું મહત્વ એ છે કે તેમને ભજવાથી અને તેમની પ્રત્યે પૂજ્યભાવ અને આધીનતા રાખવાથી, તેઓ પરમ શાંતિ અને મોક્ષ મેળવવાના માર્ગે આપણને માર્ગદર્શન કરી શકે.

વધુ જાણો અહી શ્રી સીમંધર સ્વામી વિષે: https://www.dadabhagwan.in/about/trimandir/lord-simandhar-swami/
Photo
Shared publiclyView activity