અંબાલાલ કહેતા કે જે કોઈ આપણી સમજણ વધારવામાં મદદરૂપ થાય. એ બધા આપણા ગુરુ જ કહેવાય. પોતાના આવા જ ઉમદા વિચારો અને ઊંડી સમજણના કારણે તેઓ આખા જગતના શિષ્ય બનવા માટે તૈયાર હતા.

https://kids.dadabhagwan.org/stories/dadas-life-incidents/a-change-in-ambalalbhai-s-understanding-1/
Photo
Shared publiclyView activity