Profile cover photo
Profile photo
Bharat Desai
83 followers -
A doctor who loves to write!
A doctor who loves to write!

83 followers
About
Posts

Post has attachment
ભગવાન શંકર નો પરિચય ભોલેનાથ તરીકે અવરનવાર આપવામાં આવે છે, તે અમસ્તો નથી. તેના ભોળપણ ના અસંખ્ય દાખલાઓ તેમના જીવનમાથી જોવા મળે છે, તેથી આ વાત સાબિત થયેલ છે. તો, ચાલો,તેની વિગત મેળવીએ.

ભગવાન શિવ દુનિયાદારીથી તદ્દન અજાણ હતા એટલે તેમને લગ્ન કેવી રીતે થાય, લગ્ન પછી ઘર કેમ જોઈએ અથવા લગ્ન પછી શરીર સંબધ શા માટે જરૂરી તેની બિલકુલ ખબર નહોતી...
Add a comment...

Post has attachment
વધેલા વજનથી હતાશ અને ગભરાયેલા લોકોએ સરળ રરત્તો જાણવો હોય તો આટલું જરૂર જાણો. તંદુરસ્તી માપવા માટે વજનકાંટા કે મેઝર ટેપત્તી જરૂર પડે એવું થોડું જ છે? તમારા લગ્ન પ્રત્યે તમે ખરા દિલથી કામ કરતા હો અને ભરપૂર જિંદગી જીવતા હો, તો તમે ફિટ જ છો. આપ, પૌષ્ટિક અને યોગ્ય આહાર લેવા ઉપરાંત જીવન ભરપૂર માણતા પણ શીખવું જોઈએ, ત્યારે જ તમે ફિટ કહેવાઓ.

અહીં આપેલી સૂચનાઓનો કરશો તો Compensatory Diet, Herbal Diet, Crash Diet, Fat Free, Sugar Free, Baked diet, Comfort Food, South Beach Diet, Atkin Diet અને આવા અટપટા - ભૂખમરાવાળા અને થકવનારા ખોરાક (Diet Plan)થી ચોક્કસ મુક્તિ મળશે અને ભુખા રહ્યા વગર, ખાઈ-ખાઈને વજન ઉતારી શકશો.
Add a comment...

Post has attachment
પુસ્તક પરિચય (Book Review) લખતી વખતે લખનારે પોતાનો પરિચય કે પરાકમોની વાત નથી કરવાની. ઉપરાંત લેખકના પુસ્તક દ્વારા જે વિચારો પોતે માણ્યા છે તેની વાત જ ટૂંકમાં કહેવાની હોય છે. પુસ્તક વાંચ્યું હોવું ફરજિયાત છે!? પુસ્તક વાંચવાની આતુરતા-ઉત્કઠા જાગે ત્યાર પછી થોડી વાતો વાચકને પુસ્તકમાંથી જ મળે તે માટે બાકી પણ રાખવાની હોય છે... મેં બાંઘેલી આ મર્યાદામાં રહીને પ્રતિભાવ રજૂ કરીશ.

બીલીમોરામાં અગાઉ થયેલા પુસ્તક વિમોચનની સરખામણીમાં આ પ્રસંગ કઈ રીતે જુદો હતો? એક શિક્ષક કે જે ઉત્તમ વકતા (Orator) છે તે જાણતા લોકો પ્રથમ પુસ્તકના વિમોચનમાં ૯૦૦-૧૦૦૦ ની સંખ્યામાં ઉમટે એ લેખકની ક્ષમતાની ખાત્રી દર્શાવે છે. દક્ષિણ ગુજરાતના અનાવિલો (સંપૂર્ણ ગણદેવી તાલુકા સાથે) આટલી મોટી સંખ્યામાં ઉમટ્યા હોય એવું આજ પહેલાં બન્યું નથી. કદાચ અનાવિલ એકતાનો કહેવાતો શાપ અહીં ખોટો પડયો છે. સોમવારના રજા સિવાયના દિવસે બપોરે બેઠેલા લોકો લેખક માટે ખૂબ ગર્વાન્વિત થવાનો પ્રસંગ હતો. જ્ઞાતિવાદમાં ન માનતા મારા જેવા પણ અહી “આપણાંમાંનો એક”, મારો મિત્ર જય - બોલીને ખૂબ ઉત્સાહી અને શબ્દાતીત બની જાય છે...
Add a comment...

Post has attachment
ભગવાન શિવ-શંકર-મહાદેવ અને ગણેશ વિષે આપણે ખૂબ જ ભક્તિભાવ ધરાવતા હોઈએ છીએ. એ બન્ને વિષે જાતજાતની માહિતી રાખીએ છે. પણ તેમના કુટુંબના અગત્યના સભ્ય પાર્વતી-મા દુર્ગા-વિષે લગભગ અજ્ઞાત છીએ.

પર્વત રાજા હિમાવત અને માતા મેનાવતીની પુત્રી પાર્વતીનો ભગવાન શિવ પતિ છે, તો ગણેશ અને કાર્તિકેય પુત્રો છે. પાર્વતિના ભાઈ વિષ્ણુ અને બહેન નદી ગંગા છે. આ સામાજીક પરિચય વાળી મા પાર્વતીને પર્વતને લીધે શૈલજા, અદિજા, નાગજા, ગિરિજા, અને હેમવતી તરીકે પણ ઓળખવામા આવે છે.

ચાલો, મા પાર્વતીને વિગતે ઓળખીએ...
મા પાર્વતી
મા પાર્વતી
blog.drbharatdesai.com
Add a comment...

Post has attachment
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી. મોરારજી દેસાઈ આપણી વચ્ચે જીવ્યા અને મર્યા. તેમને માટે આપણને સૌને ગર્વ છે. કારણ તેઓ ગુજરાતી હતા. આપણી જેમ અનાવિલ હતા અને ગરીબ પરિવારના સભ્ય હતા. તો પણ ભારતના રાજકિય સર્વોચ્ચ પદ વડાપ્રધાન પદે સ્વબળે પહોચ્યા હતા. તેઓ આપણા હતા આપણી સાથે હતા જીવ્યા હતા. આપણે તેમને સરળતાથી મળીને વાતચીત કરી શકતા હતા. છતાં તેમનો પરિચય મને કહેવા દો.

સાચો પરિચય ખૂબ ઓછા લોકોને હતો. આથી તેમના વિષે ઘણી ગેરસમજો પ્રવર્તતી હતી. તેમના વિષે પૂર્વગ્રહથી લખાતી માહિતીઓ દ્વારા આપણે તેમને ઓળખતા થયા હતા. ત્યારે તેમનો સ્વભાવ જીદ્દી, તુંડમિજાજી, અભિમાની કે ખૂબ જ કડક હોવાની ખોટી માન્યતા હતી. તે દૂર કરવાનો અને સાચી રીતે તેમને ઓળખાવવાનો પ્રયત્ન અહી મેં કર્યો છે. મોરારજી દેસાઈના સ્વભાવનો પરિચય કરાવવા અને તેમને થતો અન્યાય નિવારવા હું તેમની આત્મકથામાંથી દેખાતા અને ઉદભવતા તેમના સ્વભાવની વાત કરીશ. ચાલો, પહેલા ટૂંકો પરિચય જાણીએ.
Add a comment...

Post has attachment
ભારત-પાકિસ્તાનના સંબંધો એટલી જટિલ સમસ્યા છે, તે વિષયક ૧૮૦ પાનાના પુસ્તકનો સાર કહેવા ખૂબ હોશિયારી માંગે છે. હું પ્રયત્ન કરીશ. આ વાત ત્રણ મુદામાં વહેંચીને સારી રીતે સમજાવી શકીશ:

1. ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધો,
2. ભારત-પાકિસ્તાન અને વિશ્વના નેતા અને બીજાઓના મંતવ્યો કહીશ,
3. છેલ્લે, આખી વાર્તાનો સાર-ઉપસંહાર કહીશ.
Add a comment...

Post has attachment
પુરત્તક પરિચય આપનાર પાસે વાચક પુસ્તક કેવું છે, કયા વિષયની છણાવટ કરેલી છે, લેખક કોણ છે, જેવી માહિતીની અપેક્ષા રાખે છે. ઉપરાંત પુસ્તક કાગળ, છાપકામ, જોડણી અને ચિત્રોથી સજાવેલ છે કે કેમ તે પણ જાણવા ઈચ્છે છે.

- પુરત્તક: ઢળત્તી ઉમરે તન-મનના માવજત. (૨૦૧૬)
- લેખક: પ્રો. ગણેશભાઈ કે. પટેલ
- પુરત્તક પરિચય: ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
Add a comment...

Post has attachment

Post has attachment

Post has attachment
Should I at all visit 'the Taj' the Taj Mahal?

Yes, it is a must, because we have the world’s best wonder (The best of seven wonders of the world) and nothing should stop you from visiting it. Let me tell what others say about Taj.

What do visitors say?

French traveller Bernier said, “Of all the seven wonders of the world (1) Great Wall of China 7Th BC. China, (2) Petra 100 BC. Jordan, (3) Machu Picchu 1450AD. Peru, (4) Chinchan Itza 600 AD. Mexico, (5) Colossian 80AD. Italy, (6) Taj Mahal 1648AD. India, (7) Great Pyramid of Geisha 2560 BC. Egypt., the Taj is the best.

Continue Reading...
Dr. Bharat Desai's Blog
Dr. Bharat Desai's Blog
blog.drbharatdesai.com
Add a comment...
Wait while more posts are being loaded